gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અકવાડામાં રોડને નડતરરૂપ મકાન સહિતના 55 દબાણ મનપાએ હટાવ્યાં | Municipal Corporation removes 55 encroa…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
અકવાડામાં રોડને નડતરરૂપ મકાન સહિતના 55 દબાણ મનપાએ હટાવ્યાં | Municipal Corporation removes 55 encroa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહાપાલિકાએ 2 માસ પૂર્વે દબાણ દૂર કરવા નોટિસ આપી હતી

– 5 રૂમ, 7 ઓટલા, 15 દીવાલ, 7 દુકાન, 11 બાથરૂમ, 4 શેડ સહિતના દબાણ દૂર કરાયા 

ભાવનગર : ભાવનગર શહેરમાં મહાપાલિકા દ્વારા ગેરકાયદે દબાણ અથવા રોડમાં નડતરરૂપ દબાણ હટાવવાની કામગીરી યથાવત છે, જેના ભાગરૂપે આજે સોમવારે અકવાડામાં ટી.પી. સ્કીમના રોડમાં નડતરરૂપ મકાન સહિતના દબાણ દૂર કરવામાં આવ્યા હતાં. 

ભાવનગર મહાપાલિકાના એસ્ટેટ વિભાગના દબાણ હટાવ સેલની ટીમ દ્વારા આજે સોમવારે શહેરના અકવાડામાં ટીપી સ્કીમ નંબર ૨૯ માં સહજાનંદ ગુરૂકુળ કોલેજના ચોકથી પેટ્રોલ પંપ પાસે ટીપી સ્કીમની હદ સુધી ૩૦ મીટર ટીપી-ડીપી રોડમાં નડતરરૂપ ગેરકાયદે આશરે પપ દબાણ દૂર કરવામાં આવ્યા હતા, જેમાં ૦૭ ઓટલા, ૦૫ રૂમ, ૧૫ દીવાલ, ૦૭ દુકાન, ૧૧ બાથરૂમ, ૦૪ શેડ અને ૦૬ બોર્ડ/બેનર (મંજૂરી વગરના) વગેરે દબાણનો સમાવેશ થાય છે તેમ દબાણ હટાવ સેલની ટીમે જણાવ્યુ હતું. 

અકવાડા ગામ સમયે બાંધકામ થયા હતા અને ત્યારબાદ ટી.પી. સ્કીમ બહાર પડતા રોડમાં દબાણ આવતા હતાં. આ દબાણ દૂર કરવા માટે મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે બે માસ પૂર્વે રોડને નડતરરૂપ દબાણ દૂર કરવા નોટિસ આપી હતી પરંતુ તેમ છતાં દબાણ હટાવવામાં નહીં આવતા આજે મહાપાલિકાએ દબાણ તોડ પાડયા હતા તેમ માહિતી આપતા મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું. 

અકવાડાનો રોડ પહોળો કરવા માટે દબાણ દૂર કરાયા 

ભાવનગર શહેરના અકવાડામાં રોડ સાંકડો હતો પરંતુ ટી.પી.સ્કીમમાં મોટો રોડ મંજૂર થયો હોવાથી આ રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે રોડને નડતરરૂપ મકાન સહિતના દબાણ દૂર કરવામાં આવ્યા હતા તેથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શક્તિપીઠ અંબાજી ખાતે ગણગૌર (Gangaur) મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો
GUJARAT

શક્તિપીઠ અંબાજી ખાતે ગણગૌર (Gangaur) મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો

March 22, 2026
‘ટેકરા પર મકાન હોય તો થોડી એમ્બ્યુલન્સ જાય?’, સગર્ભાને ઝોળીમાં લઈ જવા મુદ્દે ભાજપ ધારાસભ્યની અસંવેદન…
GUJARAT

‘ટેકરા પર મકાન હોય તો થોડી એમ્બ્યુલન્સ જાય?’, સગર્ભાને ઝોળીમાં લઈ જવા મુદ્દે ભાજપ ધારાસભ્યની અસંવેદન…

March 22, 2026
અમદાવાદ: આનંદનગરમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, 65 સિલિન્ડર અને 2 રિક્ષા સાથે એકની ધરપકડ | Ahmed…
GUJARAT

અમદાવાદ: આનંદનગરમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, 65 સિલિન્ડર અને 2 રિક્ષા સાથે એકની ધરપકડ | Ahmed…

March 22, 2026
Next Post
સુરેન્દ્રનગરના દસ ગામમાં 200થી વધુ ઘુડખરોના ટોળાએ ખેતરમાં ઉભા રવી પાકનો સોથ વાળ્યો | 200 horses stoo…

સુરેન્દ્રનગરના દસ ગામમાં 200થી વધુ ઘુડખરોના ટોળાએ ખેતરમાં ઉભા રવી પાકનો સોથ વાળ્યો | 200 horses stoo...

અત્યાર સુધીમાં 6,000થી વધુ સ્ટાર્ટઅપ બંધ થયા | More than 6 000 startups have closed so far

અત્યાર સુધીમાં 6,000થી વધુ સ્ટાર્ટઅપ બંધ થયા | More than 6 000 startups have closed so far

સર્વે નંબરોના આધારે ખેડૂતોના રવિ પાકની વિગતો એકત્ર કરવામાં આવશે | Ravi crop details of farmers will …

સર્વે નંબરોના આધારે ખેડૂતોના રવિ પાકની વિગતો એકત્ર કરવામાં આવશે | Ravi crop details of farmers will ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશી મહિલા સાથે હોટલમાં રોકાયેલા યુવકે રિસેપ્શનિસ્ટને માર માર્યો | A young man staying at a hotel …

વિદેશી મહિલા સાથે હોટલમાં રોકાયેલા યુવકે રિસેપ્શનિસ્ટને માર માર્યો | A young man staying at a hotel …

4 months ago
સાંકડાસર નં.- 2 ના પાટિયા પાસે અકસ્માતમાં એકનું મોત | One killed in accident near Sankadarsar No 2

સાંકડાસર નં.- 2 ના પાટિયા પાસે અકસ્માતમાં એકનું મોત | One killed in accident near Sankadarsar No 2

2 months ago
પાદરામાં જુબાની જંગઃભાજપ ધારાસભ્યએ કોંગ્રેસને રાક્ષસ,અભણ કહ્યા…કોંગ્રેસે ધારાસભ્યને જુઠ્ઠાસિંહ બિર…

પાદરામાં જુબાની જંગઃભાજપ ધારાસભ્યએ કોંગ્રેસને રાક્ષસ,અભણ કહ્યા…કોંગ્રેસે ધારાસભ્યને જુઠ્ઠાસિંહ બિર…

7 months ago
વડોદરાની હોસ્પિટલોમાં બાળકોમાં થતા GBS રોગના દર્દીઓમાં વધારો

વડોદરાની હોસ્પિટલોમાં બાળકોમાં થતા GBS રોગના દર્દીઓમાં વધારો

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News