gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અકસ્માતનો ડોળ કરી વડોદરાના દંપતીની કાર અને મોબાઇલની લૂંટ | Car and mobile phone of a couple from Vad…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
અકસ્માતનો ડોળ કરી વડોદરાના દંપતીની કાર અને મોબાઇલની લૂંટ | Car and mobile phone of a couple from Vad…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બગોદરા-તારાપુર હાઇવે પર ફિલ્મી ઢબે લૂંટ

અજાણ્યા શખ્સોએ દંપતીની કાર સાથે સ્કોપયો અથડાવી ઝઘડો કર્યો ઃ  ફરિયાદીને માર મારી રૃ.૨.૫૩ લાખની મત્તા લૂંટી

બગોદરા –  અમદાવાદ ગ્રામ્યના બગોદરા-તારાપુર હાઇવે પર રવિવારની  રાત્રે લૂંટની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. વડોદરાથી  સુરેન્દ્રનગર જઈ રહેલા એક દંપતીની કાર સાથે કાળા રંગની સ્કોપયો  અથડાવી, અજાણ્યા શખ્સોએ હિંસક હુમલો કરી કાર અને મોબાઈલ સહિત કુલ  રૃ. ૨.૫૩ લાખની મત્તાની લૂંટ ચલાવી છે. આ મામલે બગોદરા પોલીસ  મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા જય પરેશકુમાર પરમાર રવિવારે  રાત્રે પોતાની પત્ની અંજલી સાથે મારૃતિ ઇગ્નીસ કારમાં  સુરેન્દ્રનગર જઈ રહ્યા હતા. રાત્રે આશરે ૮ઃ૦૦ વાગ્યે બગોદરાથી  બે કિમી પહેલાં, એક કાળા રંગની સ્કોપયોના ચાલકે ઇરાદાપૂર્વક  તેમની કાર સાથે ગાડી અથડાવી હતી. અકસ્માત બાદ સ્કોપયોમાંથી  ઉતરેલા શખ્સે તકરાર શરૃ કરી હતી. જયભાઈ ગાડી નીચે ઉતરતા જ આરોપીએ  તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે ફરિયાદી પોતાનો મોબાઈલ લેવા ગયા ત્યારે હુમલાખોરે તેમના કપાળના  ભાગે બચકું ભરી લોહીલુહાણ કરી દીધા હતા. કાર અને કિંમતી સામાનની લૂંટ કરી ફરાર ઝપાઝપી દરમિયાન આરોપી  ફરિયાદીની રૃ. ૨ લાખની કિંમતની કાર, બે મોંઘા મોબાઈલ ફોન અને પર્સમાં રહેલી રૃ. ૮,૦૦૦ની રોકડ સહિત કુલ રૃ. ૨,૫૩,૦૦૦ની મત્તા  લૂંટીને ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ ભોગ બનનાર દંપતીએ તાત્કાલિક બગોદરા પોલીસ સ્ટેશન પહોંચી જાણ કરી હતી, જ્યાંથી તેમને સારવાર  અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બગોદરા પોલીસે આ મામલે બી.એન.એસ.ની  વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરી  છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
લીંબડીના ઉમેદપર ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરવાઇ | Children were asked to clean the prim…

લીંબડીના ઉમેદપર ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરવાઇ | Children were asked to clean the prim...

ભારતને 100 ટકા સ્વચ્છ હવા મેળવવામાં 188 વર્ષ લાગશે: સ્ટેનફોર્ડ યુનિ.નો ચિંતાજનક રિપોર્ટ

ભારતને 100 ટકા સ્વચ્છ હવા મેળવવામાં 188 વર્ષ લાગશે: સ્ટેનફોર્ડ યુનિ.નો ચિંતાજનક રિપોર્ટ

મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત | Mahar…

મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત | Mahar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતે ઘાતક હથિયારનું સફળ પરીક્ષણ કર્યું, 15 હજાર ફૂટથી મિસાઈલે સચોટ નિશાન લગાવ્યું | indian army suc…

ભારતે ઘાતક હથિયારનું સફળ પરીક્ષણ કર્યું, 15 હજાર ફૂટથી મિસાઈલે સચોટ નિશાન લગાવ્યું | indian army suc…

1 year ago
ગામની વિધવા સાથે લગ્ન કરનાર યુવાનના ઘર ઉપર હુમલો કરાયો | The house of a young man who married a vill…

ગામની વિધવા સાથે લગ્ન કરનાર યુવાનના ઘર ઉપર હુમલો કરાયો | The house of a young man who married a vill…

12 months ago
ટ્રમ્પે મોદીનું વશીકરણ કર્યું હોવાથી વિવાદાસ્પદ કાયદા બનાવ્યા : પરમહંસ | Trump made controversial la…

ટ્રમ્પે મોદીનું વશીકરણ કર્યું હોવાથી વિવાદાસ્પદ કાયદા બનાવ્યા : પરમહંસ | Trump made controversial la…

6 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 84888 જોવાશે | Sensex to close at 84055 sees 84888 in new…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 84888 જોવાશે | Sensex to close at 84055 sees 84888 in new…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News