gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર રેલવે ટર્મિનસથી મુસાફર ટ્રેનો મોડી ઉપડતા યાત્રિકો અટવાયા | Passenger trains from Bhavnagar Ra…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર રેલવે ટર્મિનસથી મુસાફર ટ્રેનો મોડી ઉપડતા યાત્રિકો અટવાયા | Passenger trains from Bhavnagar Ra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પેયરિંગ રેક ત્રણ કલાક મોડી આવતા સમસ્યા સર્જાઈ

કાળાકોપના તડકામાં યાત્રિકોને ધક્કા થયા ઃ બેથી ત્રણ કલાક ટ્રેનો મોડી પડી, આયોજનો
વિખાયા

ભાવનગર –  ભાવનગર રેલવે
ટર્મિનસથી ઉપડતી ત્રણ લોકલ પેસેન્જર ટ્રેન બેથી ત્રણ કલાક મોડી ઉપડતા મુસાફરો
અટવાયા હતા. પ્લેટફોર્મ ઉપર ટ્રેન મોડી પડવા અંગે કોઈ જાણ કરવામાં આવી ન હોવાનો
કકળાટ મુસાફરોમાં કકળાટ સાંભળવા મળ્યો હતો.

જાણવા મળ્યા મુજબ ભાવનગરથી બપોરે ૧-૩૦ કલાકે ઉપડતી સુરેન્દ્રનગર ટ્રેન આજે
શુક્રવારે અઢી કલાક મોડી ચાલી હતી. તેવી જ રીતે ભાવનગર-પોરબંદર ટ્રેન પણ બે કલાક
મોડી દોડી હતી. રેલવે તંત્ર દ્વારા પેયરિંગ રેક મોડી ચાલવાના કારણે ટ્રેનોના
શિડયૂલ ખોરવાતા સમસ્યા સર્જાઈ હોવાનું સોશિયલ મીડિયા ઉપર જાણ કરી દેવામાં આવી હતી.
પરંતુ રેલવે સ્ટેશનો પર ટ્રેન મોડી થશે તેવી કોઈ જ માહિતી ઉપલબ્ધ કરવામાં આવી ન
હોવાથી બપોરના સમયે કાળાકોપના તડકામાં યાત્રિકોને ધરમના ધક્કા થયા હોવાનો લોકોએ
રોષ ઠાલવ્યો હતો. ઘણાં મુસાફરોને તો રેલવે સ્ટેશનમાં જ પડયા રહેવું પડયું હતું. આ
ઉપરાંત પેયરિંગ રેક મોડી ચાલવાના કારણે મહુવા-ભાવનગર ટ્રેન પણ ત્રણ કલાક મોડી પડી
હતી. વધુમાં ધોળા-જાળિયા વચ્ચે ઈલેક્ટ્રિક વાયર ડેમેજ થતા રેલવે તંત્ર દોડતું થયું
હોવાનું મુસાફરોએ જણાવ્યું છે. લોકલ પેસેન્જર ટ્રેનોના શિડયૂલ ખોરવાતા મુસાફરોના
આયોજનો વિખાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
મુંબઈમાં 15 દિવસમાં બીજી વખત CNG માં 2 રૂપિયાનો વધારો, રિક્ષા-ટેક્સી ચાલકોને ઝટકો | CNG Price Hike: …

મુંબઈમાં 15 દિવસમાં બીજી વખત CNG માં 2 રૂપિયાનો વધારો, રિક્ષા-ટેક્સી ચાલકોને ઝટકો | CNG Price Hike: ...

વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય માર્કેટ ફ્લોપ: Global Equity ETFમાં ભારતનું રિટર્ન માઇનસ 7.5%, સાઉ…

વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય માર્કેટ ફ્લોપ: Global Equity ETFમાં ભારતનું રિટર્ન માઇનસ 7.5%, સાઉ...

ત્રણ વાગ્યા બાદ મંદીનું વાવાઝોડું, સેન્સેક્સમાં 1092 પોઈન્ટનું ગાબડું | A storm of recession after 3…

ત્રણ વાગ્યા બાદ મંદીનું વાવાઝોડું, સેન્સેક્સમાં 1092 પોઈન્ટનું ગાબડું | A storm of recession after 3...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બ્રિજ તપાસમાં આવેલો નવો વળાંક, સુભાષબ્રિજના ફાઉન્ડેશનની ચકાસણી નિષ્ણાતોએ શરુ કરી | New twist in brid…

7 months ago
અમદાવાદમાં કમોસમી વરસાદ અને ‘મિની વાવાઝોડા’એ તારાજી સર્જી, ખેડૂતોનો પાક પલળ્યો | Unseasonal Rain Min…

4 months ago
સુરેન્દ્રનગરમાં પાટડી-જૈનાબાદ રોડ પર બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, એકનું મોત, ત્રણને ઈજા | Accident bet…

10 months ago
ખેડૂતો માટેના સહાય પેકેજ સામે ભાજપમાં જ અસંતોષ! અમરેલીમાં નારાજ નેતાનું રાજીનામું | Amreli BJP Leade…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News