gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરના દસ ગામમાં 200થી વધુ ઘુડખરોના ટોળાએ ખેતરમાં ઉભા રવી પાકનો સોથ વાળ્યો | 200 horses stoo…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરના દસ ગામમાં 200થી વધુ ઘુડખરોના ટોળાએ ખેતરમાં ઉભા રવી પાકનો સોથ વાળ્યો | 200 horses stoo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તંત્રની ઉદાસીનતા સામે ખેડૂતો રોષે ભરાયા

દસ દિવસમાં ઘુડખરોને અભ્યારણ્યમાં સ્થાઇ કરાવા ખેડૂતોનું તંત્રને  અલ્ટીમેટમ ઃ કામગીરી નહીં કરાય તો લખતરમાં ઉગ્ર આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગરના જિલ્લાના દસ ગામમાં ૨૦૦થી વધુ ઘુડખરોના ટોળાએ ખેતરમાં ઉભા રવી પાકનો સોથ વાળતા ખેડૂતોને આર્થિક ફટકો પડયો છે. તંત્રની ઉદાસીનતા સામે ખેડૂતો રોષે ભરાયા છે. દસ દિવસમાં ઘુડખરોને અભ્યારણ્યમાં સ્થાઇ કરાવા ખેડૂતોએ તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે. એટલું જ નહીં દસ દિવસમાં કામગીરી નહીં કરાય તો લખતરમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખર અભ્યારણ છોડીને ૨૦૦થી વધુ ઘુડખરના ટોળા ઘણાંદ, રાજ સીતાપુર, વણા, ડુમાણા સહિત આશરે ૧૦ જેટલા ગામના ખેતરોમાં ફરી રહ્યાં છે.  આ ઘુડખરો ખેતરોમાં ઉભેલા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન ઘુડખરો ખેતરોમાં પ્રવેશી પાકને નુકસાન કરે છે.

માઠવાના મારથી બેઠા થયેલા ખેડૂતોએ રવી પાકનું વાવેતર કર્યું પણ ઘુડખરોએ સોથ વાળી દેતા મોંઘા બિયારણો, દવાઓ અને મજૂરી ખર્ચ માથે પડયો છે અને આથક સ્થિતિ કફોળી બની છે. ખેડૂતો દિવસે ખેતરોમાં કામ કરે છે અને રાત્રે પાકની રખેવાળી માટે ઉજાગરા કરવા મજબૂર બન્યા છે.  

ખેડૂતો દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ ઘુડખરોને ફરી અભ્યારણ વિસ્તારમાં સ્થાયી કરવા માટે વહીવટી તંત્ર, ફોરેસ્ટ વિભાગ, વન પર્યાવરણ મંત્રીઓ અને સ્થાનિક ઘુડખર વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. જિલ્લાના લખતર અને દસાડા તાલુકાના સેંકડો ખેડૂતોએ આજે ઘુડખરના ત્રાસના મુદ્દે દુધરેજથી કલેકટર કચેરી સુધી આક્રોશ રેલી યોજી હતી. તેમ છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.

તંત્રની ઉદાસીનતાથી રોષે ભરાયેલા ખેડૂતોએ હવે વહીવટી તંત્રને ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ૧૦ દિવસની અંદર ઘુડખરને ખસેડવાની કામગીરી કરવામાં નહીં આવે તો તેઓ લખતર ખાતે ઉગ્ર આંદોલન કરશે. ખેડૂતો દેવાદાર બની રહ્યા છે ત્યારે પાકને થતું નુકસાન તેમના માટે સહન કરવું મુશ્કેલ છે, જેથી તંત્ર આ મામલે તાત્કાલિક નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
Next Post
અત્યાર સુધીમાં 6,000થી વધુ સ્ટાર્ટઅપ બંધ થયા | More than 6 000 startups have closed so far

અત્યાર સુધીમાં 6,000થી વધુ સ્ટાર્ટઅપ બંધ થયા | More than 6 000 startups have closed so far

સર્વે નંબરોના આધારે ખેડૂતોના રવિ પાકની વિગતો એકત્ર કરવામાં આવશે | Ravi crop details of farmers will …

સર્વે નંબરોના આધારે ખેડૂતોના રવિ પાકની વિગતો એકત્ર કરવામાં આવશે | Ravi crop details of farmers will ...

લીંબડીના છાલીયા તળાવ નજીક આઈશર પલટી, ચાલકને ઇજા | Eicher overturns near Chhaliya Lake in Limbdi driv…

લીંબડીના છાલીયા તળાવ નજીક આઈશર પલટી, ચાલકને ઇજા | Eicher overturns near Chhaliya Lake in Limbdi driv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ : 9નાં મોત | Explosion at police station in Kashmir: 9 killed

કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ : 9નાં મોત | Explosion at police station in Kashmir: 9 killed

10 months ago
પંજાબમાં ભાજપ અને આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, બે દિગ્ગજોના રાજીનામાથી રાજકીય ગરમાવો | Political Tu…

પંજાબમાં ભાજપ અને આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, બે દિગ્ગજોના રાજીનામાથી રાજકીય ગરમાવો | Political Tu…

7 months ago
ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે : મોદી

ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે : મોદી

1 year ago
ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત?: સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે, કેન્દ્રએ આ…

ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત?: સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે, કેન્દ્રએ આ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News