gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાપી-કપરાડામાં બે કલાકમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ, દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી | south gujarat mons…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
વાપી-કપરાડામાં બે કલાકમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ, દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી | south gujarat mons…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Heavy Rain South Vapi: વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે અને સવારથી જ તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વાપી અને કપરાડામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.ઉલ્લેખનીય છે કે રાજયમાં છેલ્લા 24 કલાકમાં 83 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારામાં માત્ર  1. 22 ઇંચ નોંધાયો હતો, જ્યારે વલસાડના ધરમુપરમાં  1 ઇંચ વરસાદ નોંધાયો હતો. 

વાપી માત્ર બે કલાકમાં 2.4 ઈંચ વરસાદ   

વાપીમાં માત્ર બે કલાકમાં જ 2.4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વાપીના ઝંડા ચોક, મુખ્ય બજાર અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાના કારણે વાપીનો અંડરપાસ લોકોની અવરજવર માટે બંધ કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદના કારણે વાપીમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.

કપરાડામાં પણ મેઘમહેર

વલસાડ જિલ્લાના વાપી ઉપરાંત કપરાડામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. કપરાડામાં પણ બે કલાકમાં 3.6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે 29 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.  જેથી નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. 

સિઝનનો કુલ વરસાદ 

રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.64 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. 

રાજ્યના ડેમની સ્થિતિ 

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 59.42 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ 1,98,503 એમ.સી.એફ.ટી. નોંધાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,40,817 એમ.સી.એફ.ટી. પાણી સંગ્રહાયું છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 61.06 ટકા જેટલું છે. 

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 206 ડેમો પૈકી કુલ 28 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત 48 ડેમને હાઇ ઍલર્ટ, 19 ડેમને ઍલર્ટ તથા 23 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 206 ડેમો પૈકી 62 ડેમ 70 ટકાથી 100 ટકા, 41 ડેમ 50 ટકાથી 70 ટકા તથા 38 ડેમ 25 ટકાથી 50 ટકા જેટલા ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. 

કેટલું થયું ખરીફ–ચોમાસું પાકનું વાવેતર

ચાલુ ચોમાસા સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 25 જુલાઈ 2025ની સ્થિતિએ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ 58.38 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે, 68.23 ટકા વિસ્તારમાં ખરીફ–ચોમાસું પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 19.42 લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં બીજા ક્રમે 19.62 લાખ હેકટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરાયું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
હું મરાઠી નહીં બોલું એવું નહીં ચાલે, મહારાષ્ટ્રમાં ઠાકરે બાદ વધુ એક દિગ્ગજ નેતાની ચીમકી | “Can’t Say…

હું મરાઠી નહીં બોલું એવું નહીં ચાલે, મહારાષ્ટ્રમાં ઠાકરે બાદ વધુ એક દિગ્ગજ નેતાની ચીમકી | "Can't Say...

વડોદરામાં ફાયર એનઓસી અંગે ચેકિંગ માટે 236 હોસ્પિટલોના ચેકિંગની કાર્યવાહી શરૂ | Checking process of 2…

વડોદરામાં ફાયર એનઓસી અંગે ચેકિંગ માટે 236 હોસ્પિટલોના ચેકિંગની કાર્યવાહી શરૂ | Checking process of 2...

VIDEO: અયોધ્યામાં માનવતાને લજવતી ઘટના, બીમાર વૃદ્ધ મહિલાને રોડ પર મૂકીને પરિવાર નાસી ગયો, સવારે થયું…

VIDEO: અયોધ્યામાં માનવતાને લજવતી ઘટના, બીમાર વૃદ્ધ મહિલાને રોડ પર મૂકીને પરિવાર નાસી ગયો, સવારે થયું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચિખોદરા ગામે ગાળો બોલવાની શંકાએ કંપની સંચાલક અને મિત્ર પર ત્રિપુટીનો હુમલો | Trio attacks company ma…

ચિખોદરા ગામે ગાળો બોલવાની શંકાએ કંપની સંચાલક અને મિત્ર પર ત્રિપુટીનો હુમલો | Trio attacks company ma…

9 months ago
કાર રીવર્સ ચલાવી વૃધ્ધને હડફેટે લીધા, સમજાવતા ખુનની ધમકી | Man drives car in reverse and hits elderl…

કાર રીવર્સ ચલાવી વૃધ્ધને હડફેટે લીધા, સમજાવતા ખુનની ધમકી | Man drives car in reverse and hits elderl…

12 months ago
આણંદના એપીસી સર્કલ અને ખંભાતના બામણવા નજીક અકસ્માત : 2 ના મોત | Accident near APC Circle in Anand an…

આણંદના એપીસી સર્કલ અને ખંભાતના બામણવા નજીક અકસ્માત : 2 ના મોત | Accident near APC Circle in Anand an…

8 months ago
શંભૂ સરહદે 200 ખેડૂતો અને નેતાઓની અટકાયત, તંબુઓ પર જેસીબી ફેરવાયું

શંભૂ સરહદે 200 ખેડૂતો અને નેતાઓની અટકાયત, તંબુઓ પર જેસીબી ફેરવાયું

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News