gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અનોખા લગ્ન : વરરાજા નહીં પણ દુલ્હન બેન્ડવાજા સાથે ‘જાન’ લઈને નીકળી, VIDEO વાઈરલ | prayagraj bride ta…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in INDIA
0 0
0
અનોખા લગ્ન : વરરાજા નહીં પણ દુલ્હન બેન્ડવાજા સાથે ‘જાન’ લઈને નીકળી, VIDEO વાઈરલ | prayagraj bride ta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Prayagraj Viral Bride Baraat:  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી એક એવા લગ્નનો વીડિયો સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. સામાન્ય રીતે લગ્નમાં વરરાજા ‘જાન’ લઈને જાય છે પરંતુ આ લગ્નમાં વિપરીત બન્યું. જેને જોઈને લોકો દંગ રહી ગયા. આ લગ્નમાં વરરાજા નહીં પણ દુલ્હન બેન્ડવાજા સાથે ‘જાન’ લઈને નીકળી. હવે આખા શહેરમાં આ ચર્ચાનો વિષય બની ગયો છે. 

કયા કારણોસર દુલ્હન જાન લઈને ગઈ?

વીડિયોમાં દુલ્હન તનુ શાહી અંદાજમાં જાન લઈને નીકળે છે. તેની આગળ બેન્ડવાજા, DJની ધૂન અને જાનૈયા નચી રહ્યા છે, બધું એવું હતું જેવું વરરાજાની જાનમાં થાય છે. પરંતુ ફરક માત્ર એટલો હતો કે, આ જાન વરરાજા નહીં પણ દુલ્હન લઈને નીકળી હતી. આ જ કારણ છે કે, આ દ્રશ્ય ખૂબ જ અનોખું અને યાદગાર બની ગયું. 

शानदार

प्रयागराज में दुल्हन लेकर पहुंची बारात #Prayagraj#UttarPradesh pic.twitter.com/QgrTz1GUHs

— Nitesh Dubey 🇮🇳 (@Niteshfearless) November 26, 2025

રિપોર્ટ પ્રમાણે પ્રયાગરાજ શહેરના કિડગંજ મોહલ્લાના નિવાસી દુલ્હનના પિતારાજેશ જયસ્વાલની પાંચ દીકરીઓ છે. તેમને કોઈ દીકરો નથી અને તેમણે હંમેશા દીકરીઓની દીકરાની જેમ ઉછેરી છે. તેમની બે મોટી દીકરીઓ રાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ અને ટેનિસ ખેલાડી છે. તેમનું સ્વપ્ન હતું કે જેવી રીતે એક વરરાજાની શાહી જાન નીકળે છે, તેવું જ સન્માન અને તે જ શાન મારી દીકરીને પણ મળે. પિતાના આ જ  સ્વપ્નને પૂર્ણ કરવા માટે તેમણે પ્રિન્ટેડ આમંત્રણ (ઈન્વિટેશન કાર્ડ) બનાવ્યું અને મહેમાનોને આમંત્રણ આપ્યું. 

સોશિયલ મીડિયા પર મચી ધૂમ

લગ્નના દિવસે પ્રયાગરાજના રસ્તાઓ રોશની, સંગીત અને ઉલ્લાસથી ભરાઈ ગઈ. ડીજેના બીટ્સ ગૂંજી રહ્યા હતા, લોકો નાચી રહ્યા હતા અને કેમેરા આ અનોખા ક્ષણને કેદ કરવામાં વ્યસ્ત હતા. દુલ્હન તનુ પોતાની કારમાંથી ઉતરતી વખતે સ્મિત કરે છે તે ક્ષણની ખુશી વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. તનુએ પોતાના કપડા અને એટિટ્યૂડ સાથે દરેક ક્ષણનો આનંદ માણી રહી હતી. દુલ્હનના પિતા પણ ખૂબ ખુશ હતા. તેમણે પોતાની દીકરી માટે એક સ્વપ્ન પૂર્ણ કર્યું અને જૂની પરંપરાઓને નવો રંગ આપ્યો. આ વીડિયોએ દેખાડી દીધું કે જ્યારે પરિવાર અને પ્રેમ એક સાથે હોય તો લગ્નની દરેક ક્ષણને યાદગાર બનાવી શકાય છે.

આ પણ વાંચો: આધાર કાર્ડના આધારે ઘૂસણખોરોને પણ નાગરિકતા આપી દઈએ?, SIRનો વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ

દુલ્હનની ‘જાન’ પર લોકોની પ્રતિક્રિયા

સ્થાનિક લોકોનું કહેવું છે કે, અમે પહેલી વાર કોઈ છોકરીની જાન જોઈ, જેને ખૂબ ધૂમધામ અને પરંપરાગત રોયલ્ટી સાથે કાઢવામાં આવી હતી. થોડા જ કલાકોમાં આ વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ ગયો, જેને લાખો લોકોએ શેર કર્યો. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોને મહિલા સશક્તિકરણનું એક શાનદાર ઉદાહરણ ગણાવ્યું. બીજી તરફ કેટલાક લોકોએ તેને ભાવનાત્મક ક્ષણ ગણાવી, કારણ કે પિતાનું વર્ષો જૂનું સ્વપ્ન પૂર્ણ થયું. આ લગ્ન માત્ર એક ધાર્મિક વિધિ નહોતા, પરંતુ એક મેસેજ પણ હતો કે દીકરીઓ પણ ઓછી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…
INDIA

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…

February 12, 2026
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

February 12, 2026
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …
INDIA

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

February 12, 2026
Next Post
વિદેશથી ચાલે છે કોંગ્રેસના અનેક સોશિયલ મીડિયા હેન્ડલ, પાકિસ્તાન-બાંગ્લાદેશથી ફેલાવાય છે એજન્ડા: ભાજપ…

વિદેશથી ચાલે છે કોંગ્રેસના અનેક સોશિયલ મીડિયા હેન્ડલ, પાકિસ્તાન-બાંગ્લાદેશથી ફેલાવાય છે એજન્ડા: ભાજપ...

શામળાજી-હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી જતાં 3ના મોત, 2 ઈજાગ્રસ્ત | car Accident near Ma…

શામળાજી-હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી જતાં 3ના મોત, 2 ઈજાગ્રસ્ત | car Accident near Ma...

નવસારી: ભત્રીજાએ કાકાનો કાન બચકું ભરી છૂટો પાડ્યો, સર્જરી કરી જોડ્યો, આરોપીની ધરપકડ | Nephew bites u…

નવસારી: ભત્રીજાએ કાકાનો કાન બચકું ભરી છૂટો પાડ્યો, સર્જરી કરી જોડ્યો, આરોપીની ધરપકડ | Nephew bites u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત ધૈર્ય રાખે, થોડા દિવસોમાં પત્તાના મહેલ જેમ તૂટી જશે ‘ટ્રમ્પ નીતિ’, વિશ્વના જાણીતા એક્સપર્ટની સલ…

ભારત ધૈર્ય રાખે, થોડા દિવસોમાં પત્તાના મહેલ જેમ તૂટી જશે ‘ટ્રમ્પ નીતિ’, વિશ્વના જાણીતા એક્સપર્ટની સલ…

6 months ago
100માંથી 2-4 છોકરીનું જીવન જ પવિત્ર હશે, એવું જ છોકરાઓનું પણ હોય છે… પ્રેમાનંદ મહારાજના નિવેદનથી ચ…

100માંથી 2-4 છોકરીનું જીવન જ પવિત્ર હશે, એવું જ છોકરાઓનું પણ હોય છે… પ્રેમાનંદ મહારાજના નિવેદનથી ચ…

7 months ago
પીએમ મોદીનું સુરતમાં આગમન: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા બાદ નર્મદા જવા રવાના થશે | pm modi in sur…

પીએમ મોદીનું સુરતમાં આગમન: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા બાદ નર્મદા જવા રવાના થશે | pm modi in sur…

3 months ago
ગોત્રીના 82વર્ષીય વૃધ્ધને ઇન્વેસ્ટમેન્ટમાં 850 ટકા પ્રોફિટના નામે ફસાવી ઠગોએ 1.11 કરોડ પડાવ્યા | 82 …

ગોત્રીના 82વર્ષીય વૃધ્ધને ઇન્વેસ્ટમેન્ટમાં 850 ટકા પ્રોફિટના નામે ફસાવી ઠગોએ 1.11 કરોડ પડાવ્યા | 82 …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News