gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અજિત પવાર પ્લેન ક્રેશ: બ્લેક બોક્સ બળીને રાખ, હવે વિદેશી નિષ્ણાતોની મદદ લેવાશે: AAIBનો દાવો | ajit p…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in INDIA
0 0
0
અજિત પવાર પ્લેન ક્રેશ: બ્લેક બોક્સ બળીને રાખ, હવે વિદેશી નિષ્ણાતોની મદદ લેવાશે: AAIBનો દાવો | ajit p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ajit Pawar Plane Crash Update : મહારાષ્ટ્રના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પ્લેન ક્રેશની દુર્ઘટના વધુ જટિલ બની રહી છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ જણાવ્યું છે કે, બારામતી એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયેલા લિયરજેટ વિમાનના બંને ઇન્ડિપેન્ડન્ટ બ્લેક બોક્સ આગમાં સંપૂર્ણપણે બળી ગયા છે. AAIB એ કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR) માંથી ડેટા મેળવવા માટે બ્લેક બોક્સ બનાવતી કંપનીની વિશેષ સહાય માંગી છે.

ડેટા રિકવરી માટેના પ્રયાસો

AAIB ના જણાવ્યા અનુસાર, વિમાનમાં બે પ્રકારના રેકોર્ડર હતા:

DFDR (ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર): L3-કોમ્યુનિકેશન્સ દ્વારા નિર્મિત આ રેકોર્ડરનો ડેટા AAIB ની લેબોરેટરીમાં સફળતાપૂર્વક ડાઉનલોડ કરવામાં આવ્યો છે. તે વિમાનની ગતિ, ઊંચાઈ અને દિશા જેવા ટેકનિકલ માપદંડોની વિગત આપે છે.

CVR (કોકપિટ વોઈસ રેકોર્ડર): હનીવેલ દ્વારા નિર્મિત આ રેકોર્ડરની તપાસ હજુ ચાલુ છે. પાયલોટો વચ્ચેની વાતચીત અને એર ટ્રાફિક કંટ્રોલર (ATC) સાથેના સંવાદને પુનઃપ્રાપ્ત કરવા માટે ઉત્પાદક દેશના નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે.

નિષ્ણાતો અને રાજકીય નેતાઓના સવાલ

દુર્ઘટનામાં વિમાનનો પાછળનો હિસ્સો સલામત દેખાતો હોવા છતાં બ્લેક બોક્સ કેવી રીતે બળી ગયા, તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. એર સિક્યુરિટી એક્સપર્ટ્સ સમગ્ર મામલે સવાલો ઉઠાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બ્લેક બોક્સ ઉચ્ચ તાપમાન અને દબાણ સહન કરવા માટે ધાતુના કવચમાં સુરક્ષિત હોય છે, તો પછી આ કિસ્સામાં તે કેવી રીતે ક્ષતિગ્રસ્ત થયા? તે પણ એક મોટો સવાલ છે. 

આ અંગે વિવિધ નેતાઓની પણ પ્રતિક્રિયા આવી રહી છે.

સંજય રાઉત (શિવસેના UBT): તેમણે CVR ને થયેલા નુકસાનને રહસ્યમય ગણાવતા કહ્યું કે આ બાબત અત્યંત ગંભીર છે.

રોહિત પવાર (NCP SP): તેમણે આક્ષેપ કર્યો છે કે કંપનીના ભૂતપૂર્વ કર્મચારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, વીએસઆર વેન્ચર્સ મોટાભાગની ફ્લાઇટ્સમાં નિયમિતપણે CVR બંધ રાખતી હતી, જે ગેરકાનૂની છે.

હવે શું થશે?

તપાસના નિયમો મુજબ, અકસ્માતના 30 દિવસની અંદર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO) ને પ્રારંભિક રિપોર્ટ સુપરત કરવો પડશે. ભારત સરકાર નક્કી કરશે કે આ રિપોર્ટ જાહેર કરવો કે ગુપ્ત રાખવો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…
INDIA

અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…

April 5, 2026
PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…
INDIA

PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…

April 5, 2026
VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…
INDIA

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

April 5, 2026
Next Post
જુનાગઢ: વિવાદિત કીર્તિ પટેલ વિરૂદ્ધ વધુ એક FIR, સાધુ-સંતોની લાગણી દુભાવવાનો આરોપ, પોલીસે શોધખોળ હાથ …

જુનાગઢ: વિવાદિત કીર્તિ પટેલ વિરૂદ્ધ વધુ એક FIR, સાધુ-સંતોની લાગણી દુભાવવાનો આરોપ, પોલીસે શોધખોળ હાથ ...

જામનગર પાલિકાના પટાંગણમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે 40 ટકા કમિશનના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ પ્…

જામનગર પાલિકાના પટાંગણમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે 40 ટકા કમિશનના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ પ્...

જામનગરની કોર્ટમાં જુબાની આપવા માટે આવેલા મૂળ ઢીંચડાના એક યુવાનને ધમકી અપાઈ : ઢીંચડાના એક શખ્સ સામે પ…

જામનગરની કોર્ટમાં જુબાની આપવા માટે આવેલા મૂળ ઢીંચડાના એક યુવાનને ધમકી અપાઈ : ઢીંચડાના એક શખ્સ સામે પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છમાં મહિલાઓના મારથી ઈજાગ્રસ્ત વૃદ્ધનું મોત, દીકરીને ભગાડી જનાર યુવકના પિતા પર કરાયો હતો હુમલો | k…

કચ્છમાં મહિલાઓના મારથી ઈજાગ્રસ્ત વૃદ્ધનું મોત, દીકરીને ભગાડી જનાર યુવકના પિતા પર કરાયો હતો હુમલો | k…

1 year ago
ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ : ફોરેક્સ રિઝર્વમાં 40 કરોડ ડોલરનો ઘટાડો | Rupee under pressure against d…

ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ : ફોરેક્સ રિઝર્વમાં 40 કરોડ ડોલરનો ઘટાડો | Rupee under pressure against d…

6 months ago
૨૦૨૫-૨૬નાં ૯ મહિનામાં ંએફડીઆઇ ૧૮ ટકા વધીને ૪૭.૮૭ અબજ ડોલર | fdi rises to 18 pc to 47 billion usd

૨૦૨૫-૨૬નાં ૯ મહિનામાં ંએફડીઆઇ ૧૮ ટકા વધીને ૪૭.૮૭ અબજ ડોલર | fdi rises to 18 pc to 47 billion usd

1 month ago
અમરેલીના ધામેલ ગામના આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, આવતીકાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ | amreli…

અમરેલીના ધામેલ ગામના આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, આવતીકાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ | amreli…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News