gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમદાવાદથી દરભંગા જતી ટ્રેન પર કાનપુરમાં પથ્થરમારો, 6 અજાણ્યા શખસ સામે ફરિયાદ | Stones pelted on fest…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in INDIA
0 0
0
અમદાવાદથી દરભંગા જતી ટ્રેન પર કાનપુરમાં પથ્થરમારો, 6 અજાણ્યા શખસ સામે ફરિયાદ | Stones pelted on fest…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stones Pelted On Ahmedabad To Darbhanga Train : દિવાળીના તહેવારમાં ટ્રેનમાં ભારે ભીડ ઉમટી છે, ત્યારે અમદાવાદથી દરભંગા જતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન પર યુપીના કાનપુરમાં પથ્થરમારો કરાયો હોવાની ઘટના સામે આવી છે. કાનપુરના ભીમસેન સ્ટેશન પર ટ્રેન ઊભી રહી ત્યારે અચાનક કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને મુસાફરોમાં ભારે ભય જોવા મળ્યો હતો. પથ્થરમારાની ઘટનામાં ટ્રેનના એન્જિનના કાચ તૂટી જતાં ટ્રેન ચાલકને એન્જિનની બારી બંધ કરવી પડી હતી.

અમદાવાદથી બિહાર જતી ટ્રેન પર પથ્થરમારો

મળતી માહિતી મુજબ, અમદાવાદથી બિહાર જતી આ સ્પેશિયલ ટ્રેન દર વર્ષે દિવાળી અને છઠ મહાપર્વ પર દોડાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કેટલાક લોકોએ ટ્રેન પર પથ્થમારો કરતાં મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટના મામલે ટ્રેનના ડ્રાઈવરે તરતજ કન્ટ્રોલ રૂમમાં ઘટના અંગે જાણકારી આપીને ટ્રેનને રોકી રાખી હતી.

RPFની ટીમ ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતાં તાત્કાલિક રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. જેમાં ભીમસેન સ્ટેશન માસ્ટરની લેખિત ફરિયાદના આધારે RPFના અધિકારીએ અજાણ્યા શખસો વિરૂદ્ધમાં કેસ દાખલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ‘જ્યારે ટ્રેન આઉટર સિગ્નલ પર ઊભી હતી, ત્યારે કેટલાક યુવકોએ બહારથી પથ્થરો ફેંક્યા હતા.’

6થી વધુ અજાણ્યા શખસ વિરૂદ્ધ ફરિયાદ

RPF સ્ટેશન આસપાસના વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે અને પથ્થરમારો કરનારાને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે રેલવે પોલીસે 6થી વધુ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: સેંકડો સ્પેશિયલ ટ્રેનના દાવા સામે અનેક રેલવે સ્ટેશનો પર 12-12 કલાકની કતાર, હજારો મુસાફરો પરેશાન

રેલવે તંત્રએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારવા નિર્દેશ કર્યો છે. તહેવારના સમયે ટ્રેનમાં જોવા મળતી ભીડના કારણે આ પ્રકારની ઘટનાની આશંકા રહે છે. એટલાં માટે રેલવે અધિકારીએ મુસાફરોને અપીલ કરી છે કે, લોકો ધીરજ જાળવી રાખે અને આ પ્રકારની શંકાસ્પદ ઘટનાને લઈને તાત્કાલિક રેલવે હેલ્પલાઈન અથવા સ્ટેશન માસ્ટરને જાણકારી આપે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગર શહેરના 30 જેટલા બેન્ક ખાતા ધારકોને કેન્દ્રના નાણાં મંત્રાલયના સહકારથી રૂ. 30 લાખની રકમ પરત મળ…

જામનગર શહેરના 30 જેટલા બેન્ક ખાતા ધારકોને કેન્દ્રના નાણાં મંત્રાલયના સહકારથી રૂ. 30 લાખની રકમ પરત મળ...

કાલાવડ તાલુકાના પીપર ગામના 72 વર્ષના બુઝુર્ગનું પોતાના ઘેર એકાએક પટકાઈ પડતાં બેશુદ્ધ બન્યા પછી અપમૃત…

કાલાવડ તાલુકાના પીપર ગામના 72 વર્ષના બુઝુર્ગનું પોતાના ઘેર એકાએક પટકાઈ પડતાં બેશુદ્ધ બન્યા પછી અપમૃત...

જામનગરમાં રણજીત સાગર રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા ફ્રુટના એક વેપારીના બંધ રહેણાંક મકાનને નિશાન બન…

જામનગરમાં રણજીત સાગર રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા ફ્રુટના એક વેપારીના બંધ રહેણાંક મકાનને નિશાન બન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મને ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી…’, લાલુ યાદવના પુત્રી રોહિણીનો ગંભીર આરોપ | Bihar Politics Sh…

‘મને ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી…’, લાલુ યાદવના પુત્રી રોહિણીનો ગંભીર આરોપ | Bihar Politics Sh…

7 months ago
એકાઉન્ટ ભાડે રાખી સાયબર ફ્રોડના રૃપિયા ૨૦.૩૨ લાખ ભરી ઉપાડયા | 20 32 Lakhs ra angei seniir moni ren a…

એકાઉન્ટ ભાડે રાખી સાયબર ફ્રોડના રૃપિયા ૨૦.૩૨ લાખ ભરી ઉપાડયા | 20 32 Lakhs ra angei seniir moni ren a…

6 months ago
‘અમદાવાદ પ્લેન ક્રેશનું ઠીકરું પાયલટ પર ફોડાયું…’, મૃતકોના પરિજનો જુઓ કોના પર ભડક્યા | /ahmedabad …

‘અમદાવાદ પ્લેન ક્રેશનું ઠીકરું પાયલટ પર ફોડાયું…’, મૃતકોના પરિજનો જુઓ કોના પર ભડક્યા | /ahmedabad …

12 months ago
ખેડા ભાજપમાં મોટું ગાબડું, કઠલાલના પૂર્વ ધારાસભ્ય સહિત 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા | Big Blow to…

ખેડા ભાજપમાં મોટું ગાબડું, કઠલાલના પૂર્વ ધારાસભ્ય સહિત 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા | Big Blow to…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News