gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અજિત પવારના નિધન બાદ BMCમાં નવા-જૂનીના એંધાણ, મહાયુતિમાં થશે મોટો ‘ખેલ’ | New Political Alliances in…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in INDIA
0 0
0
અજિત પવારના નિધન બાદ BMCમાં નવા-જૂનીના એંધાણ, મહાયુતિમાં થશે મોટો ‘ખેલ’ | New Political Alliances in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BMC and NCP News : બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) માં સત્તાના સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. BMC ચૂંટણીમાં અલગ લડ્યા બાદ હવે અજિત પવારની NCP મહાયુતિ ગઠબંધન હેઠળ સત્તાધારી પક્ષો સાથે હાથ મિલાવવાની તૈયારી કરી રહી છે.

શિંદે સેના અને અજિત પવાર જૂથ વચ્ચે ગઠબંધન

મુંબઈ મહાનગરપાલિકામાં અજિત પવાર જૂથના 3 નગરસેવકો ચૂંટાઈ આવ્યા છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આ ત્રણેય નગરસેવકો શિવસેના (શિંદે જૂથ) સાથે મળીને એક ‘સાંઝુ’ અથવા સંયુક્ત જૂથ રજીસ્ટર કરાવી શકે છે. આ પગલું મહાયુતિની અંદર એક નવા સત્તા-સમન્વયની દિશામાં મોટો સંકેત માનવામાં આવે છે.

ભાજપ બનાવશે અલગ જૂથ

સૂત્રોના જણાવ્યા અનુસાર, BMC માં ભાજપ પોતાનું સ્વતંત્ર જૂથ બનાવવાની વિચારણા કરી રહ્યું છે. આનાથી એવા સંકેત મળે છે કે મહાયુતિના ત્રણેય પક્ષો – ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત પવાર) પોતાની રણનીતિ મુજબ અલગ-અલગ નોંધણી કરાવી શકે છે, પરંતુ સત્તા સંચાલનમાં તેઓ એકબીજા સાથે સમન્વય જાળવી રાખશે.

આજે થઈ શકે છે મોટી જાહેરાત

આજે યોજાનારી નોંધણી પ્રક્રિયા દરમિયાન અજિત પવારની NCP પણ શિંદે સેના સાથે મળીને BMC માં પોતાનું જૂથ જાહેર કરી શકે છે તેવી અટકળો તેજ બની છે. જો આમ થશે, તો BMC ના સત્તા માળખામાં મહાયુતિની અંદર એક નવું અને રસપ્રદ જોડાણ જોવા મળશે જે આગામી સમયમાં મુંબઈના રાજકારણ પર મોટી અસર કરી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…
INDIA

May 14, 2026
‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…

હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…

Next Post
મણિપુરના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક, NDAમાં દોડધામ શરૂ! | Manipur Polit…

મણિપુરના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક, NDAમાં દોડધામ શરૂ! | Manipur Polit...

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હેમ સિંહ ભડાણાનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા | Forme…

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હેમ સિંહ ભડાણાનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા | Forme...

ફોરએવર મિસ ટીન ઈન્ડિયા ગ્રાન્ડ ફિનાલે સીઝન 6ના ઓડિશનની શરૂઆત થઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ? 22 ધારાસભ્યો પક્ષપલટો કરશે તેવો દાવો, CMએ આપ્યો જવાબ | maharashtr…

5 months ago
અઠવાડિયામાં ચાંદી ₹3000 સસ્તી, તો સોનું ₹4000 તૂટ્યું… જાણો બંને ધાતુના લેટેસ્ટ રેટ | Silver becom…

4 months ago
PHOTO: અયોધ્યાના રામમંદિર પરિસરમાં તૈયાર રામ દરબારની પ્રથમ તસવીર સામે આવી | ram mandir ram darbar fi…

11 months ago
આણંદ પાલિકા હવે કરમસદ-આણંદ મહાનગરપાલિકા: કેબિનેટે મંજૂરી આપી, સરદાર પટેલની ઓળખ જળવાશે | Anand New Id…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News