gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અખાત્રીજે પવન વાયવ્યથી અગ્નિ દિશામાં જતાં સારા વરસાદનું અનુમાન | Good rains are expected on Akhatriy…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
અખાત્રીજે પવન વાયવ્યથી અગ્નિ દિશામાં જતાં સારા વરસાદનું અનુમાન | Good rains are expected on Akhatriy…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શરદપૂનમની રાત્રે વધુ ભેજથી જુલાઈમાં અતિવૃષ્ટિની સંભાવના રૂ બપોરે 12 વાગ્યે 2 ફૂટની લાકડીનો પડછાયો 6 ઇંચ સુધીનો જોવા મળતા 55-60 ઇંચ વરસાદની શકયતા

જૂનાગઢ, રૂ અખાત્રીજના દિવસે પવન વાયવ્યથી અગ્નિ દિશામાં ગયો હતો તેમજ બપોરે 12 વાગ્યે 2 ફૂટની લાકડીનો પડછાયો 6 ઈંચનો જોવા મળ્યો હતો. આ મુજબ 55થી 60 ઈંચ વરસાદ થવાની શક્યતા છે, જ્યારે જુલાઈ માસમાં અતિવૃષ્ટી થવાની સંભાવના જોવા મળી છે.

હોળીની જ્વાળા, અખાત્રીજના પવન, શરદ પૂનમની રાત્રીના આવતા ભેજ સહિતની બાબતોના આધારે વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવે છે. વંથલી વર્ષા વિજ્ઞાાન મંડળના વામજાએ અખાત્રીજના પવનના આધારે આગામી ચોમાસામાં સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અખાત્રીજના વાયવ્યથી અગ્નિ દિશામાં તેમજ પશ્ચિમથી પૂર્વ દિશામાં પવન રહ્યો હતો. આ ઉપરાંત બપોરે 12 વાગ્યે તડકામાં 2 ફૂટની ઉભી લાકડી રાખી તેનો પડછાયો લેવામાં આવ્યો હતો. આ લાકડીનો પડછાયો 6 ઈંચનો થયો હતો, જેના એક ઈંચ બરાબર 10 ઈંચ વરસાદ ગણવામાં આવે છે તે મુજબ આગામી ચોમાસાના સિઝન દરમ્યાન કુલ પપથી 60 ઈંચ વરસાદ થવાની સંભાવના છે. તેમણે ઉમેર્યું હતું કે, અખાત્રીજના દિવસે આકાશમાં વાદળો રહેવાથી અનાજનું પુષ્કળ ઉત્પાદન થવાનું અનુમાન છે. જ્યારે શરદ પૂનમના રાત્રીના ખુલ્લા આકાશમાં રાખેલા ખાંડ અને પૌઆમાં ખૂબ ભેજ આવ્યો હતો જેના આધારે જુલાઈ માસમાં અતિવૃષ્ટીની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RTE હેઠળ એડમિશન માટે અઢી લાખ જેટલા ફોર્મ ભરાયા, આ વખતે બેઠક ઘટી અને અરજીઓ વધી | gujarat rte admissio…
GUJARAT

RTE હેઠળ એડમિશન માટે અઢી લાખ જેટલા ફોર્મ ભરાયા, આ વખતે બેઠક ઘટી અને અરજીઓ વધી | gujarat rte admissio…

April 24, 2026
1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદા…

ભાવનગરમાં ‘ભાઈ ‘ની એન્ટ્રીથી ભાજપનો વિજય અભિયાન તેજ, વિરોધીઓમાં ચિંતાનો માહોલ

Next Post
ઓઇલ કંપનીઓને પેટ્રોલના વેચાણમાં લિટરે રૂ.20, ડીઝલમાં રૂ.100ની ખોટ ! | Oil companies lose Rs 20 per l…

ઓઇલ કંપનીઓને પેટ્રોલના વેચાણમાં લિટરે રૂ.20, ડીઝલમાં રૂ.100ની ખોટ ! | Oil companies lose Rs 20 per l...

ભાવનગરમાં ‘ભાઈ ‘ની એન્ટ્રીથી ભાજપનો વિજય અભિયાન તેજ, વિરોધીઓમાં ચિંતાનો માહોલ

ભાવનગરમાં 'ભાઈ 'ની એન્ટ્રીથી ભાજપનો વિજય અભિયાન તેજ, વિરોધીઓમાં ચિંતાનો માહોલ

એપ્રિલમાં દેશની વેપાર પ્રવૃત્તિમાં જોવાતી રિકવરી | Recovery seen in the country’s business activity …

એપ્રિલમાં દેશની વેપાર પ્રવૃત્તિમાં જોવાતી રિકવરી | Recovery seen in the country's business activity ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાના પટાવાળાથી માંડી ડેપ્યુટી કમિ.ને મતદાર યાદીમાં જવાબદારી સોંપી | Surat Municipality’s pe…

5 months ago
VIDEO : ઇન્ડિગો સંકટને લીધે મુંબઈ ઍરપોર્ટ પર ફસાયેલી આફ્રિકન મહિલાએ હોબાળો મચાવ્યો | VIDEO: African …

કૂખ્યાત ૨૧૫ ગુનેગારોના ઘરે કોમ્બિંગ ઃ ઘાતક હથિયારો મળ્યા | Kombing: Ekkewe pisekin maun mi tongeni n…

8 months ago
ડીઆરઆઇએ મિઝોરમમાંથી ૫૨.૬૭ કિલોે ક્રિસ્ટલ મેથની ગોળીઓ જપ્ત કરી | 53 crore rupees narcotis seized in m…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News