gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વઢવાણ ખીજડા-પા વિસ્તારમાં દૂષિત પાણી વિતરણથી રોગચાળાની ભીતિ | Fear of epidemic due to contaminated w…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
વઢવાણ ખીજડા-પા વિસ્તારમાં દૂષિત પાણી વિતરણથી રોગચાળાની ભીતિ | Fear of epidemic due to contaminated w…
3
VIEWS
Share on FacebookShare on Twitter

દૂષિત પાણીનો પ્રશ્નનો તાકિદે નિકાલ લાવવા માંગ

મનપા તંત્રને રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતા સ્થાનિકોએ દૂષિત પાણીના ફોટો વાઇરલ કર્યા

સુરેન્દ્રનગર: વઢવાણ ખીજડા-પા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ અને ડહોળુ પાણી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા ગંદા પાણી સાથેની તસ્વીરો પણ સોશિલ મીડિયામાં વાઈરલ કરી સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે.

વઢવાણ શહેરના ખીજડા-પા વિસ્તારમાં અંદાજે ૧૫૦થી વધુ પરિવારો વસવાટ કરે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી મનપા તંત્ર દ્વારા વિસ્તારમાં ખુબ જ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. મનપા તંત્ર દ્વારા દૂષિત પાણી વિતરણ કરાતું હોવાથી નગરજનોની હાલત જાયે તો કહાં જાયે જેવી થઇ છે.  પાણી ડહોળું અને લાલ કલરનું હોવાથી લોકો તેનો પીવામાં પણ ઉપયોગ કરી શકતા નથી અને ન છુટકે બહારથી વેચાતું પાણી ખરીદવાનો વારો આવી રહ્યો છે. આ સમસ્યાનો મનપા તંત્ર જો વહેલીતકે ઉકેલ નહીં લાવે તો રોગચાળો ફેલાવાની નગરજનો દહેશત વ્યકત કરી રહ્યાં છે. દૂષિત પાણીની સમસ્યા અંગે સ્થાનિકોએ અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા રહીશો અને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં NCC પેરાસેલિંગ કેમ્પ કાર્યરત-400 કેડેટ્સ ઉત્સાહભેર સહભાગી થયા.
GUJARAT

May 11, 2026
મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 5 લોકોનાં મોત | 5 of a Gujarati Famil…

ગ્રેજ્યુએશન બાદ નોકરી ના મળે એટલે રજનીશ ભાર્ગવ કિન્નર ગુરુમા બન્યો, યુવતીઓને બ્લેકમેઇલ કરી લાખો પડાવ…

Next Post
ગ્રીન કવર વધારવાની સુફીયાણી વાત વચ્ચે અમદાવાદમાં બે વર્ષમાં ૭૦ લાખ રોપાં-વૃક્ષ વાવવા ૭૯ કરોડનો ખર્ચ …

ગ્રીન કવર વધારવાની સુફીયાણી વાત વચ્ચે અમદાવાદમાં બે વર્ષમાં ૭૦ લાખ રોપાં-વૃક્ષ વાવવા ૭૯ કરોડનો ખર્ચ ...

સોનામાં તેજી: દિલ્હીમાં રૂ.98100, અમદાવાદમાંં રૂ.97500

ઠંડક માટે આચાર્યએ ક્લાસરૂમની દીવાલો પર છાણ લીપતા વિદ્યાર્થીઓનો ‘જેવા સાથે તેવા’ ની ભાષામાં જવાબ | du…

ઠંડક માટે આચાર્યએ ક્લાસરૂમની દીવાલો પર છાણ લીપતા વિદ્યાર્થીઓનો 'જેવા સાથે તેવા' ની ભાષામાં જવાબ | du...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘8 વર્ષ સુધી ગબ્બર સિંહ ટેક્સ લગાવીને 55 લાખ કરોડ વસૂલ્યા’, કેન્દ્ર સરકાર પર ખડગેના આકરા પ્રહાર | ‘M…

8 months ago
બિહાર ચૂંટણી માટે કોંગ્રેસ પણ તૈયાર, ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી સસ્પેન્સ વધાર્યું | bihar electi…

7 months ago
ધણપ પાસે વૃદ્ધ દંપતિનું મોપેડ સ્લીપ ખાઈ ગયું ઃ પત્નીનું મોત, પતિને ઇજા | Elderly couple’s moped skid…

6 months ago
હૈદરાબાદમાં લોહીનું ટીંપુ લીધા વિના એઆઇ એપની મદદથી બ્લડ ટેસ્ટ કરાયો | Blood test done in Hyderabad u…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News