gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અણધાર્યું આગમન : ભાવનગરમાં તોફાની પવન, વીજળીના કડાકા-ભડાકાં સાથે માવઠું-કરા વરસ્યા | Unexpected arri…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
અણધાર્યું આગમન : ભાવનગરમાં તોફાની પવન, વીજળીના કડાકા-ભડાકાં સાથે માવઠું-કરા વરસ્યા | Unexpected arri…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સાંજે સાડા ચાર બાદ અચાનક જ વાતાવરણ પલટાયું, શહેરમાં અંદાજે એક કલાક સુધી વીજળી ડૂલ

માત્ર શહેરમાં ૧૦ મિ.મી.વરસાદ  જિલ્લાભરમાં આકરા તાપ સાથે ટીપુંય પાણી ન પડયું : ઘોઘામાં વીજ કડાકા, મહુવામાં ધૂળની ડમરી ઉડી, અલંગના દરિયામાં કરંટ વધતા ઉંચા મોજા ઉછળ્યાં

ભાવનગર: ભાવનગર શહેરમાં આજે ભરઉનાળે મેઘરાજાનું અણધાર્યું આગમન થયું હતું. સાંજ સુધી ગરમી અને બફારાથી શહેરીજનો ત્રસ્ત રહ્યા બાદ અચાનક જ બદલાયેલા મોસમના મિજાજને લઈ તોફાની પવન અને વીજળીના કડાકા-ભડાકાં સાથે જોરદાર માવઠું વરસવાની સાથે ઘણાં વિસ્તારોમાં કરા પણ પડયા હતા. જો કે, શહેર સિવાય જિલ્લામાં કયાંય કમોસમી વરસાદ વરસ્યો ન હતો. 

ભાવનગરમાં ત્રણ દિવસ ગરમીનું જોર ઓછું રહેશે તેવી હવામાન વિભાગની આગાહી હતી. માવઠાંના કોઈ એંધાણ પણ ન હતા. પરંતુ કુદરતને કોઈ કળી ન શકે તે વાત આજે ફરી પુરવાર થઈ હતી. ગત ગુરૂવારની તુલનામાં આજે  પુરા થયેલાં ૨૪ કલાકના અંતે ભઆવનગરમાં ગરમીનો પારો ૦.૨ ડિગ્રી નીચે સરકીને ૩૯ ડિગ્રી રહ્યો હતો. તો, ૨૮ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હોવા છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૪ ટકા રહેતા લોકોએ બપોર સુધી ગરમી અને બફારાનો અહેસાસ કર્યો હતો. ત્યારબાદ સાંજે પાંચેક વાગ્યા આસપાસ વાતાવરણ પલટાયું હતું. પ્રથમ આકાશમાં વાદળોએ ઘેરાવ કર્યા બાદ છાંટા પડવાનું શરૂ થયું હતું. ૧૦થી૧૫ મિનિટ બાદ ચૈત્રમાં જાણે અષાઢી માહોલ સર્જાયો હોય તેમ શહેરમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. જયારે, શહેરના ક.પરા,સિદસરો રોડ,ચિત્રા સહિતના વિસ્તારોમાં કરા પણ પડયા  હોવના અહેવાલ છે. જ્યારે વીજળીના કડાકા-ભડાકા વચ્ચે વાવાઝોડા જેવો તોફાની પવન ફૂંકાતા નાગરિકો ડરી ગયા હતા. ઘણાં વિસ્તારોમાં અંદાજે એકાદ કલાક વીજળી ડૂલ થઈ ગઈ હતી. તો માવઠાંના પગલે રસ્તા પર વરસાદી પાણીની નદી વહેતી જોવા મળી હતી.અને નિચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.જો કે, ભરઉનાળામાં ચોમાસા જેવો માહોલ થતાં બાળકો-યુવાનોએ વરસાદમાં નહાવાની મજા માણી હતી. કમોસમી વરસાદ થંભ્યા બાદ તુરંત જ ઉઘાડ નીકળી જતાં શહેરીજનોએ બફારાનો સામનો કરવો પડયો હતો. અર્ધોથી પોણો કલાક સુધી સતત વરસેલા માવઠાંના પગલે ભાવનગર શહેરમાં ૧૦ મિ.મી. વરસાદ વરસ્યાનું જિલ્લા ફ્લડ વિભાગના સત્તાવાર ચોપડે નોંધાયું છે.

જો કે, શહેરને બાદ કરતાં જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ચૈત્રનો તાપ વરસ્યો હતો. અને જિલ્લાના કોઈ તાલુકામાં માવઠું પડયું ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જયારે, મહુવામાં પવનની ઝડપ સામાન્યથી વધુ રહેતા ધૂળની ડમરીઓ ઉડી હતી. અલંગના દરિયામાં બદલાયેલા વાતાવરણની અસર વર્તાઈ હોય તેમ દરિયામાં કરંટ વધતા ઉંચા મોજા ઉછળ્યા હતા. ઘોઘામાં મોડી સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જો કે, ભાવનગર શહેરને બાદ કરતા જિલ્લામાં એક પણ સ્થળે માવઠું ન વરસતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.

ઘોઘાસર્કલ પાસે ટી.સી. સળગ્યું, માવઠાંના પાણીથી બૂઝાઈ

શહેરના ઘોઘાસર્કલ વિસ્તારમાં આવેલી યુનિયન બેન્ક પાસે પીજીવીસીએલના વીજ ટ્રાન્સફોર્મર (ટી.સી.) આજે સાંજના સમયે અચાનક આગ લાગી હતી. ટી.સી.માં આગ લાગ્યાનો સંદેશ ફાયર બ્રિગેડને મળતા ફાયર સ્ટાફ દોડી ગયો હતો. પરંતુ આગ બૂઝાવવાની કોઈ કાર્યવાહી થાય તે પહેલા જ માવઠાંના પાણીથી આગ ઓલવાઈ ગઈ હોવાનું ફાયર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
પાટડીમાં સાંસદ વિરૂદ્ધ ટીપ્પણીથી કોંગ્રેસનો ચક્કાજામ : વિરોધ કરતા નેતા-કાર્યકરોની અટકાયત | Congress …

પાટડીમાં સાંસદ વિરૂદ્ધ ટીપ્પણીથી કોંગ્રેસનો ચક્કાજામ : વિરોધ કરતા નેતા-કાર્યકરોની અટકાયત | Congress ...

અલ નીનો આ વખતે ચોમાસું નહીં બગાડે… IMDના પૂર્વાનુમાન પૂર્વે અમેરિકાએ આપ્યા ગુડ ન્યૂઝ | el nino wil…

અલ નીનો આ વખતે ચોમાસું નહીં બગાડે... IMDના પૂર્વાનુમાન પૂર્વે અમેરિકાએ આપ્યા ગુડ ન્યૂઝ | el nino wil...

બોરસદ પાલિકામાં 25.42 લાખના ખર્ચે બાગના નવિનિકરણનું કામ શરૂ | Garden renovation work begins in Borsa…

બોરસદ પાલિકામાં 25.42 લાખના ખર્ચે બાગના નવિનિકરણનું કામ શરૂ | Garden renovation work begins in Borsa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાળકોની ગંભીર કરતૂત, મુઝફ્ફરનગરમાં વંદે ભારત ટ્રેન પર કર્યો પથ્થમારો, ફરિયાદ નોંધાઈ | Stone Pelting …

બાળકોની ગંભીર કરતૂત, મુઝફ્ફરનગરમાં વંદે ભારત ટ્રેન પર કર્યો પથ્થમારો, ફરિયાદ નોંધાઈ | Stone Pelting …

1 year ago
અમદાવાદમાં દોઢ વર્ષનો બાળક આખો ‘હલ્ક’ ગળી ગયો! સિવિલ હોસ્પિટલમાં કરાઇ જટિલ સર્જરી | ahmedabad civil …

અમદાવાદમાં દોઢ વર્ષનો બાળક આખો ‘હલ્ક’ ગળી ગયો! સિવિલ હોસ્પિટલમાં કરાઇ જટિલ સર્જરી | ahmedabad civil …

8 months ago
યુવકના ખાતામાં રૂ. 7.68 લાખની લોન જમા કરી 5 લાખ ટ્રાન્સફર કરી લીધા | A loan of Rs 7 68 lakh was depo…

યુવકના ખાતામાં રૂ. 7.68 લાખની લોન જમા કરી 5 લાખ ટ્રાન્સફર કરી લીધા | A loan of Rs 7 68 lakh was depo…

10 months ago
હાસ્ય, લાગણી અને પરિવારની વાત કરતી ‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર રિલીઝ

હાસ્ય, લાગણી અને પરિવારની વાત કરતી ‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર રિલીઝ

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News