gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોર હાઇવે પર ટ્રકની અડફેટે ચાલતા જતા શ્રમજીવીનું મોત | Worker died after being hit by truck on Por H…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
પોર હાઇવે પર ટ્રકની અડફેટે ચાલતા જતા શ્રમજીવીનું મોત | Worker died after being hit by truck on Por H…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પોર  હાઇવે પર ટ્રક ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રમજીવીનંું કમકમાટીભર્યુ મોત થયું હતું.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામમાં રહેતા ૪૮ વર્ષના સુરેશભાઇ ફૂલજીભાઇ મકવાણા હાલમાં વડોદરા નજીકના પોર ગામે રહે છે. ગઇકાલે સવારે તેઓ વરણામા ગામથી પોર ગામ તરફ ચાલતા જતા હતા. તે દરમિયાન અમૃતસર ખાલસા  હોટલ નજીક પાછળથી આવતી એક ટ્રકના ચાલકે તેઓને ટક્કર મારતા રોડ પર ફંગોળાઇને પટકાયા હતા. તેઓને માથા તથા કમરના ભાગે ગંભીર ઇજા  પહોંચી હતી.  રાહદરીઓએ કોલ કરીને એમ્બ્યુલન્સ બોલાવતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું. વરણામા પોલીસે અકસ્માત કરીને ફરાર થઇ ગયેલા ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

Next Post
બિહારમાં બાળક વેચી દેવાના રેકેટનો માસ્ટર માઇન્ડ વડોદરામાંથી પકડાયો,નર્સિંગ સ્ટાફ પણ સામેલ | Mastermi…

બિહારમાં બાળક વેચી દેવાના રેકેટનો માસ્ટર માઇન્ડ વડોદરામાંથી પકડાયો,નર્સિંગ સ્ટાફ પણ સામેલ | Mastermi...

દિર્ઘાયુ વ્યાસે નકલી પ્રોક્ડટના નામે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા | dirghayu vyas duped money…

દિર્ઘાયુ વ્યાસે નકલી પ્રોક્ડટના નામે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા | dirghayu vyas duped money...

હાથ સલામત હોવા છંતાય, મહિલાને ફ્રેક્ચર થયાનું કહીને હાથમાં પ્લાસ્ટરના લગાવી દેવાયો | fake doctors ru…

હાથ સલામત હોવા છંતાય, મહિલાને ફ્રેક્ચર થયાનું કહીને હાથમાં પ્લાસ્ટરના લગાવી દેવાયો | fake doctors ru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતાઓ | aap lea…

4 months ago
વડોદરામાં નવાપુરા એસએસસીની ઓફિસ નજીક રખડતી બે ગાય છોડાવવા આવેલા ગોપાલકો સામે ફરિયાદ | FIR against co…

7 months ago

હેલ્થ ટિપ્સ: ચાલવા માટે સવારે જવું જોઈએ કે સાંજે? જાણો બંને સમયના ફાયદા વિષે | morning or evening which is the best time to take walk check details here

1 year ago
અમરેલીમાં હાઈવે પર એકસાથે 11 સિંહોનું ટોળું નીકળ્યું, વાહનચાલકોમાં કુતૂહલ | 11 Asiatic Lions on Dhar…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News