gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અકોટાના ઘર દેરાસરમાંથી ૫૦૦વર્ષ જૂની પ્રતિમાઓ ઉઠાવી જનાર ત્રિપુટી પકડાઇ | Trio arrested for stealing …

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in GUJARAT
0 0
0
અકોટાના ઘર દેરાસરમાંથી ૫૦૦વર્ષ જૂની પ્રતિમાઓ ઉઠાવી જનાર ત્રિપુટી પકડાઇ | Trio arrested for stealing …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ અકોટાના ઘર દેરાસરમાંથી પ્રાચીન પ્રતિમાઓ અને દાગીનાની થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.

અકોટા સ્ટેડિયમ પાછળ અમી ફ્લેટમાં રહેતા સીએ પ્રતાપભાઇ બાવચંદભાઇ શાહનું નજીકની ચેતન સોસાયટીમાં મકાનનું બાંધકામ ચાલતું હોવાથી તેમણે ભોંયતળિયે ઘર દેરાસર બનાવી તેમાં   ભગવાન શ્રી સુમતિનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુજીની ૫૦૦ વર્ષ જૂની પંચધાતુની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. જે  પ્રતિમાઓ અને ૫૦૦ ગ્રામ ચાંદીનો મુગટ, અમેરિકન ડાયમંડની માળા સહિતના દાગીનાની તા.૨૯મી મેની રાતે ચોરી થઇ હતી.

આ  બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડીજે ચાવડા અને ટીમે જુદીજુદી ટીમો બનાવી ૧૦૦ થી વધુ સીસીટીવી તપાસતાં બાઇક સવાર ત્રણ યુવકોની હરકત શંકાસ્પદ જણાઇ હતી.જેથી પોલીસે તેમનું પગેરું શોધી ગોલ્ડન ચોકડી પાસેથી ત્રણેયને ઝડપી પાડી ચોરેલી પ્રતિમા અન ે દાગીના મળી રૃ.2.70 લાખની મતા કબજે કરી હતી.

પોલીસે પકડેલાઓમાં વિજય ભૂરા સંગાડા(નીરાબા સો.ગોત્રી,મૂળ ભોરવા ગામ,દાહોદ),ધર્મેશ નૂરજી માવી (પ્રિયા સિનેમા પાસે,ભાયલી રોડ મૂળ ચીલાકોટા, દાહોદ) અને સુનિલ છતર ડાંગી (લક્ષ્મીપુરા, કૃણાલ ચાર રસ્તા,વડોદરા મૂળ કાકરી ડુંગરી, દાહોદ)નો સમાવેશ થાય છે.આ પૈકી સુનિલ ડાંગીએ સેન્ટિંગનું કામ કર્યું હોવાથી તેની નજર પ્રતિમાઓ પર પડતાં બે સાગરીતો મારફતે કામ પાર પાડયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
ડભોઇમાં મહિલાઓ સહિતના ટોળાએ પોલીસને ઘેરીને જીવલેણ હુમલો કર્યો | attack on dabhoi police

રોડની બાજુમાં ઊભેલી મહિલાને લક્ઝરી બસે ટક્કર મારતા મોત | Woman standing on the side of the road dies…

રોડની બાજુમાં ઊભેલી મહિલાને લક્ઝરી બસે ટક્કર મારતા મોત | Woman standing on the side of the road dies...

હાઇવે પર અકસ્માતમાં બાઇક સવાર એન્જિનિયરનું મોત | Engineer riding bike dies in highway accident

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …

6 months ago
૪૭૭ કરોડના મેફેડ્રોન પ્રકરણમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in Rs 477 …

10 months ago
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ | 32 airports reopen after…

1 year ago
વાડદ રોડ નજીક ગરનાળું ચોકઅપ થઈ જતા ચોમાસામાં ખેડૂતોને નુકસાન | Farmers suffer losses during monsoon …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News