gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર રેલવે ડિવિઝનમાં 134મી અંબેડકર જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર રેલવે ડિવિઝનમાં 134મી અંબેડકર જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
1
VIEWS
Share on FacebookShare on Twitter

બંધારણના નિર્માતા ભારત રત્ન ડો.બાબા સાહેબ ભીમરાવ અંબેડકરની 134મી જન્મજયંતિની પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન ખાતે ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ડો. બાબા સાહેબ ભીમરાવ અંબેડકરનો જન્મ 14 એપ્રિલ, 1891ના રોજ થયો હતો.

ભાવનગર મંડલના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ભાવનગર રેલ્વે ડિવિઝન ઓફિસમાં 14મી એપ્રિલે રજા હોવાના કારણે 15મી એપ્રિલ (મંગળવાર)ના રોજ અંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમાર અને એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા, ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ સાથે, બાબા સાહેબને યાદ કર્યા, તેમની પ્રતિમા આગળ દીપ પ્રગટાવી અને તેમને શ્રદ્ધાંજલિ આપી.

રેલવે બોર્ડની સૂચના મુજબ, મંડલના કર્મચારીઓ માટે “ડૉ. બી. આર. અંબેડકરઃ ધ આર્કિટેક્ટ ઑફ સોશિયલ જસ્ટિસ ઇન ઇન્ડિયા” વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનારને અનુક્રમે ₹2000, ₹1500 અને ₹1000ના પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

શ્રી નિકુંજ રાઠોડ (સિનિયર ક્લાર્ક, એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ) એ પ્રથમ સ્થાન, શ્રી હાર્દિક ધીંગ (વરિષ્ઠ ક્લાર્ક, વાણિજ્ય વિભાગ) એ દ્વિતીય સ્થાન મેળવ્યું અને સુશ્રી માનસી યાદવ (SSE/TRD-BVP) એ તૃતીય સ્થાન મેળવ્યું. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે ઉપરોક્ત તમામને પ્રમાણપત્રો અને રોકડ ઈનામોથી સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે મંડલ કચેરીના તમામ અધિકારીઓ, તમામ યુનિયનોના હોદ્દેદારો અને કર્મચારીઓએ એક પછી એક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમનું આયોજન વરિષ્ઠ કાર્મિક અધિકારી શ્રી હૂબલાલ જગનની સૂચના મુજબ કાર્મિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
જામનગરમાં હનીટ્રેપમાં ફસાવી રૂ.7.25 લાખ પડાવવાર વોન્ટેડ આરોપી સુરત એસઓજીની જપેટમાં, જામનગર પોલીસને સ…

જામનગરમાં હનીટ્રેપમાં ફસાવી રૂ.7.25 લાખ પડાવવાર વોન્ટેડ આરોપી સુરત એસઓજીની જપેટમાં, જામનગર પોલીસને સ...

જામનગર જિલ્લામાં ઇંગ્લિશ દારૂના બે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એલસીબીએ ઝડપી લીધો | Jamnagar LCB nabs…

જામનગર જિલ્લામાં ઇંગ્લિશ દારૂના બે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એલસીબીએ ઝડપી લીધો | Jamnagar LCB nabs...

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ઓસવાળ સર્કલથી સાધના કોલોની રોડ પર દબાણ હટાવ ઝુંબેશ : રેકડી-પથારાન…

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ઓસવાળ સર્કલથી સાધના કોલોની રોડ પર દબાણ હટાવ ઝુંબેશ : રેકડી-પથારાન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત ખેલ મહાકુંભમાં જામનગરના ‘રાધે સ્કેટિંગ રીંક’નો દબદબો: 14 મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું | Jamn…

સુરત ખેલ મહાકુંભમાં જામનગરના ‘રાધે સ્કેટિંગ રીંક’નો દબદબો: 14 મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું | Jamn…

5 months ago
જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો

જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો

11 months ago
મહિલા વકીલોની અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદોઃ બાર.એસોસિએશનમાં 30 ટકા અનામત હવે ફરજિયા…

મહિલા વકીલોની અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદોઃ બાર.એસોસિએશનમાં 30 ટકા અનામત હવે ફરજિયા…

1 year ago
ટ્યુશન ફી મુદ્દે શાળાઓ મનફાવે ઉઘરાણી કરે છે, પરિપત્ર કરો: ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો | Scho…

ટ્યુશન ફી મુદ્દે શાળાઓ મનફાવે ઉઘરાણી કરે છે, પરિપત્ર કરો: ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો | Scho…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News