gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અક્ષરપાર્કમાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો, શખ્સ ફરાર | A quantity of foreign liquor was seized from…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
અક્ષરપાર્કમાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો, શખ્સ ફરાર | A quantity of foreign liquor was seized from…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પીકઅપ
વાહનમાં ચોરખાનું બનાવી દારૃ છૂપાવ્યો હતો

બોરતળાવ
પોલીસે દારૃની ૪૩૨ બોટલ કબ્જો લઈ ગુનો નોંધ્યો

ભાવનગર – 
શહેરના અક્ષરપાર્ક વિસ્તારમાંથી બોરતળાવ પોલીસે પીકઅપ
વાહનમાં છૂપાવેલો વિદેશી દારૃનો જથ્થો બાતમીના આધારે ઝડપી લઈ બોરતળાવ પોલીસ મથકમાં
એક શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના
અક્ષરપાર્ક રાણી લક્ષ્મીબાઈ સ્કુલની પાછળની ૪૦ ફુટ રોડ પર સાંઈનાથ પાનના ગલ્લા
સામે મુકેશ ઉર્ફે જોન્ટી ઉધમશીભાઈ મહેરા (રહે.અક્ષરપાર્ક)એ તેની ટેક્સી પાસિંગના
જીજે-૦૪-એડબલ્યુ-૬૨૭૨ નંબરના બોલેરો પીકઅપ વાહનની પાછળની બોડીમાં ચોરખાનું બનાવી
વિદેશી દારૃ છૂપાવ્યો હોવાની બાતમીના આધારે બોરતળાવ પોલીસે તપાસ કરતા પીકઅપ વાહન
મળી આવ્યું હતું. જેની પાછળની બોડીના પડખામાં રિવેટ મારેલું લોખંડનું પતરું
મજબૂતાઈથી ફીટ કરેલું હોવાથી પીકઅપ વાહનને ગઢેચી પોલીસ ચોકી લાવી પતરા તોડીને
જોતાં તેમાં છૂપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૃની ૪૩૨ બોટલ કિંમત રૃ.૬૦૯૧૨ મળી
આવતા પોલીસે મુકેશ ઉર્ફે જોન્ટી ઉધમશીભાઈ મહેરા સામે બોરતળાવ પોલીસે ગુનો નોંધી
આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
બુકીઓ અને પંટરો અવઢવમાં બંને ટીમના એકસરખા ભાવ | Bookies and punters are in a state of uncertainty wi…

બુકીઓ અને પંટરો અવઢવમાં બંને ટીમના એકસરખા ભાવ | Bookies and punters are in a state of uncertainty wi...

વિદેશ જવાની લાલચ આપી 72 લાખની છેતરપિંડી કરનાર મહિલાની ધરપકડ | Woman arrested for defrauding Rs 72 la…

વિદેશ જવાની લાલચ આપી 72 લાખની છેતરપિંડી કરનાર મહિલાની ધરપકડ | Woman arrested for defrauding Rs 72 la...

18 બેંક ખાતા વેંચાતા લઈ 17 લોકો સાથે 39.53 લાખનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud of Rs 39 53 lakhs with…

18 બેંક ખાતા વેંચાતા લઈ 17 લોકો સાથે 39.53 લાખનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud of Rs 39 53 lakhs with...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં સ્વિમિંગ પુલની દિવાલ પરથી ગાંધીજીનું ચિત્ર ગાયબ થતાં વિવાદ, મનપાની કામગીરી સામે ઉઠ્યા સવાલ |…

3 months ago
‘પ્રજાના દબાણ કે ઈચ્છાના આધારે ચુકાદા ન આપી શકાય..’ CJI બી.આર.ગવઇનું મોટું નિવેદન | supreme court cj…

11 months ago
યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ૨૬.૫૦ લાખ પડાવી લીધા | 26 50 lakhs were seized on the pretex…

7 months ago
શેરોમાં સુનામી : મેટલ, ઓટો, આઈટી શેરોમાં કડાકા : સેન્સેક્સ 719 પોઈન્ટ તૂટી 73524 | Tsunami in stocks…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News