gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાની સુમન શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ અને બુટ મોજા વિતરણની યાદ છ મહિના બાદ આવી | uniforms an…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકાની સુમન શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ અને બુટ મોજા વિતરણની યાદ છ મહિના બાદ આવી | uniforms an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Suman School : સુરત મહાનગરપાલિકા દ્વારા સુમન સ્કૂલના વિદ્યાર્થીઓને બુટ મોજા અને ગણવેશ આપવા માટે મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી. સત્ર શરૂ થયું ત્યારે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ દિવાળી વેકેશન પુરુ થયું ત્યાં સુધી તો બુટ મોજા અને ગણવેશ મળ્યા નથી. આ ઓછું હોય તેમ હાલ સ્થાયી સમિતિ સમક્ષ સુમન સ્કૂલના વિદ્યાર્થીઓને બુટ મોજા-યુનિફોર્મ આપવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જોકે, આ દરખાસ્ત મંજુર થયાના દોઢ બે મહિના બાદ વિદ્યાર્થીઓના હાથમાં યુનિફોર્મ-બુટ મોજા આવશે. 

સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલી વાર સત્ર શરૂ થયું અને બુટ મોજા તથા યુર્મિફોમ આપી દેવામાં આવ્યા હતા. આ સાથે જ બજેટમાં પહેલીવાર સુમન સ્કુલના વિદ્યાર્થીઓને બુટ મોજા અને યુનિફોર્મ આપવા માટેની જોગવાઈ પણ કરવામાં આવી હતી. પહેલીવાર પાલિકા સંચાલિત સુમન શાળામાં વિદ્યાર્થીઓ માટે 2 જોડી યુનિફોર્મ, એક જોડી બુટ મોજા, એક જોડી સ્પોર્ટસ યુનિફોર્મ અને એક જોડી સ્પોર્ટ બુટ-મોજા આપવા આપવા નિર્ણય કરાયો હતો. 

પાલિકા સંચાલિત સુમન શાળામાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આવતીકાલથી શાળાનું સત્ર પણ શરૂ થઈ રહ્યું છે. જોકે, મે મહિનામાં સુમન સ્કૂલના વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને બુટ મોજા મળે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આગામી સ્થાયી સમિતિની બેઠકમાં આ વિદ્યાર્થીઓને બુટ મોજા અને યુનિર્ફોમ આપવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. 

વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ માટે રિષીકા ફેશનને 1.43 કરોડ, બે જોડી યુનિફોર્મ માટે 3.11 કરોડના ખર્ચે શ્રુતિ એમ્બ્રોડરી અને બુટ મોજા માટે 33 લાખના ખર્ચે અમિત ગ્રામોદ્યોગને કામગીરી સોંપવા દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આ દરખાસ્ત ત્વરિત મંજુર કરે અને વર્ક ઓર્ડર પણ તાત્કાલિક આપે તો પણ વિદ્યાર્થીઓને દોઢથી બે મહિના બાદ જ યુનિફોર્મ અને બુટ મોજા મળશે તેમાં કોઈ શંકા નથી. આ પ્રણાલી જો ચાલુ રાખવાની હોય તો આગામી વર્ષે સત્ર શરૂ થાય તે પહેલાં જ ટેન્ડર પ્રક્રિયા કરવા માટે માંગણી થઈ રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
‘રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવે છે’, વોટ ચોરીના સનસનીખેજ આરોપો બાદ ભાજપનો જવાબ | BJP Counters Ra…

'રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવે છે', વોટ ચોરીના સનસનીખેજ આરોપો બાદ ભાજપનો જવાબ | BJP Counters Ra...

ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ સાથે જ કેન્દ્ર સરકારની હેલ્થ સ્કીમનું રજિસ્ટ્રેશન મળી જશેે | pension issues

ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ સાથે જ કેન્દ્ર સરકારની હેલ્થ સ્કીમનું રજિસ્ટ્રેશન મળી જશેે | pension issues

લોક અને શ્લોક વચનનું સંમિલન એટલે રામરાજ્ય :મોરારિબાપુ 966 મી રામકથા,રામ વનગમન યાત્રા અયોધ્યામાં 4 નવ…

લોક અને શ્લોક વચનનું સંમિલન એટલે રામરાજ્ય :મોરારિબાપુ 966 મી રામકથા,રામ વનગમન યાત્રા અયોધ્યામાં 4 નવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દક્ષિણ કોરિયાના ફાઇટર જેટ જામનગરમાં ઉતર્યા, ભારતીય વાયુસેનાએ આપ્યો આશરો | south korean air force bla…

દક્ષિણ કોરિયાના ફાઇટર જેટ જામનગરમાં ઉતર્યા, ભારતીય વાયુસેનાએ આપ્યો આશરો | south korean air force bla…

6 months ago
કોટન શર્ટ્સ-પેન્ટ્સ તથા મેનમેડ ફાઈબરની બેડશીટ્સ-પડદાની નિકાસ ૨૫ ટકા વધશે | FTA Advantage to Gujarat

કોટન શર્ટ્સ-પેન્ટ્સ તથા મેનમેડ ફાઈબરની બેડશીટ્સ-પડદાની નિકાસ ૨૫ ટકા વધશે | FTA Advantage to Gujarat

7 months ago
શેરોમાં ફંડોનું તેજીનું તોફાન : સેન્સેક્સ 595 પોઈન્ટની છલાંગે 84466 | Funds surge in stocks: Sensex …

શેરોમાં ફંડોનું તેજીનું તોફાન : સેન્સેક્સ 595 પોઈન્ટની છલાંગે 84466 | Funds surge in stocks: Sensex …

9 months ago
લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News