gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત | ahmedabad…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત | ahmedabad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Road Accident in Ahmedabad: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દાણીલીમડા પોલીસ લાઈન નજીક AMCના ડમ્પર ચાલકે એક એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ડમ્પર ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવક પોતાના એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા AMCના ડમ્પરે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે યુવક ડમ્પર નીચે આવી ગયો હતો અને ગંભીર ઈજાઓને કારણે તેણે દમ તોડી દીધો હતો. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ દાણીલીમડા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઘટના બાદ દાણીલીમડા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની છે અને સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિક નિયમોના કડક પાલન અને બેફામ ચાલતા ભારે વાહનો પર અંકુશ મૂકવાની માંગ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women …
GUJARAT

May 25, 2026
શેઠની શીખામણ ઝાંપા સુધી… અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only…

પોરબંદરમાં 239 વર્ષ પહેલાં પણ કુદરતી ACની ટેકનિક વપરાતી હતી | Natural AC technology was used in Porb…

Next Post
અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે સ્ટે પાછો ખેંચ્યો, રાતે 8 વાગ્યા સુધી આત્મસમર્પણ …

અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે સ્ટે પાછો ખેંચ્યો, રાતે 8 વાગ્યા સુધી આત્મસમર્પણ ...

વડોદરા જિલ્લામાં 7770 મહિલાઓની 108 એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાઈ | 7770 women delivered in 108 ambulan…

વડોદરા જિલ્લામાં 7770 મહિલાઓની 108 એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાઈ | 7770 women delivered in 108 ambulan...

પગારમાં વહાલા દવલાની નીતિ અને પડતર માંગનું સમાધાન નહીં થતા ગોત્રી ગાર્ડનના સફાઈ કર્મીઓના ધરણા | Gotr…

પગારમાં વહાલા દવલાની નીતિ અને પડતર માંગનું સમાધાન નહીં થતા ગોત્રી ગાર્ડનના સફાઈ કર્મીઓના ધરણા | Gotr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં રાજસ્થાનની યુવતીને 20 દિવસ ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયું, બે આરોપીની ધરપકડ | Surat Cri…

4 months ago
VIDEO : જમ્મુ-કાશ્મીરમાં જૈશના આતંકી અડ્ડા પર પોલીસ ત્રાટકી, એકની ધરપકડ, ખતરનાક હથિયારો-વિસ્ફોટકો જપ…

6 months ago
દશરથ ગામના કૃત્રિમ તળાવમાંથી એક મહિના બાદ પણ શ્રીજીની પ્રતિમાઓનો નિકાલ ન થતા ભક્તોમાં રોષ | Devotees…

7 months ago
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ લીધો નિર્ણય | Sugar Exp…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News