gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અગ્નિવીરો માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીની જાહેરાત, ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં સીધું પોસ્ટિંગ આપશે | Ut…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in INDIA
0 0
0
અગ્નિવીરો માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીની જાહેરાત, ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં સીધું પોસ્ટિંગ આપશે | Ut…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttarakhand CM Agnipath Scheme Update : ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ અગ્નિવીરોની ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં રચાયેલી ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં અગ્નિવીરોની સીધી ભરતી કરવામાં આવશે. આ ફોર્સમાં 81 જગ્યાઓ પ્રસ્તાવિત છે. આ બધી જગ્યાઓ માત્ર અગ્નિવીરોને જ અનામત રાખવામાં આવશે. 

આ પણ વાંચો: ‘લશ્કર-એ-તૈયબાની મદદ વિના પહલગામ હુમલો સંભવ નહોતો..’ UNSC રિપોર્ટમાં પાક.ના જૂઠ્ઠાણાની પોલ ખુલી

અગ્નિવીરોને રોજગારી આપવા માટે સરકારનું આ એક મહત્ત્વનું પગલું

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર જાહેરાત કરતાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે, આનાથી વાઘ સંરક્ષણના પ્રયાસોને મજબૂતી તો મળશે જ, એ સાથે અગ્નિવીર તરીકે પોતાની સેવા પૂર્ણ કરી તાલીમ પામેલા યુવાનોને રોજગારીની તકો પણ મળશે. અગ્નિવીરોને રોજગારી આપવા માટે સરકારનું આ એક મહત્ત્વનું પગલું છે. આ સાથે સરકાર તેમને સરકારી સેવાઓમાં 10 ટકા અનામત આપવાની નીતિ પણ બનાવી રહી છે.

ગેરકાયદેસર શિકાર બંધ થશે

મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું કે, આ ફોર્સની સ્થાપનાથી વાઘ સંરક્ષણના લક્ષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે અને તેનાથી વાઘ સંરક્ષણમાં મદદ મળશે અને ગેરકાયદેસર શિકાર રોકી શકાશે. ફોર્સમાં અગ્નિવીર જેવા પ્રશિક્ષિત સૈનિકો જંગલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે, ગુપ્ત માહિતી એકત્રિત કરશે અને શિકારીઓ સામે કડક કાર્યવાહી કરશે. જેથી વન્યજીવન ગુનાઓ પર નિયંત્રિત કરી શકાશે અને આ ફોર્સ લાકડાની દાણચોરી, ગેરકાયદેસર ખાણકામ અને અતિક્રમણ જેવા જંગલ અને વન્યજીવન સંબંધિત અન્ય ગુનાઓને પણ નિયંત્રિત મેળવી શકાશે.

આ પણ વાંચો: ભારતના બે રાજ્યોમાં વધતી જતી વસતી ટાઇમ બોમ્બ સમાન… રાજ્યપાલ આર. એન રવિનો મોટો દાવો

આ ફોર્સ આધુનિક સુવિધાથી સજ્જ હશે

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, કેટલીક વાર વાઘ વસ્તીવાળા વિસ્તારોમાં આવી જાય છે, જેના કારણે માનવ-વન્યજીવ સંઘર્ષ થાય છે. ત્યારે આ ફોર્સ આવી પરિસ્થિતિઓને સંભાળવા માટે તાલીમબદ્ધ હશે, જેથી બંને પક્ષોને નુકસાન ન થાય. આ ફોર્સ ડ્રોન, થર્મલ ઇમેજિંગ અને જીપીએસ ટ્રેકિંગ જેવી આધુનિક સુવિધાથી સજ્જ હશે. જેથી કરીને તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India
INDIA

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

March 29, 2026
Next Post
એક્સપ્રેસ-હાઈવે પર ટુ વ્હીલર વાહન ચાલકો પર પ્રતિબંધ છતાં અનેકવાર દેખાતા અકસ્માતની દહેશત | video went…

એક્સપ્રેસ-હાઈવે પર ટુ વ્હીલર વાહન ચાલકો પર પ્રતિબંધ છતાં અનેકવાર દેખાતા અકસ્માતની દહેશત | video went...

કોણ છે એ યુવા સાંસદ જેના ભાષણ પર ગુસ્સે થઈ ગયા PM મોદી, બાદમાં માફ પણ કર્યા | who is congress mp pra…

કોણ છે એ યુવા સાંસદ જેના ભાષણ પર ગુસ્સે થઈ ગયા PM મોદી, બાદમાં માફ પણ કર્યા | who is congress mp pra...

સુરત સરકારી હોસ્પિટલમાંથી ફરાર આરોપી સેલવાસના વાંસદા ગામે જંગલમાંથી પકડાયો | accused who escaped fro…

સુરત સરકારી હોસ્પિટલમાંથી ફરાર આરોપી સેલવાસના વાંસદા ગામે જંગલમાંથી પકડાયો | accused who escaped fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UPના મુરાદાબાદમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના મોત, અનેકને ઈજા | moradabad bus tempo acci…

UPના મુરાદાબાદમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના મોત, અનેકને ઈજા | moradabad bus tempo acci…

4 months ago
સીદસર રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liq…

સીદસર રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liq…

2 weeks ago
અમદાવાદ: ગંદકી ફેલાવતા 10 એકમો સીલ, 400ને નોટિસ ફટકારી AMCએ રૂ. 3.57 લાખનો દંડ વસૂલ્યો | AMC seals 1…

અમદાવાદ: ગંદકી ફેલાવતા 10 એકમો સીલ, 400ને નોટિસ ફટકારી AMCએ રૂ. 3.57 લાખનો દંડ વસૂલ્યો | AMC seals 1…

3 months ago
જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે 111 પ્રકારના રોટલાનો અલૌકિક અન્નકુટ મહોત્સવ યોજાયો | Annakut festi…

જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે 111 પ્રકારના રોટલાનો અલૌકિક અન્નકુટ મહોત્સવ યોજાયો | Annakut festi…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News