gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષણ સમિતિની 69 શાળા પૈકી 4 શાળાને આદર્શ શાળા બનાવાશે | Out of the 69 schools of the Education Com…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
શિક્ષણ સમિતિની 69 શાળા પૈકી 4 શાળાને આદર્શ શાળા બનાવાશે | Out of the 69 schools of the Education Com…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પૂર્વની અકવાડા, ચંદ્રમૌલી અને પશ્ચિમની સિદસર, મહાદેવનગર ચિત્રાની પસંદગી

– નગરપાલિકા દ્વારા રૂા. 29.30 લાખના ખર્ચે રમત ગમતના મેદાનો, રોડ, વોટર ફીલિંગ, ગાર્ડન વગેરે સુવિધા વધારાશે

ભાવનગર : ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૬૯ પ્રા.શાળા પૈકી પૂર્વ અને પશ્ચિમની કુલ ચાર શાળાની ભૌતિક સુવિધા અદ્યતન બનાવવા મોડેલ સ્કૂલ તરીકે પસંદગી કરાઇ છે. આ ચારે શાળામાં રૂા.૨૯.૩૦ લાખના ખર્ચે રમત ગમતના મેદાનો, રોડ, વોટર ફીલિંગ, ગાર્ડનીંગ સહિતના કામો હાથ ધરાશે.

ભાવનગર શહેરી વિસ્તારની હદ વધવાની સાથે નગરપાલિકા શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ વધારો નોંધાતો જાય છે. અગાઉ નજીકના ગામોની ૧૧ શાળા ભળ્યા બાદ તા.૧ના રોજ નવા બંદર શાળા ભળતા શાળાની સંખ્યા ૬૯ થવા પામી છે. જે પ્રાથમિક શાળાઓની સુવિધા વધારવા બજેટ પણ વધતુ જાય છે. જ્યારે આ ૬૯ પૈકીની પૂર્વની બે અને પશ્ચિમની બે એમ ચાર પ્રા.શાળાને અદ્યતન સુવિધા યુક્ત આદર્શ શાળા બનાવવા કોર્પોરેશને બીડુ ઝડપ્યું છે. શાળા સંકુલમાં મેદાન સહિત વિશાળ જગ્યા તેમજ પર્યાપ્ત વિદ્યાર્થી સંખ્યા હોય તેવી શાળા પસંદગી માટે સમિતિ પાસેથી નામ મંગાવાયા હતા જેમાં પૂર્વ વિસ્તારમાં અકવાડા પ્રા.શાળા અને ચંદ્રમૌલી પ્રા.શાળા નં.૬૭ તેમજ પશ્ચિમ વિસ્તારમાં સિદસર પ્રાથમિક શાળા અને મહાદેવનગર ચિત્રા શાળા નં.૫૩નો સમાવેશ કર્યો છે. આ શાળાઓમાં નવો આરસીસી રોડ, કબડ્ડી-ખોખોનું મેદાન ડેવલોપ કરાશે. સ્કૂલના સંપૂર્ણ ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતું અટકાવવા ફીલિંગનું કામ તેમજ ગાર્ડનીંગનું કામ હાથ ધરવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આળેલ છે જેની પાછળ ૨૯.૩૦ લાખથી વધુના ખર્ચની જોગવાઇ થઇ હોવાની જણાવ્યું  છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ ચાર શાળાને મોડેલ શાળા બનાવવા આજે ખાતમુહૂર્ત પણ કરાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…
GUJARAT

વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…

May 18, 2026
વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…
GUJARAT

વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…

May 18, 2026
વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i…
GUJARAT

વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i…

May 18, 2026
Next Post
મ્યુનિસિપલ તંત્ર ઉંઘતુ ઝડપાયું , પીરાણા ડમ્પસાઈટ ઉપર જ કેમિકલયુકત પાણી બેરોકટોક છોડાયું | Municipal …

મ્યુનિસિપલ તંત્ર ઉંઘતુ ઝડપાયું , પીરાણા ડમ્પસાઈટ ઉપર જ કેમિકલયુકત પાણી બેરોકટોક છોડાયું | Municipal ...

સામખીયાળી ટોલનાકા પર બે ભાઈઓને ટોલ કર્મચારીએ માર મારી બચકા ભર્યા | Two brothers were beaten to death…

સામખીયાળી ટોલનાકા પર બે ભાઈઓને ટોલ કર્મચારીએ માર મારી બચકા ભર્યા | Two brothers were beaten to death...

ઓપરેશન સિંદૂરથી બોધપાઠ લઈ હવે ખાનગી કંપનીઓ મિસાઈલ અને વિસ્ફોટક બનાવશે | operation sindoor private co…

ઓપરેશન સિંદૂરથી બોધપાઠ લઈ હવે ખાનગી કંપનીઓ મિસાઈલ અને વિસ્ફોટક બનાવશે | operation sindoor private co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના રાજુલા-સાવરકુંડલા સહિત અનેક જગ્યાએ માવઠું, ખેડૂતો ચિંતિત | Farmers worried about rain in Kh…

અમરેલીના રાજુલા-સાવરકુંડલા સહિત અનેક જગ્યાએ માવઠું, ખેડૂતો ચિંતિત | Farmers worried about rain in Kh…

7 months ago
બોટાદામાં પતિની હત્યા કરનાર મહિલાને આજીવન કેદની સજા | Woman sentenced to life imprisonment for killi…

બોટાદામાં પતિની હત્યા કરનાર મહિલાને આજીવન કેદની સજા | Woman sentenced to life imprisonment for killi…

4 months ago
સમૃદ્ધ ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત-સસ્તા અનાજના ભરોસે, સરકારી દાવાઓનો ફિયાસ્કો | 3 65 Crore People …

સમૃદ્ધ ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત-સસ્તા અનાજના ભરોસે, સરકારી દાવાઓનો ફિયાસ્કો | 3 65 Crore People …

5 months ago
હવે પ્લેટિનમમાં વધતુ આકર્ષણ: વૈશ્વિક ભાવ 1550 ડોલર સાથે 11 વર્ષની ટોચે | Now platinum is gaining tra…

હવે પ્લેટિનમમાં વધતુ આકર્ષણ: વૈશ્વિક ભાવ 1550 ડોલર સાથે 11 વર્ષની ટોચે | Now platinum is gaining tra…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News