gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અટલાદરા વિસ્તારમાં ખુલ્લેઆમ ગેસ ડિલિવરીના ટેમ્પામાં સિલિન્ડર રિફિલિંગ કરવાનું કૌભાંડ પકડાયું | Scam …

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
અટલાદરા વિસ્તારમાં ખુલ્લેઆમ ગેસ ડિલિવરીના ટેમ્પામાં સિલિન્ડર રિફિલિંગ કરવાનું કૌભાંડ પકડાયું | Scam …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Gas Refilling Scam : વડોદરાના આટલાદરા વિસ્તારમાં પોલીસે ગેસ ડિલિવરી ટેમ્પાની અંદર જ ગેસ રીપેરીંગ કૌભાંડ કરી રહેલા ડ્રાઇવર તેમજ હેલ્પરને ઝડપી પાડ્યા હતા. 

અટલાદરાના બ્રહ્માકુમારી સેન્ટર પાસે શ્રેય બિલ્ડિંગ નજીક ગેસ સિલિન્ડરની ડીલીવરી માટે પાદરાના જાસપુરથી નીકળેલા રુદ્ર ગેસ એજન્સીના ડ્રાઈવર ક્લીનર ખાલી સિલિન્ડરમાં ગેસ રીફીલ કરી રહ્યા હોવાની માહિતી મળતા એસ.ઓ.જીએ વોચ રાખી હતી. 

આ દરમિયાન રુદ્ર ગેસના ટેમ્પામાં 23 ભરેલા બોટલ માંથી ગેસ ચોરી કરીને ત્રણ ખાલી બોટલ ભરવામાં આવી રહ્યા હોવાનું જણાઈ આવતા પોલીસે દરોડો પાડી રંગે હાથ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પોલીસે ટેમ્પોના ડ્રાઇવર વિશાલ મહેન્દ્રભાઈ થોરાટ અને ક્લીનર રાહુલ ભીમરાવ ગવરે (બંને રહે-એકતાનગર, આજવારોડ) ને ઝડપી પાડી 23 ભરેલા સિલિન્ડર, ત્રણ અડધા ભરેલા સિલિન્ડર, બે મોબાઈલ, ટેમ્પો સહીતની ચીજો મળી રૂ.1.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે ટેમ્પાના માલિક દિપક અરુણભાઈ સરાણીયા (પૂનમ નગર, આજવા રોડ) ને વોન્ટેડ જાહેર કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

IPL ફાઈનલ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સ ટીમ દુર્ઘટનાનો શિકાર, રોડ વચ્ચે બસમાં શોર્ટ સર્કિટ બાદ ધૂમાડો ફે…
GUJARAT

June 1, 2026
‘આ ટ્રોફી એમના માટે…’, RCB કેપ્ટન પાટીદારે IPL ચેમ્પિયન બન્યા બાદ કોને સમર્પિત કર્યો ખિતાબ? | IPL …

રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સની સ્લિપર કોચે યુવતીને કચડી નાખી | A private travel sleeper coach crushed a…

Next Post
પાવન ચૈત્ર માસના અવસરે શક્તિપીઠ અંબાજી મંદિર થી ઉત્તરવાહિની નર્મદા મૈયાની પરિક્રમામાં જોડાતા પદયાત્ર…

પાવન ચૈત્ર માસના અવસરે શક્તિપીઠ અંબાજી મંદિર થી ઉત્તરવાહિની નર્મદા મૈયાની પરિક્રમામાં જોડાતા પદયાત્ર...

વાવ-થરાદના ડોડગામે કરુણાંતિકા: તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યો, મામાના ઘરે આવેલા ભાણેજોના…

વાવ-થરાદના ડોડગામે કરુણાંતિકા: તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યો, મામાના ઘરે આવેલા ભાણેજોના...

મહેસાણા: મીઠા-જોટાણા રોડ પર બાઈક અને ટેમ્પો વચ્ચે ટક્કર, ઘટનાસ્થળે જ 2 યુવકના કરૂણ મોત | 2 youths di…

મહેસાણા: મીઠા-જોટાણા રોડ પર બાઈક અને ટેમ્પો વચ્ચે ટક્કર, ઘટનાસ્થળે જ 2 યુવકના કરૂણ મોત | 2 youths di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂપિયાને મજબૂત કરવા RBI ‘મોંઘવારીના ઝેરનો ઘૂંટડો’ પ્રજાને પીવડાવશે, રેપો રેટ વધે તેવા સંકેત | rbi ma…

2 weeks ago
મધ્ય પ્રદેશમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપીનું હાફ એન્કાઉન્ટર, 7 દિવસથી ફરાર હતો

6 months ago
વડોદરામાં 141 વર્ષ પછી ગુલાબજાંબુના વૃક્ષની વાપસી | rose apple plant back in vadodara after 141 year…

2 months ago
રાજુલા નગરપાલિકાના સફાઇકર્મીઓ ધરણા પર ઉતર્યા, 30થી વધુ કામદારોની અટકાયત | rajula municipality sanita…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News