gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અક્ષય બુડાનિયા વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર : ગંગાસિંહને નર્મદાના કલેક્ટર તરીકેની જવાબદારી | …

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in GUJARAT
0 0
0
અક્ષય બુડાનિયા વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર : ગંગાસિંહને નર્મદાના કલેક્ટર તરીકેની જવાબદારી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : રાજ્યના વહીવટી તંત્રને વેગવંતુ બનાવવા અને સનદી અધિકારીઓના માળખામાં નવો પ્રાણ ફૂંકવા માટે રાજ્ય સરકારે મધરાતે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એકસાથે 72 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશો જારી કર્યા છે. જિલ્લા કલેક્ટરથી લઈને મ્યુનિસિપલ કમિશનર સુધીના પદો પર કરવામાં આવેલા ફેરફારોમાં ક્યાંક અનુભવને પ્રાધાન્ય મળ્યું છે તો ક્યાંક યુવા જોશને મહત્વની જવાબદારી સોંપાઈ છે. 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી શિસ્ત અને વિકાસકામોને વેગ આપવા માટે સરકારે બોટાદના જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા પર વિશ્વાસ મૂક્યો છે. તેમને વડોદરાના નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અક્ષય બુડાનિયાની છબી એક કડક અને કાર્યદક્ષ અધિકારી તરીકેની રહી છે, જેનો લાભ હવે વડોદરાના નગરજનોને મળશે. 

અક્ષય બુડાનિયા વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર : ગંગાસિંહને નર્મદાના કલેક્ટર તરીકેની જવાબદારી 2 - image

(ડાબેથી નર્મદા જિલ્લાના કલેક્ટર ગંગાસિંહ, વડોદરાના ડેપ્યુટી મ્યુનિ કમિશનર અક્ષય બુડાનિયા, વડોદરાના ડીડીઓ IAS મમતા હિરપરા)

વડોદરામાં મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ ગંગાસિંહને હવે નર્મદા જિલ્લાના કલેક્ટર તરીકેની જવાબદારી સોંપાઈ છે. નર્મદા જિલ્લોએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ધરાવતો જિલ્લો હોવાથી ત્યાં પર્યટન અને સ્થાનિક આદિવાસી સમાજના વિકાસ વચ્ચે સંતુલન જાળવવુંએ ગંગાસિંહ માટે મોટો પડકાર અને તક બંને બની રહેશે.

 વડોદરાના ડીડીઓ તરીકે સફળ કામગીરી કરનાર મમતા હિરપરાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બદલી કરવામાં આવી છે. રાજ્યની સૌથી મોટી કોર્પોરેશનમાં તેમને મહત્વની જવાબદારી સોંપીને સરકાર તેમના મેનેજમેન્ટ કૌશલ્યનો ઉપયોગ કરવા માંગે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…
GUJARAT

જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…

May 13, 2026
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા યુવાનનો પોતાના ઘેર ગળાફાંસા દ…
GUJARAT

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા યુવાનનો પોતાના ઘેર ગળાફાંસા દ…

May 13, 2026
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામેના મારામારીના વાયરલ વિડીયો કેસમાં નવો વળાંક : અગાઉની માથાકૂટમાં …
GUJARAT

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામેના મારામારીના વાયરલ વિડીયો કેસમાં નવો વળાંક : અગાઉની માથાકૂટમાં …

May 13, 2026
Next Post
બિહારના સીતામઢીમાં 11 વર્ષની બાળકી સાથે રોડ પર દુષ્કર્મ, આક્રોશમાં ટોળાએ કરી હિંસા | bihar sitamarhi…

બિહારના સીતામઢીમાં 11 વર્ષની બાળકી સાથે રોડ પર દુષ્કર્મ, આક્રોશમાં ટોળાએ કરી હિંસા | bihar sitamarhi...

વરસાદી ચેનલ બનાવવાના કામને લીધે વાઘોડિયા ચોકડીનો સિંગલ રસ્તો 15 દિવસ બંધ રહેશે | single road at Wagh…

વરસાદી ચેનલ બનાવવાના કામને લીધે વાઘોડિયા ચોકડીનો સિંગલ રસ્તો 15 દિવસ બંધ રહેશે | single road at Wagh...

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં SIR ની 74% કામગીરી પૂર્ણ, 24.23 લાખ મતદારોના નામ રદ કરાયાનો ચૂંટણી પંચનો દાવો | Gujarat SI…

ગુજરાતમાં SIR ની 74% કામગીરી પૂર્ણ, 24.23 લાખ મતદારોના નામ રદ કરાયાનો ચૂંટણી પંચનો દાવો | Gujarat SI…

6 months ago
દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં મહામંત્રી પર ભાજપ આગેવાન દ્વારા જ જીવલેણ હુમલો | Deadly attack on Gene…

દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં મહામંત્રી પર ભાજપ આગેવાન દ્વારા જ જીવલેણ હુમલો | Deadly attack on Gene…

2 months ago
નાણાકીય વર્ષ 2024-25માં IBC હેઠળ રેકોર્ડ રૂ.67,000 કરોડની વસૂલાત | Record Rs 67 000 crore recovery u…

નાણાકીય વર્ષ 2024-25માં IBC હેઠળ રેકોર્ડ રૂ.67,000 કરોડની વસૂલાત | Record Rs 67 000 crore recovery u…

12 months ago
બીસીએ ચૂંટણીમાં દાવેદારી માટે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા, આજે અંતિમ તારીખ | Candidates arrive to f…

બીસીએ ચૂંટણીમાં દાવેદારી માટે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા, આજે અંતિમ તારીખ | Candidates arrive to f…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News