gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને RPF જવાનો વચ્ચે ઉગ્ર ઘર્ષણ, પોલીસે લાઠીચાર્જ કર્યો…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને RPF જવાનો વચ્ચે ઉગ્ર ઘર્ષણ, પોલીસે લાઠીચાર્જ કર્યો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના હાર્દ સમાન કાલુપુર રેલવે સ્ટેશનમાં આજે વહેલી સવારે રિક્ષાચાલકો અને RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના જવાનો સામ સામે આવી જતાં અફરાતફરી સર્જાઇ હતી. પેસેન્જર ભરવા જેવી બાબતે રિક્ષાચાલકો અને RPFના જવાનો વચ્ચે માથાકૂટ મોટી બબાલમાં પરિણમી હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જનો સહારો લેવામાં આવ્યો હતો. જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

ઉગ્ર બોલાચાલી બાદ બબાલ

ઘટનાની વિગતો અનુસાર, વહેલી સવારે કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની અવરજવર વધુ હોય છે, દાવા મુજબ અનેક રિક્ષા ચાલકો પેસેન્જરને બેસાડવા માટે સ્ટેશન નજીક ઊભા રહેતા હોય છે, જેમાં આજે RPFના જવાનોએ પેસેન્જર ભરવાની બાબતમાં રિક્ષાચાલકોને રોકતા તેઓ રોષે ભરાયા હતા અને  RPFના જવાનો સાથે રકઝક કરી હતી. અંતે બંને તરફથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. 

એક રિક્ષાચાલકને ઢોર માર માર્યો હોવાનો આરોપ

રિક્ષાચાલકોનો આક્ષેપ છે કે RPF જવાનોએ એક રિક્ષાચાલકને ઢોર માર માર્યો હતો, જેના લીધે અન્ય સાથી રિક્ષા ચાલકો ગુસ્સે ભરાયા હતા અને સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. જોત જોતામાં ઘર્ષણ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. જેથી ભેગી થયેલી ભીડને ઓછી કરવા માટે પોલીસકર્મીઓએ રિક્ષાચાલકો પર લાઠીચાર્જ કર્યો હતો. અંતે સ્થિતિ કાબૂમાં આવી હતી. જેના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1300 સરકારી કર્મચારીઓ દંડાયા, 80 પોલીસકર્મીઓની પણ પાવતી ફાટી

કોનો વાંક?

રેલવે તંત્રની સુરક્ષા વ્યવસ્થા અને રિક્ષાચાલકોના વર્તન પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ઘણા લોકો રિક્ષા ચાલકોને સપોર્ટ કરી કહી રહ્યા છે કે રોજગારી માટે જાહેર સ્થળો પર આવવા જવા રિક્ષાચાલકને થોડી છૂટછાટ મળવી જોઈએ, બીજી તરફ ઘણા લોકો RPFના જવાનોને સપોર્ટ કરી રિક્ષા ચાલકોના વર્તન અને નિયમ ભંગ કરવાની તાસીર હોવાથી લાઠીચાર્જ કર્યો તેને યોગ્ય ઠેરવી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
વડોદરામાં બ્રિજ નીચે અડીંગો જમાવનારા શ્રમજીવીઓ અને ભિક્ષુકોને કોર્પોરેશન દ્વારા હટાવ્યા | corporatio…

વડોદરામાં બ્રિજ નીચે અડીંગો જમાવનારા શ્રમજીવીઓ અને ભિક્ષુકોને કોર્પોરેશન દ્વારા હટાવ્યા | corporatio...

પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ સંગઠનમાં પહેલીવાર મળી મોટી જવાબદારી, ગુજરાતના નેતાને પણ મોકો

પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ સંગઠનમાં પહેલીવાર મળી મોટી જવાબદારી, ગુજરાતના નેતાને પણ મોકો

સુરતમાં સવારના 6 થી 8 વાગ્યા દરમિયાન પતંગ ઉડાડવા પર પ્રતિબંધ, સોમવારથી જાહેરનામું થશે અમલી | Surat N…

સુરતમાં સવારના 6 થી 8 વાગ્યા દરમિયાન પતંગ ઉડાડવા પર પ્રતિબંધ, સોમવારથી જાહેરનામું થશે અમલી | Surat N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ સંપતિનું વહન કરતા 3 ડમ્પર ઝડપાયા | 3 dumpers caught transporting illeg…

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ સંપતિનું વહન કરતા 3 ડમ્પર ઝડપાયા | 3 dumpers caught transporting illeg…

8 months ago
ગ્રામ્ય વિસ્તારમાં કેબલ ચોરી જતી ટોળકીના બે સાગરિત પકડાયા | Two members of a gang involved in cable …

ગ્રામ્ય વિસ્તારમાં કેબલ ચોરી જતી ટોળકીના બે સાગરિત પકડાયા | Two members of a gang involved in cable …

1 year ago
આડોડીયાવાસના મકાનમાંથી બિયર અને દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે | A man was arrested with a quantity…

આડોડીયાવાસના મકાનમાંથી બિયર અને દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે | A man was arrested with a quantity…

11 months ago
જામનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ડિજિટલ એરેસ્ટ અંગેના 4 કિસ્સા નોંધા…

જામનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ડિજિટલ એરેસ્ટ અંગેના 4 કિસ્સા નોંધા…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News