gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અદાણી ભારતમાં આગામી છ વર્ષમાં 12 લાખ કરોડનું જંગી રોકાણ કરશે | Adani to invest Rs 12 lakh crore in I…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in INDIA
0 0
0
અદાણી ભારતમાં આગામી છ વર્ષમાં 12 લાખ કરોડનું જંગી રોકાણ કરશે | Adani to invest Rs 12 lakh crore in I…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીનો દાવો

– કચ્છના ખાવડામાં 30 હજાર મેગાવોટ વીજ ઉત્પાદન કરતો રીન્યુએબલ એનર્જી પાર્ક બનશે : 6 કરોડ ઘરોમાં વીજળી આપશે

– ઇન્ફ્રાસ્ટ્રકચર, માઇનિંગ, રીન્યુએબલ એનર્જી અને પોર્ટ સહિતના ક્ષેત્રોમાં રોકાણની તૈયારી

ધનબાદ : ભારતમાં અદાણી જૂથ આગામી છ વર્ષમાં ૧૨ લાખ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે, એમ ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું. તેમાનું મોટાપાયા પરનું રોકાણ ઇન્ફ્રાસ્ટ્રકચર, માઇનિંગ, રીન્યુએબલ એનર્જી અને માઇનિંગ સેક્ટરમાં કરવામાં આવશે. આ જંગી રોકાણ છે અને અમે આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધવા માટે આ રોકાણ કરવાના છીએ. 

ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે કોર્પોરેટ ઇન્ડિયા અને ઉદ્યોગપતિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભરતાના કોલને તેમના કારોબાર સાથે સાંકળી રહ્યા છે અને તેને ભારતની નવી સ્વતંત્રતા તરીકે ઓળખાવી રહ્યા છે. આત્મનિર્ભરતા મેળવવાના પ્રયત્નો જારી છે, એવો કોલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે. આત્મનિર્ભરતા જ નવી સ્વતંત્રતા છે. તેથી જ દરેક ઉદ્યોગપતિ અને દરેક ગુ્રપ તેના પર કામ કરી રહ્યું છે.આમ અદાણીના આ રોકાણ આયોજનો વૈશ્વિક કંપનીઓના ભારતમાં રોકાણને પણ પાછળ ધકેલી દીધું છે. ડોલરના સંદર્ભમાં જોઈએ તો અદાણી દ્વારા કરવામાં આવનારું કુલ રોકાણ ૧૪૦ અબજ ડોલર થાય. 

આ ઉપરાંત તેમણે આગામી પાંચ વર્ષમા ઊર્જા ક્ષેત્રમાં ધરમૂળથી પરિવર્તન માટે ૭૫ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી, જે આ મૂળ રોકાણનો જ હિસ્સો છે. 

ગૌતમ અદાણી અહીં ધનબાદ ખાતે આઇઆઇટી (આઇએસએમ)ના સેન્ટેનરી ઉજવણીમાં ભાગ લેવા આવ્યા હતા. તેઓ ઇન્ફ્રાસ્ટર્કચર, ટેકનોલોજી, એનર્જી ટ્રાન્ઝિશન, પોર્ટ્સ અને અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરવાના છે, એમ અદાણીએ જણાવ્યું હતું. તેમણએ જણાવ્યું હતું કે અમે વિશ્વની સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી રીન્યુએબલ એનર્જી કંપનીઓમાંની એક છીએ, અમે એટલા મોટાપાયા પર કામગીરી કરવા માંગીએ છીએ ેથી આગામી દાયકામાં બારતની મહત્ત્વાકાંક્ષાઓને અમે પહોંચી વળીએ. 

અદાણી જૂથ વિશ્વનો સૌથી મોટી રીન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં ખાવડા ખાતે બનાવી રહ્યુ છે, આ પાર્ક ૫૨૦થી વધુ ચોરસ કિ.મી.માં પથરાયેલો હશે. આ પાર્ક ૨૦૩૦માં સંપૂર્ણ ક્ષમતાએ કામ કરતો થશે ત્યારે તે ૩૦,૦૦૦ મેગાવોટની ગ્રીન ઉર્જાનુ સર્જન કરશે. આટલી ઉર્જા છ કરોડથી વધુ ઘરોને એક વર્ષ સુધી વીજળી પૂરી પાડી શકશે. 

આ ઉપરાંત અદાણી જૂથ માઇનિંગ અને મટીરિયલ્સમાં આગળ વધવાનુ આયોજન ધરાવે છે. આ ઉપરાંત તે ગ્રીન ટ્રાન્ઝિશન માટે ઓરમાંથી મેટલ્સ, એલોય્સ અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સ બનાવવાનું આયોજન પણ ધરાવે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…
INDIA

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…

February 12, 2026
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

February 12, 2026
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …
INDIA

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

February 12, 2026
Next Post
બી.યુ.પરમીશન નહીં મેળવનારા જોધપુર,વેજલપુર તથા સરખેજમાં ચાલતા ૧૩ શૈક્ષણિક એકમ સીલ | Those who do not …

બી.યુ.પરમીશન નહીં મેળવનારા જોધપુર,વેજલપુર તથા સરખેજમાં ચાલતા ૧૩ શૈક્ષણિક એકમ સીલ | Those who do not ...

ક્રિપ્ટોમાં થતાં રોકાણને કારણે 210 અબજ ડોલર દેશમાંથી બહાર ગયા | 210 billion left the country due to …

ક્રિપ્ટોમાં થતાં રોકાણને કારણે 210 અબજ ડોલર દેશમાંથી બહાર ગયા | 210 billion left the country due to ...

PSU બેંકોએ 5.5 વર્ષમાં રૂા. 6.15 લાખ કરોડની લોન માંડી વાળી | PSU banks have written off loans worth …

PSU બેંકોએ 5.5 વર્ષમાં રૂા. 6.15 લાખ કરોડની લોન માંડી વાળી | PSU banks have written off loans worth ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસ સ્ટે.થી 200 મીટર દૂર મકાનમાંથી દારૂ વેચાણના 2.44 લાખ રોકડા મળ્યા | Rs 2 44 lakh cash from liqu…

પોલીસ સ્ટે.થી 200 મીટર દૂર મકાનમાંથી દારૂ વેચાણના 2.44 લાખ રોકડા મળ્યા | Rs 2 44 lakh cash from liqu…

10 months ago

ભારતીયોના ભોજનમાં 62 ટકા તો માત્ર કાર્બોહાઇડ્રેટ, પ્રોટીનની કમી દૂર કરવા આ રીતે બનાવો સમતોલિત ખોરાક | ICMR Report: 62% Carbs in Indian Diet Causing Diabetes and Obesity Risk

3 months ago
જામનગરના રાવલવાસ વિસ્તારમાં મહિલાના રહેણાંક મકાન પર એલસીબીનો દરોડો : ઇંગ્લિશ દારૂ પકડાયો, આરોપી મહિલ…

જામનગરના રાવલવાસ વિસ્તારમાં મહિલાના રહેણાંક મકાન પર એલસીબીનો દરોડો : ઇંગ્લિશ દારૂ પકડાયો, આરોપી મહિલ…

3 months ago
ગિરનાર-દાતાર જંગલમાં ચંદન ચોર ટોળકી સક્રિય, વધુ 4 વૃક્ષનો ખાત્મો | Sandalwood thieves gang active in…

ગિરનાર-દાતાર જંગલમાં ચંદન ચોર ટોળકી સક્રિય, વધુ 4 વૃક્ષનો ખાત્મો | Sandalwood thieves gang active in…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News