gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

આજે ITR ફાઈલ કરવાનો છેલ્લો દિવસ, જાણો તમને મૂંઝવતા દરેક સવાલના જવાબ | itr filing deadline today key …

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in Business
0 0
0
આજે ITR ફાઈલ કરવાનો છેલ્લો દિવસ, જાણો તમને મૂંઝવતા દરેક સવાલના જવાબ | itr filing deadline today key …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ITR Filling: આજે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો અંતિમ દિવસ છે. આકરણી વર્ષ 2025-26 માટે આઈટીઆર ફાઈલિંગની ડેડલાઈન અગાઉ 31 જુલાઈ હતી. જે બાદમાં લંબાવી 15 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. કરદાતાઓને વધારાનો સમય આપ્યો હોવા છતાં હજી ઘણા લોકો આઈટીઆર ફાઈલ કરી શક્યા નથી. 

આજે અંતિમ દિવસે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આઈટીઆર ફાઈલિંગનો ટ્રાફિક અનેકગણો વધ્યો છે. આજે અંતિમ દિવસે 1 કરોડથી વધુ કરદાતાઓ આઈટીઆર ફાઈલ કરી શકે છે. ગતવર્ષે અંતિમ દિવસે 70 લાખ લોકોએ ઈ-ફાઈલિંગ સિસ્ટમમાં આઈટીઆર પાઈલ કર્યું હતું. આ વર્ષે પણ અંતિમ દિવસે મોટી સંખ્યામાં આઈટીઆર ફાઈલિંગ જોવા મળી શકે છે. એડવાન્સ ટેક્સનો બીજો હપ્તો ચૂકવવા માટેની અંતિમ તારીખ સાથે આ વર્ષની ફાઈલિંગ ડેડલાઈન ક્લેશ થઈ છે. જેથી ઘણા પગારદારો અને ધંધાર્થીઓ માટે એક જ સમયે બે ટાસ્કને મેનેજ કરવા પડ્યા છે. તેઓ રિટર્ન ફાઈલિંગ પ્રક્રિયા તેમજ કટ-ઓફ પહેલાં એડવાન્સ ટેક્સ પેમેન્ટ કરી રહ્યા છે. 

આઈટીઆર ફાઈલિંગ સમયે મૂંઝવતાં પ્રશ્નો

કરદાતાઓ પોતાની આવકના સ્રોતના આધારે આઈટીઆર ફોર્મની પસંદગી કરતા હોય છે. આઈટીઆર-1 એ રૂ. 50 લાખ સુધીની આવક માટે, જ્યારે બિઝનેસ માલિકો અને પ્રોફેશનલ્સ આઈટીઆર-3 અથવા આઈટીઆર-4 ફોર્મની મદદથી રિટર્ન ફાઈલ કરી શકે છે. રિટર્ન ફાઈલ કરતી વખતે કોઈ ખાસ ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી. જો કે, ફોર્મ-16, ટીડીએસ સર્ટિફિકેટ, બેન્ક વિગતો, રોકાણના પુરાવા, અને કેપિટલ ગેઈન રિપોર્ટ જેવા ડોક્યુમેન્ટ હાથવગા રાખવા જોઈએ. 

આ પણ વાંચોઃ ITR ફાઈલ કરવાની તારીખ લંબાવાઈ કે નહીં? ઈન્કમ ટેક્સ વિભાગની લેટેસ્ટ અપડેટ જાણી લો

જો ડેડલાઈન ચૂકી ગયા તો…

આઈટીઆર ફાઈલ કરવાની ડેડલાઈન ચૂકી ગયા તો ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 234 (એફ) હેઠળ લેટ ફી ચૂકવવી પડશે. જે કરદાતાની આવક રૂ. 5 લાખથી વધુ હોય તેઓએ રૂ. 5000 અને રૂ. 5 લાખથી ઓછી આવક ધરાવતા હોય તો રૂ. 1000 લેટ ફી પેટે ચૂકવવા પડશે.  વધુમાં અમુક કપાતના લાભો પણ ચૂકી શકો છો. તેમજ કરચોરીના કેસમાં કાર્યવાહીનો ભોગ પણ બની શકો છો. 

રિફંડ અને કપાત

કરદાતાઓને જરૂર કરતાં વધુ ટેક્સ ચૂકવવા પર રિફંડ મળવાપાત્ર છે. જે સીધુ બેન્ક ખાતામાં જમા થાય છે. તદુપરાંત  80C અને 80G સહિત વિવિધ કલમો હેઠળ કપાત પણ મળે છે. જેનો દાવો આઈટીઆર ફાઈલિંગ સમયે કરી શકો છો. જો કે, તે તમારી કુલ આવક કરતાં વધુ હોવુ જોઈએ નહીં. કલમ  80A હેઠળ નીચા અને મધ્યમવર્ગના કરદાતાઓને રિબેટ પણ મળે છે. જૂની કર પદ્ધતિમાં રૂ. 5 લાખ સુધીની આવક પર રૂ. 12500 સુધીનું જ્યારે નવી કર પદ્ધતિ હેઠળ રૂ. 7 લાખ સુધીની આવક પર રૂ. 25000 સુધીનું રિબેટ મળે છે.

સમયસર ટેક્સ ફાઈલ કરવાના લાભ

સમયસર આઈટીઆર ફાઈલ કરવાના અનેક લાભ મળે છે. એક તો રિફંડ સમયસર અને વહેલી તકે બેન્ક ખાતામાં જમા થઈ જાય છે. ફાઈલિંગ એ વિકલ્પ નથી. આઈટીઆર ફાઈલિંગથી બેન્ક લોન, ફાઈનાન્સ સંબંધિત, વિદેશ પ્રવાસ સહિતના કામકાજ સરળતાથી પાર પડે છે. ટેક્સેબલ આવક ધરાવતા કરદાતાઓ કરચોરી કરે તો પેનલ્ટી તેમજ કાયદાકીય કાર્યવાહીનો ભોગ બની શકે છે. સમયસર આઈટીઆર ફાઈલિંગથી કરદાતાના ફાઈનાન્સિયલ રેકોર્ડ પારદર્શક રહે છે.

આજે ITR ફાઈલ કરવાનો છેલ્લો દિવસ, જાણો તમને મૂંઝવતા દરેક સવાલના જવાબ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ 544 પોઈન્ટ ઉછળી 76808 | Sensex rises 544 points to 76808
Business

સેન્સેક્સ 544 પોઈન્ટ ઉછળી 76808 | Sensex rises 544 points to 76808

June 17, 2026
ક્રૂડતેલમાં ઘટાડો આગળ વધ્યો : સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Crude oil falls further: Unbiased bounce…
Business

ક્રૂડતેલમાં ઘટાડો આગળ વધ્યો : સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Crude oil falls further: Unbiased bounce…

June 17, 2026
માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રે આગેકૂચ, સાત ક્વાર્ટર પછી લોન પોર્ટફોલિયો વધ્યો | Microfinance sector upswin…
Business

માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રે આગેકૂચ, સાત ક્વાર્ટર પછી લોન પોર્ટફોલિયો વધ્યો | Microfinance sector upswin…

June 17, 2026
Next Post
ITR ફાઈલ કરવાની તારીખ લંબાવાઈ કે નહીં? ઈન્કમ ટેક્સ વિભાગની લેટેસ્ટ અપડેટ જાણી લો | /income tax retur…

ITR ફાઈલ કરવાની તારીખ લંબાવાઈ કે નહીં? ઈન્કમ ટેક્સ વિભાગની લેટેસ્ટ અપડેટ જાણી લો | /income tax retur...

તલાટીની પરીક્ષામાં મોબાઇલ ફોન લઇને બેઠેલા ઉમેદવાર સામે ગુનો | Crime against candidate who was sittin…

તલાટીની પરીક્ષામાં મોબાઇલ ફોન લઇને બેઠેલા ઉમેદવાર સામે ગુનો | Crime against candidate who was sittin...

અમદાવાદ બિલ્ડર હત્યા કેસ : સોપારી આપનાર મનસુખ લાખાણીની ધરપકડ, કારમાં મળી હતી પાર્ટનરની લાશ | ahmedab…

અમદાવાદ બિલ્ડર હત્યા કેસ : સોપારી આપનાર મનસુખ લાખાણીની ધરપકડ, કારમાં મળી હતી પાર્ટનરની લાશ | ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાનગી એમ્બ્યુલન્સના ચાલકની સિક્યુરિટીને મારવાની ધમકી

ખાનગી એમ્બ્યુલન્સના ચાલકની સિક્યુરિટીને મારવાની ધમકી

8 months ago
વડોદરામાં કાલથી 3 દિવસ પાણી વિતરણમાં ટ્રાયલથી ફેરફાર બાદ કલાલી ટાંકીથી અપાતા પાણીના સમયમાં કાયમી ધોર…

વડોદરામાં કાલથી 3 દિવસ પાણી વિતરણમાં ટ્રાયલથી ફેરફાર બાદ કલાલી ટાંકીથી અપાતા પાણીના સમયમાં કાયમી ધોર…

8 months ago
સુરેન્દ્રનગરમાં સરકારી અનાજ ગોડાઉનના પતરા 8 મહિનાથી તૂટેલી હાલતમાં | roof of the government grain go…

સુરેન્દ્રનગરમાં સરકારી અનાજ ગોડાઉનના પતરા 8 મહિનાથી તૂટેલી હાલતમાં | roof of the government grain go…

4 months ago
બાંગ્લાદેશના ''સ્વાતંત્ર્ય દિને'' વડાપ્રધાન મોદીએ મોહમ્મદ યુનુસને પત્ર લખી શુભેચ…

બાંગ્લાદેશના ''સ્વાતંત્ર્ય દિને'' વડાપ્રધાન મોદીએ મોહમ્મદ યુનુસને પત્ર લખી શુભેચ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News