gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અપૂરતા દસ્તાવેજોના કારણે 1000 જેટલા પ્રવેશ ફોર્મ નામંજૂર | 1000 admission forms reject under rte in …

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
અપૂરતા દસ્તાવેજોના કારણે 1000 જેટલા પ્રવેશ ફોર્મ નામંજૂર | 1000 admission forms reject under rte in …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ રાઈટ ટૂ એજ્યુકેશન એકટ હેઠળ શહેરની સ્કૂલોમાં ધો.૧માં પ્રવેશ માટે ચાલી રહેલી  પ્રક્રિયામાં ફોર્મ ભરવાની મુદત પૂરી થયા બાદ વડોદરામાં ૮૫૦૦ જેટલા ફોર્મ મંજૂર થયા છે અને ૧૦૦૦ જેટલા ફોર્મ અપૂરતા દસ્તાવેજોના કારણે નામંજૂર થયા છે.૨૫૦૦ જેટલા ફોર્મ અધૂરા હતા એટલે તેને કેન્સલ કરાયા છે.

મુખ્યત્વે વાલીઓએ એ જ પ્રકારની ભૂલો કરી છે જે ભૂતકાળમાં થતી આવી છે.કેટલાક વાલીઓએ ફોર્મ સાથે રજિસ્ટર્ડ ભાડા કરારની જગ્યાએ  નોટરાઈઝ્ડ ભાડા કરારની કોપી એટેચ કરી છે.આ જ રીતે આઉટ ઓફ સ્ટેટ જાતિનો દાખલો માન્ય નહીં હોવા છતા કેટલાક વાલીઓએ આ દાખલો રજૂ કર્યો છે.બીપીએલ કેટેગરીના પૂરાવા તરીકે યુસીડીની જગ્યાએ વાલીઓએ રેશનકાર્ડ રજૂ કર્યું છે.આ પણ ફોર્મ રદ થવા પાછળનું એક મહત્વનું કારણ છે.કેટલાક વાલીઓએ દસ્તાવેજોની ઝાંખી ફોટોકોપી એટેચ કરી હોવાથી ફોર્મ રદ કરાયા છે.જોકે આવા વાલીઓને માન્ય દસ્તાવેજો રજૂ કરવા માટે તા.૨૭ થી ૨૯ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

એ પછી તા.૪ મેના રોજ પ્રવેશની પહેલી યાદી પ્રસિધ્ધ થશે.જેની જાણકારી વાલીઓને એસએમએસ થકી મળશે.જે સ્કૂલ ફાળવવામાં આવી હશે ત્યાં પ્રવેશ લેવા માટે એક સપ્તાહનો સમય ફાળવવામાં આવશે. વડોદરામાં ૩૨૦ જેટલી સ્કૂલોમાં આરટીઈ હેઠળ પ્રવેશ માટે આ વખતે ૪૫૦૦ જેટલી બેઠકો ઉપલબ્ધ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

UTTAR DA PUTTAR’ Teaser Out Now; A Comical Compass to Destiny Unfolds
GUJARAT

June 12, 2026
ફાજલપુર નજીક ટ્રકમાં ડુંગળીની આડમાં લવાતો 15 લાખનો દારૂ પકડાયો | Liquor worth Rs 15 lakhs seized in …

સમાજ ભેદભાવ કરે છે, કાશીના મણિકર્ણિકા ઘાટ પર મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતા લોકો પર MSUના વિદ્યાર્થીનો…

Next Post
વડોદરા જિલ્લા પંચાયતની 30 બેઠક ઉપર 72.30 ટકા મતદાનઃ કઇ બેઠક પર કેટલું મતદાન | How much voting on whi…

વડોદરા જિલ્લા પંચાયતની 30 બેઠક ઉપર 72.30 ટકા મતદાનઃ કઇ બેઠક પર કેટલું મતદાન | How much voting on whi...

વડોદરામાં 11.19 લાખ મતદારોએ ઓળખ તરીકે ચૂંટણી કાર્ડનો ઉપયોગ કર્યો | 11 lakhs voters used voter id for…

વડોદરામાં 11.19 લાખ મતદારોએ ઓળખ તરીકે ચૂંટણી કાર્ડનો ઉપયોગ કર્યો | 11 lakhs voters used voter id for...

વિધર્મી સાથે રહેતી પ્રેમિકાનો ગળાફાંસો ખાઇને આપઘાત | Girlfriend who lived with a heretic commits sui…

વિધર્મી સાથે રહેતી પ્રેમિકાનો ગળાફાંસો ખાઇને આપઘાત | Girlfriend who lived with a heretic commits sui...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચથી ઝાડેશ્વર માર્ગ ઉપર બેકાબુ કારે ડિવાઇડર કુદાવી સામેથી પસાર થઈ રહેલા એકટીવા સવાર દંપતિને અડફેટે…

9 months ago
‘હું ડરતો નથી, જે ડરતા હોય છે, તેઓ NSG રાખે છે’ કરણી સેનાની ધમકીનો અખિલેશે આપ્યો જવાબ

1 year ago
જામનગર એસ.ટી વિભાગના ધ્રોલ ડેપો 7 નવી એસટી બસની ફાળવણી : ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાઈ | Jamnagar ST De…

10 months ago
મધ્યપ્રદેશમાં 6 વર્ષની બાળકીના દુષ્કર્મનો આરોપી સલમાન 5 દિવસથી ફરાર, પ્રદર્શન દરમિયાન સ્થિતિ બેકાબૂ …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News