gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

FSLનો રિપોર્ટ અદાલતમાં રજૂ, અનિરૂદ્ધસિંહ આરોપી તરીકે યથાવત | FSL report presented in court Aniruddha…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
FSLનો રિપોર્ટ અદાલતમાં રજૂ, અનિરૂદ્ધસિંહ આરોપી તરીકે યથાવત | FSL report presented in court Aniruddha…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રીબડાના ચર્ચાસ્પદ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં  હસ્તાક્ષર નિષ્ણાંતે શું અભિપ્રાય આપ્યો તે બાબતે પોલીસે ખુલાસો કરવાનું ટાળ્યું : ચોથા પાનામાં અક્ષર મેચ નહીં થતા હોવાની ચર્ચા

રાજકોટ, : રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં હસ્તાક્ષર નિષ્ણાંતનો મહત્વનો ગણાતો અભિપ્રાય તપાસ કરતી ગોંડલ તાલુકા પોલીસે કોર્ટમાં રજૂ કરી દીધો છે. હસ્તાક્ષર નિષ્ણાંતે શું અભિપ્રાય આપ્યો છે તે બાબતે પોલીસે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ એટલું જરૂર કહ્યું છે કે આજની તારીખે આ કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, તેના પુત્ર રાજદિપસિંહ અને જૂનાગઢનો રહીમ મકરાણી આરોપી તરીકે છે. 

રીબડાના અમિત ખૂંટ વિરૂધ્ધ ગઈ તા. 3 મેના રોજ રાજકોટના એ-ડિવિઝન પોલીસ મથકમાં તરૂણીએ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તેના બે દિવસ બાદ ગઈ તા. 5 મેના રોજ અમિત ખૂંટે રીબડામાં આવેલી વાડીમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેની પાસેથી પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં તેણે રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા, તેના પુત્ર રાજદિપસિંહે હનિટ્રેપમાં ફસાવતાં આ પગલું ભર્યાનું લખ્યું હતું, જેના આધારે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી રાજકોટમાં દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર તરૂણી, તેની બહેનપણીની ધરપકડ કરી હતી. ત્યાર પછી મદદગારીમાં રાજકોટના એડવોકેટ સંજય પંડિત અને ગોંડલના દિનેશ પાતરની પણ ધરપકડ કરી હતી. પોલીસે અમિત ખૂંટની સ્યુસાઈડ નોટમાં તેના જ અક્ષર છે કે કેમ તેની ખરાઈ માટે તેને એફએસએલમાં હસ્તાક્ષર નિષ્ણાંત પાસે મોકલી હતી. 

હવે તેનો અભિપ્રાય આવી જતાં તેને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો છે. તે સાથે જ સ્યુસાઈડ નોટના ચોથા પાનાના અક્ષર મેચ નહીં થતાં હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે પરંતુ પોલીસે આ બાબતે કાંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. તે પહેલાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ પણ સ્યુસાઈડ નોટ પાછળથી ઉભી કરી, તેમાં પોતાનું અને પુત્રનું નામ જોડી દેવાયાનો આક્ષેપ કરી સ્યુસાઈડ નોટ સામે સવાલ ઉઠાવ્યા હતા. 

રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે કહ્યું કે ‘હસ્તાક્ષર નિષ્ણાંતનો અભિપ્રાય પોલીસે કોર્ટમાં રજૂ કરી દીધો છે, જેમાં શું છે તે બાબત પોલીસ જણાવી નહીં શકે. ફરિયાદી કે આરોપી પક્ષના લોકો કોર્ટમાં અરજી કરી આ રિપોર્ટ મેળવી શકે છે. આ કેસમાં આજની તારીખે અનિરૂદ્ધસિંહ જાડેજા, તેના પુત્ર રાજદિપસિંહ અને રહીમ મકરાણી આરોપી તરીકે છે. આ ત્રણેયની પોલીસ શોધખોળ કરી રહી છે.’ આના પરથી સ્પષ્ટ થયું છે કે હસ્તાક્ષર નિષ્ણાંતે જે પણ અભિપ્રાય આપ્યો હોય પરંતુ તેનો કોઈ લાભ આ ત્રણેય વોન્ટેડ આરોપીઓને હાલના તબક્કે મળવા જઈ રહ્યો નથી. બીજી તરફ અનિરૂદ્ધસિંહ જાડેજાએ હાઈકોર્ટના આદેશથી પોતાનો પાસપોર્ટ ગોંડલ તાલુકા પોલીસમાં જમા કરાવી દીધો છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
પૂર્વ મંત્રી ચાવડાના ખાસ સમર્થકો ‘આપ’માં જોડાતાં ભાજપમાં ભૂકંપ | Earthquake in BJP as former ministe…

પૂર્વ મંત્રી ચાવડાના ખાસ સમર્થકો 'આપ'માં જોડાતાં ભાજપમાં ભૂકંપ | Earthquake in BJP as former ministe...

રાજકોટ જિલ્લામાં 108 ઇમરજન્સીએ 8,452 ‘ઇમરજન્સી’ પ્રસૂતિ કરાવી | 108 Emergency performed 8 452 emerge…

રાજકોટ જિલ્લામાં 108 ઇમરજન્સીએ 8,452 'ઇમરજન્સી' પ્રસૂતિ કરાવી | 108 Emergency performed 8 452 emerge...

જસ્ટિસ ડિલેઇડ ! જસ્ટિસ ભટ્ટનાં વતન રાજકોટમાં લડતનો ઠરાવ છેક હવે થયો | Justice Delayed The fight in J…

જસ્ટિસ ડિલેઇડ ! જસ્ટિસ ભટ્ટનાં વતન રાજકોટમાં લડતનો ઠરાવ છેક હવે થયો | Justice Delayed The fight in J...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં થયેલી ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો : એલ.સી.બીએ એક તસ્કરને ચોરાઉ 3 બાઈક સાથે ઝડપી લીધો…

જામનગર શહેરમાં થયેલી ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો : એલ.સી.બીએ એક તસ્કરને ચોરાઉ 3 બાઈક સાથે ઝડપી લીધો…

9 months ago
‘જો વક્ફ બિલ પાસ થઈ જાય તો નીતિશનો સાથ છોડી દેજો…’, જાણો પ્રશાંત કિશોરે કોને કરી અપીલ

‘જો વક્ફ બિલ પાસ થઈ જાય તો નીતિશનો સાથ છોડી દેજો…’, જાણો પ્રશાંત કિશોરે કોને કરી અપીલ

2 years ago
BIG NEWS: જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલો, એકનું મોત, ચાર ઘાયલ | Terrorist Attac…

BIG NEWS: જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલો, એકનું મોત, ચાર ઘાયલ | Terrorist Attac…

1 year ago
શાળાઓમાં ૩.૨૬ લાખના લક્ષ્યાંક સામે ૧.૪૧ લાખ વૃક્ષનું વાવેતર થયું | 1 41 lakh trees were planted in s…

શાળાઓમાં ૩.૨૬ લાખના લક્ષ્યાંક સામે ૧.૪૧ લાખ વૃક્ષનું વાવેતર થયું | 1 41 lakh trees were planted in s…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News