gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અગ્નિ-5 મિસાઈલે ઉડાન વચ્ચે 90 ડિગ્રીનો શાર્પ ટર્ન લીધો, દુનિયા ચોંકી, મિશન દિવ્યાસ્ત્રએ રચ્યો ઈતિહાસ…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in INDIA
0 0
0
અગ્નિ-5 મિસાઈલે ઉડાન વચ્ચે 90 ડિગ્રીનો શાર્પ ટર્ન લીધો, દુનિયા ચોંકી, મિશન દિવ્યાસ્ત્રએ રચ્યો ઈતિહાસ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Agni 5 Missile: ભારતે અગ્નિ-5 મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું, આ મિશન દિવ્યસ્ત્ર નામ આપવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં અગ્નિ-5 મિલાઈલે મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું, જે તેને એકસાથે અનેક લક્ષ્યોને નિશાન બનાવવાની ક્ષમતા આપે છે. પરંતુ આ વખતે સૌથી વધુ ચર્ચામાં મિસાઈલનો 90 ડિગ્રીનો શાર્પ ટર્ન છે, જે સામાન્ય બેલિસ્ટિક મિસાઇલો માટે અશક્ય માનવામાં આવે છે. આ પરાક્રમ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની તકનીકી શક્તિનું પ્રતીક છે.

અગ્નિ-5 શું છે?

અગ્નિ-5 એક ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM) છે. તે ભારતની સૌથી લાંબી રેન્જની મિસાઈલ છે, જેની રેન્જ 5000થી  8000 કિલોમીટર છે. આ મિસાઈલ ત્રણ-તબક્કાની ઘન ઈંધણ પ્રણાલી દ્વારા સંચાલિત છે અને તે મેક 24 (29,400 કિમી/કલાક)ની ઝડપે પહોંચી શકે છે.

અગ્નિ-5 મિસાઈલ ચીનના ઉત્તરીય ભાગો અને યુરોપના કેટલાક વિસ્તારોને પણ નિશાન બનાવી શકે છે. અગ્નિ-5ને રોડ-મોબાઇલ અને કેનિસ્ટરાઇઝ્ડ બનાવવામાં આવ્યું છે, એટલે કે, તેને ટ્રક દ્વારા ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને થોડીવારમાં લોન્ચ કરી શકાય છે. તેનું વજન 50 ટન છે. તે 1.5-2 ટન સુધીનો પેલોડ વહન કરી શકે છે.

મીસાઈલે 90 ડિગ્રીનો શાર્પ ટર્ન કેવી રીતે લીધો?

સામાન્ય બેલિસ્ટિક મિસાઈલ એક નિશ્ચિત દિશા પર ચાલે છે, પરંતુ આ વખતે અગ્નિ-5 મિસાઈલે મિડ ફેજમાં 90 ડિગ્રીનો શાર્પ ટર્ન લીધો હતો, જે તકનીકી રીતે અસાધારણ છે. સામાન્ય મિસાઈલમાં આવા શાર્પ ટર્ન G-ફોર્સ (ગુરુત્વાકર્ષણ બળ) અને પ્રીસેશનને કારણે મિસાઈલ તૂટી જવાનો જર રહે છે, પરંતુ DRDOએ આ અશક્યને શક્ય કરી બતાવ્યું.

પ્રેશર ટેન્ક: આ સિસ્ટમ પ્રોપેલન્ટ લાઇનમાં દબાણ જાળવી રાખે છે અને ટેન્કોમાં નિયંત્રિત પ્રવાહ સુનિશ્ચિત કરે છે. આ મિસાઇલની ગતિ અને દિશાને ચોક્કસ રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ઓક્સિડાઈઝર ટેન્ક: તે થ્રસ્ટ અને મેન્યુવરેબિલિટી પ્રદાન કરે છે, જેનાથી પોસ્ટ-બૂસ્ટ વાહન (PBV) અથવા MIRV બસને વિવિધ દિશામાં વોરહેડ્સ તહેનાત કરવા માટે ફેરવી શકાય છે.

સ્વદેશી એવિઓનિક્સ અને સેન્સર્સ: અગ્નિ-5 મિસાઈલમાં ફીટ કરાયેલા સટીક સેન્સર પેકેજ અને એવિઓનિક્સ સિસ્ટમ ખાતરી કરે છે કે વોરહેડ્સ ચોકસાઈ સાથે લક્ષ્ય સુધી પહોંચાડવામાં આવે છે.

ઓછું વજન: DRDO એ કંપોઝીટ મટીરિયલ અને ઈલેક્ટ્રો-મિકેનિકલ એક્ટ્યુએટર્સનો ઉપયોગ કરીને મિસાઈલનું વજન 20 ટકા ઘટાડ્યું, જેનાથી તેની ગતિશીલતા અને રેન્જમાં વધારો થયો.

આ પણ વાંચો: પૃથ્વી બાદ હવે અંતરિક્ષમાં પણ વધી રહ્યું છે પોલ્યુશન, જુઓ કેમ…

MIRV ટેકનોલોજી શું છે? 

11મી માર્ચ 2024ના રોજ અગ્નિ-5નું પહેલું મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) પરીક્ષણ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ટાપુ (ઓડિશા)થી કરવામાં આવ્યું હતું. MIRV ટેકનોલોજીનો અર્થ એ છે કે એક મિસાઇલ અનેક પરમાણુ હથિયારો વહન કરી શકે છે, જે વિવિધ લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. દરેક હથિયારનું વજન 400 કિલોગ્રામ સુધી હોઈ શકે છે. મિશન દિવ્યસ્ત્રમાં અગ્નિ-4 એ 4 પરમાણુ હથિયારો વહન કરવાની ક્ષમતા દર્શાવી.

આ ટેકનોલોજીથી ભારત એવા દેશો (અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને યુકે)ના જૂથમાં જોડાય છે જેમની પાસે MIRV મિસાઇલો છે. આ ટેકનોલોજી ભારતની ન્યુક્લિયર ડિયરન્સને વધુ મજબૂત બનાવે છે, ખાસ કરીને ચીન સામે, જેની પાસે પહેલાથી જ DF-5B જેવી MIRV મિસાઈલો છે.

અગ્નિ-5 મિસાઈલની MIRV બસ 4થી 5 વોરહેડ્સ વહન કરી શકે છે, જે તેના કદ અને વ્યાસ પરથી અંદાજવામાં આવે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે તે 10-12 વોરહેડ્સ વહન કરી શકે છે, પરંતુ DRDOએ સત્તાવાર રીતે 4 વોરહેડ્સની પુષ્ટિ કરી છે.

આ સિદ્ધિ શા માટે ખાસ છે?

ચીન સામે ભારતની તાકાત: અગ્નિ-5 મિસાઈલની રેન્જ અને MIRV ટેકનોલોજી તેને ચીનના ઉત્તરીય ભાગોને લક્ષ્ય બનાવવા સક્ષમ બનાવે છે. તે ભારતના પરમાણુ ત્રિકોણ (વિમાન, મિસાઇલ અને સબમરીન) ને મજબૂત બનાવે છે.

મિસાઇલ સંરક્ષણ: MIRV અને 90 ડિગ્રીમો શાર્પ ટર્ન ક્ષમતા દુશ્મન મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓને નકામી બનાવી શકે  છે.

મહિલા શક્તિ: આ મિશનમાં મહિલા વૈજ્ઞાનિકોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જે ભારતની મહિલા શક્તિને પ્રતિબિંબિત કરે છે.

આત્મનિર્ભરતા: અગ્નિ-5 મિસાઈલ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી પર આધારિત છે, જેમાં BARC નાના પરમાણુ હથિયારો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…
INDIA

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…

May 15, 2026
હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…
INDIA

હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…

May 15, 2026
‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…
INDIA

‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…

May 15, 2026
Next Post
આણંદ: ખંભાતમાં કંપનીની ઘોર બેદરકારીથી 2 શ્રમિકનું મોત, 2 ઈજાગ્રસ્ત, સુરક્ષા વિના ઉતર્યા હતા ટાંકી સા…

આણંદ: ખંભાતમાં કંપનીની ઘોર બેદરકારીથી 2 શ્રમિકનું મોત, 2 ઈજાગ્રસ્ત, સુરક્ષા વિના ઉતર્યા હતા ટાંકી સા...

સુરતમાં રોગચાળો વકર્યો, પાણી અને મચ્છરજન્ય બીમારીથી બાળકો સહિત 4ના મોત | Disease Outbreak in Surat: …

સુરતમાં રોગચાળો વકર્યો, પાણી અને મચ્છરજન્ય બીમારીથી બાળકો સહિત 4ના મોત | Disease Outbreak in Surat: ...

SIRમાં આધાર કાર્ડ પણ માન્ય, મતદારોને રાહત: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ | election commission o…

SIRમાં આધાર કાર્ડ પણ માન્ય, મતદારોને રાહત: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ | election commission o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને જિલ્લામાં વાહન ચોર ટોળકી ફરી સક્રિય બની : જામનગર અને જામજોધપુરમાંથી બે મોટરસાયકલની ઉ…

જામનગર શહેર અને જિલ્લામાં વાહન ચોર ટોળકી ફરી સક્રિય બની : જામનગર અને જામજોધપુરમાંથી બે મોટરસાયકલની ઉ…

3 months ago
પહલગામ આતંકી હુમલો: ‘PM મોદીએ મોડુ ન કરવું જોઈએ, દેશ જવાબ માગે છે’, રાહુલ ગાંધીનું નિવેદન

પહલગામ આતંકી હુમલો: ‘PM મોદીએ મોડુ ન કરવું જોઈએ, દેશ જવાબ માગે છે’, રાહુલ ગાંધીનું નિવેદન

1 year ago
શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન

શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન

4 weeks ago
પાળીયાદ ગામની સીમમાંથી બિયરના ટીનનો જથ્થો મળ્યો | A quantity of beer tins was found on the outskirts…

પાળીયાદ ગામની સીમમાંથી બિયરના ટીનનો જથ્થો મળ્યો | A quantity of beer tins was found on the outskirts…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News