gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અકોટાની અક્ષરધામ સોસાયટીમાં પીધેલા સ્કોર્પિયો ચાલકે ડિવાઈડર કુદાવી મકાનમાં કાર ઘુસાડી દીધી | Drunk S…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
અકોટાની અક્ષરધામ સોસાયટીમાં પીધેલા સ્કોર્પિયો ચાલકે ડિવાઈડર કુદાવી મકાનમાં કાર ઘુસાડી દીધી | Drunk S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Accident : વડોદરાના અકોટા વિસ્તારમાં આજે પરોઢિયે એક કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર કૂદીને કાર એક મકાનની કમ્પાઉન્ડ વોલમાં ઘૂસી ગઈ હતી.

અકોટાની અક્ષરધામ સોસાયટીમાં આજે પરોઢિયે બનેલા બનાવની વિગત એવી છે કે, પ્રચંડ ધડાકો સાંભળીને લોકો બહાર નીકળી આવતા એક સ્કોર્પિયો કાર કમ્પાઉન્ડ વોલ તોડીને અંદર ઘૂસી આવેલી જોવા મળી હતી. 

અકોટાની અક્ષરધામ સોસાયટીમાં પીધેલા સ્કોર્પિયો ચાલકે ડિવાઈડર કુદાવી મકાનમાં કાર ઘુસાડી દીધી 2 - image

કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડીને મકાનમાં ઘૂસી ગઈ હતી. બનાવવાના સ્થળે લોકો ભેગા થઈ ગયા હતા અને કારચાલકને ઘેરી લીધો હતો. આ બનાવમાં ત્રણ મોટરસાયકલ પણ અડફેટમાં આવતા રહી ગઈ હતી. જ્યારે વોક માટે નીકળેલા લોકો પણ બચી ગયા હતા. 

પોલીસે કારચાલકની તપાસ કરતા તે નશામાં જણાઈ આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેનું નામ સચિન રાજેન્દ્ર કશ્યપ (મહાકાળી માતાના મંદિર પાસે, વાસણા ભાયલી રોડ) હોવાનું જણાઈ આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયલામાં ચૂંટણી AAP માં ભડકો, જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયા…
GUJARAT

April 11, 2026
આવું તો ભાજપમાં જ બને… વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ | BJP Ti…

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા…

Next Post
ફતેપુરા મંગલેશ્વર ઝાંપા ખાતે પોલીસ સ્ટેશન નજીક દુકાનમાં આગ, બાજુની દુકાન અને રહેણાંક વિસ્તાર બચાવી લ…

ફતેપુરા મંગલેશ્વર ઝાંપા ખાતે પોલીસ સ્ટેશન નજીક દુકાનમાં આગ, બાજુની દુકાન અને રહેણાંક વિસ્તાર બચાવી લ...

પાર્કિંગ વિવાદમાં ડ્રાઈવરનું માથું ધડથી અલગ કરી નાખ્યું, ગુસ્સામાં ટોળાએ હત્યારાને રહેંસી નાખ્યો | A…

પાર્કિંગ વિવાદમાં ડ્રાઈવરનું માથું ધડથી અલગ કરી નાખ્યું, ગુસ્સામાં ટોળાએ હત્યારાને રહેંસી નાખ્યો | A...

અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવાના અંશ મળ્યા | ah…

અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવાના અંશ મળ્યા | ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના કાલુપુર બ્રિજ નજીક જર્જરિત 7 દુકાનો ધરાશાયી, ઈદગાહ બ્રિજ બંધ હોવાથી ભારે ટ્રાફિક જામ | 7 d…

6 months ago
નેહરુ વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા : અમિત શાહ | Nehru became the first Prime Minister o…

4 months ago
અમદાવાદ : કોર્ટે 37 ગુનામાં, 8 વાર પાસામાં ધકેલાયેલા આરોપીના આર્મ્સ એક્ટના ગુનામાં જામીન મંજૂર કર્યા…

રોબર્ટ વાડ્રાની 43 મિલકતો જપ્ત, ચાર્જશીટ પણ દાખલ… જમીન સોદા કેસમાં EDની કાર્યવાહી | ED Files Charg…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News