gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ : કોર્ટે 37 ગુનામાં, 8 વાર પાસામાં ધકેલાયેલા આરોપીના આર્મ્સ એક્ટના ગુનામાં જામીન મંજૂર કર્યા…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ : કોર્ટે 37 ગુનામાં, 8 વાર પાસામાં ધકેલાયેલા આરોપીના આર્મ્સ એક્ટના ગુનામાં જામીન મંજૂર કર્યા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Court : અમદાવાદ સિટી સિવિલ અને શેસન્સ કોર્ટે પરમિટ વિના ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં સંડોવાયેલા આરોપીના જામીન મંજૂર કર્યા છે. આરોપી મોહમ્મદ કલીમ ઉર્ફે ભૈયા અકબરખાન પઠાણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપી વિરુદ્ધ અગાઉ આ પ્રકારના 37 ગુના દાખલ કરવામાં આવી ચૂક્યા છે, જ્યારે 8 વાર પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશ્યલ એક્ટિવિટી) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

કોર્ટે આરોપીને 15 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન મુક્ત કર્યો

કોર્ટે આરોપીના જામીન મંજૂર કરતા નોંધ્યું કે આરોપીના સંડોવાયેલા ગુનામાં મહત્તમ સજા 5 વર્ષ સુધીની છે અને તેની ટ્રાયલ મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ચાલશે. અરજદાર-આરોપી અમદાવાદનો કાયમી રહેવાસી છે અને જો શરતી જામીન આપવામાં આવે, તો ક્યાંય નાસી જાય તેમ નથી. જોકે કોર્ટે જામીનની શરતમાં આરોપીને ટ્રાયલ દરમિયાન હાજર રહેવાનું જણાવ્યું છે. કોર્ટે આરોપીને 15 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન મુક્ત કર્યો છે.

આરોપી સામે 37 ગુના

સરકાર તરફથી વકીલે રજૂઆત કરી હતી કે આરોપીના કબજામાંથી દેશી તમંચો મળી આવ્યો હતો. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની વિરુદ્ધ આ પ્રકારના 37 ગુના દાખલ થઈ ચૂક્યા છે, જ્યારે 8 વાર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેથી આરોપીની જામીન અરજી નામંજૂર કરવામાં આવે.

અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપી 17મી ઓગસ્ટથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીને કોર્ટે જામીન આપ્યા છે, જેથી અરજદાર-આરોપીને પણ પેરિટીનો લાભ આપવામાં આવે અને તેને જામીન પર મુક્ત કરવામાં આવે.

શું હતો કેસ?

આ સમગ્ર કેસની વિગત એવી છે કે 14મી ઓગસ્ટ 2025ના રોજ લઈક હુસૈન અંસારી, મહોમ્મદ કલીમ પઠાણ, સદ્દામ ખાન  અને મુનાફ છીપાના કબજામાંથી પરમિટ વિનાના ગેરકાયદેસર હથિયાર મળી આવ્યા હતા. આરોપીઓના કબજામાંથી પોલીસને હાથ બનાવટના બે દેશી તમંચા, 4 નંગ ખાલી કારતુસ, જીવતા કારતુસ 1 નંગ અને 3 છરા મળી આવ્યા હતા. આ ગુનાના સંદર્ભમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ફરિયાદ દાખલ કરી હતી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
‘ખોપરી ખાલી કરીને નથી બેઠા…’, જજ અને વકીલ વચ્ચે કોર્ટમાં જ ઉગ્ર બોલાચાલી, થઈ કાર્યવાહી

'ખોપરી ખાલી કરીને નથી બેઠા...', જજ અને વકીલ વચ્ચે કોર્ટમાં જ ઉગ્ર બોલાચાલી, થઈ કાર્યવાહી

આદિના મસ્જિદ કે આદિનાથ દેરાસર? | Adina Mosque or Adinath Derasar

આદિના મસ્જિદ કે આદિનાથ દેરાસર? | Adina Mosque or Adinath Derasar

‘ખોપરી ખાલી કરીને નથી બેઠા…’, જજ અને વકીલ વચ્ચે કોર્ટમાં જ ઉગ્ર બોલાચાલી, થઈ કાર્યવાહી | jharkhand…

'ખોપરી ખાલી કરીને નથી બેઠા...', જજ અને વકીલ વચ્ચે કોર્ટમાં જ ઉગ્ર બોલાચાલી, થઈ કાર્યવાહી | jharkhand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોઝારો શુક્રવાર : બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના કમકમાટીભર્યા મોત | Deadly Highwa…

ગોઝારો શુક્રવાર : બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના કમકમાટીભર્યા મોત | Deadly Highwa…

4 months ago
ઇન્દિરા નગર બ્રિજ પાસે ગાંજો વેચતા ભાઇ બહેન ઝડપાયા | Brother and sister caught selling marijuana nea…

ઇન્દિરા નગર બ્રિજ પાસે ગાંજો વેચતા ભાઇ બહેન ઝડપાયા | Brother and sister caught selling marijuana nea…

11 months ago
પાકિસ્તાને બલુચિસ્તાનના 80% ક્ષેત્ર પરથી નિયંત્રણ ગુમાવ્યું : બલોચ અમેરિકન કોંગ્રેસનો દાવો | Pakista…

પાકિસ્તાને બલુચિસ્તાનના 80% ક્ષેત્ર પરથી નિયંત્રણ ગુમાવ્યું : બલોચ અમેરિકન કોંગ્રેસનો દાવો | Pakista…

1 year ago
પોરબંદર-આસનસોલ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Summer special train to be run between Porbandar …

પોરબંદર-આસનસોલ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Summer special train to be run between Porbandar …

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News