gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અઢી મહિના બાદ માતાનો પત્તો મળ્યો પરંતુ મૃત હતી મુવાલમાં મળેલી મૃત મહિલા ઓળખાઇ પુરુષ મિત્રએ હત્યા કર્…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
અઢી મહિના બાદ માતાનો પત્તો મળ્યો પરંતુ મૃત હતી મુવાલમાં મળેલી મૃત મહિલા ઓળખાઇ પુરુષ મિત્રએ હત્યા કર્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાવલી તા.૨૦ સાવલી તાલુકાના મુવાલ ગામની સીમમાંથી એક મહિના પહેલા મળેલી એક મહિલાની લાશની ઓળખ બાદ તેની કરપીણ  હત્યા થઇ હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે પ્રેમ સંબંધ મુદ્દે હત્યા થઇ હોવાની આશંકા સાથે એક શખ્સની અટક પણ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મુવાલ ગામની સીમમાં નિલગીરીના ખેતરમાંથી તા.૧૧ એપ્રિલના રોજ એક મહિલાની ડિકંપોઝ થયેલી લાશ મળી હતી. આ અંગે સાવલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી. મહિલા પાસેથી કપડાં, પાકિટ, ધાતુનો સિક્કો, ચાવી તેમજ ચંપલ અને હાથની બંગડી અને વીંટી મળી હતી જે પોલીસે કબજે લીધી હતી. પોલીસ મહિલાની ઓળખ કરતી હતી અને આખરે સફળતા મળી છે.

મહિલાનું નામ ભાવનાબેન પરમાર જે મૂળ સાબરકાંઠાની વતની તેમજ રસોઇનું કામ કરતી  હોવાની વિગતો બહાર આવી છે. તા.૩૦ માર્ચના રોજ તેઓ પાવાગઢ માતાના મંદિરે જઉં છું તેમ કહી ઘેરથી નીકળ્યા બાદ પરત ફરી ન હતી અને તેના સંતાનો તેમજ પરિવારજનો દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતક મહિલાના ભાઇ ગોપાલભાઇ મગનભાઇ રાઠોડના ઘરની સામે યોજાયેલા લગ્નમાં આવેલા એક મહેમાને ગોપાલભાઇને મોબાઇલમાં ભાવનાબેનનો ફોટો બતાવ્યો હતો અને આ સ્ત્રીને કોઇ ઓળખતું હોય તો સાવલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે તેવો ઉલ્લેખ  હતો.

સોશિયલ મીડિયામાં આવેલા આ મેસેજના પગલે ગોપાલભાઇ તેમજ મૃતક ભાવનાબેનનો પુત્ર દિલીપસિંહ અર્જુનસિંહ પરમાર (રહે.અંત્રોલીવાસ, દોલજી, તા.તલોદ, જિલ્લો સાબરકાંઠા) સાવલી પોલીસ સ્ટેશન આવ્યા હતાં અને તા.૩૦ માર્ચથી ગુમ માતાની ઓળખ કરી  હતી. પોલીસ તપાસ દરમિયાન ચાંદીના છડા અંગે મૃતક મહિલાના મિત્ર સાગરસિંગ મકવાણા સાથે ઝઘડો થતાં સાગરસિંગે ગળું દબાવી મહિલાની હત્યા કરી તે ફરાર થઇ ગયો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવતા પોલીસે તેની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
યુનિ.ની પરીક્ષામાં કાપલી કરનારા ઘટયા, આ વખતે માત્ર ૧૪૬ કોપી કેસ | decline in copy case in exam in ms…

યુનિ.ની પરીક્ષામાં કાપલી કરનારા ઘટયા, આ વખતે માત્ર ૧૪૬ કોપી કેસ | decline in copy case in exam in ms...

વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટના ગોડાઉનમાં ભીષણ આગ | fire caught in scrap godown near waghodia cha…

વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટના ગોડાઉનમાં ભીષણ આગ | fire caught in scrap godown near waghodia cha...

દમણ જવા માટે થાર ગાડી ભાડે થી લઇ જઇ વગે કરવાના બનાવમાં વચેટિયો પકડાયો | middle man arrested in case …

દમણ જવા માટે થાર ગાડી ભાડે થી લઇ જઇ વગે કરવાના બનાવમાં વચેટિયો પકડાયો | middle man arrested in case ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશી મ્યુ. ફંડોમાં રોકાણકારોનું રૂ.500 કરોડનું રોકાણ | Investors invest Rs 500 crore in foreign mu…

વિદેશી મ્યુ. ફંડોમાં રોકાણકારોનું રૂ.500 કરોડનું રોકાણ | Investors invest Rs 500 crore in foreign mu…

10 months ago
અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

2 weeks ago
VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, …

VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, …

3 months ago
એસઆઇઆર ઃ આજથી મહિના સુધી હાઉસ ટુ હાઉસ ઝુંબેશ શરૃ | SIR: House to house campaign starts from today ti…

એસઆઇઆર ઃ આજથી મહિના સુધી હાઉસ ટુ હાઉસ ઝુંબેશ શરૃ | SIR: House to house campaign starts from today ti…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News