gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના નવા વાડજમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ કાર પલટી મારી ગઈ | Car Accident Near N…

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના નવા વાડજમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ કાર પલટી મારી ગઈ | Car Accident Near N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Nava vadaj accident : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં મોડી રાત્રે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. નેશનલ હેન્ડલૂમ પાસે થયેલા આ અકસ્માતમાં એક કાર પલટી મારી ગઈ હતી, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.

મોડી રાત્રે સર્જાયો અકસ્માત 

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નવા વાડજમાં મોડી રાત્રે શાંત વાતાવરણ વચ્ચે અચાનક ચીસાચીસ મચી ગઈ હતી. અહીં નેશનલ હેન્ડલૂમ પાસેના રોડ પર પૂરઝડપે આવી રહેલી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે અથડામણ બાદ એક કાર રસ્તા પર પલટી મારી ગઈ હતી. રાત્રિના સમયે અચાનક થયેલા ધડાકાને પગલે આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

અમદાવાદના નવા વાડજમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ કાર પલટી મારી ગઈ 2 - image

ઇજાગ્રસ્તોની સ્થિતિ

આ અકસ્માતમાં કાર પલટી ખાઈ જવાને કારણે કારચાલકને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક કારમાં ફસાયેલા ચાલકને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. રાહતની વાત એ છે કે આટલા ભયાનક અકસ્માત છતાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું નથી અને મોટી જાનહાનિ ટળી છે.

ટ્રાફિક અને પોલીસ કાર્યવાહી

અકસ્માતને પગલે રોડ પર ગાડીઓનો કાટમાળ અને પલટી ગયેલી કાર જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પલટી ગયેલી કારને ખસેડીને રસ્તો સાફ કરાવવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ અકસ્માત સ્પીડને કારણે થયો હતો કે કેમ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સર્જકના ચતુર્મુખ રતિબાપા ધરાવે છે: મોરારિબાપુ રતિલાલ બોરીસાગરનો પદ્મશ્રી સન્માન ઉત્સવ કુંડલામાં સંપન…
GUJARAT

સર્જકના ચતુર્મુખ રતિબાપા ધરાવે છે: મોરારિબાપુ રતિલાલ બોરીસાગરનો પદ્મશ્રી સન્માન ઉત્સવ કુંડલામાં સંપન…

February 20, 2026
પંચમહાલ, સુરત અને વડોદરાના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત | Weather …

છોટાઉદેપુરના બોડેલીમાં મેઈન બજારમાં ભીષણ આગ, વહેલી સવારે અફરાતફરી, અનેક દુકાનો બળીને રાખ | Bodeli Ma…

Next Post
પંચમહાલ, સુરત અને વડોદરાના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત | Weather …

પંચમહાલ, સુરત અને વડોદરાના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત | Weather ...

રાજ્યસભાની 1 બેઠક માટે મહાવિકાસ અઘાડીમાં ખેંચતાણ, ઉદ્ધવ સેનાએ દાવો ઠોક્યો, શરદ પણ તૈયાર! | shiv sena…

રાજ્યસભાની 1 બેઠક માટે મહાવિકાસ અઘાડીમાં ખેંચતાણ, ઉદ્ધવ સેનાએ દાવો ઠોક્યો, શરદ પણ તૈયાર! | shiv sena...

ભારત-અમેરિકા વચ્ચે મોટી ડીલ, AI જગતના સૌથી મોટા ગઠબંધનમાં એન્ટ્રી, ચીન-પાક. મોઢું જોતાં રહ્યા | indi…

ભારત-અમેરિકા વચ્ચે મોટી ડીલ, AI જગતના સૌથી મોટા ગઠબંધનમાં એન્ટ્રી, ચીન-પાક. મોઢું જોતાં રહ્યા | indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર પાલિકા દ્વારા અંબર સિનેમા રોડને સાફ સુથરો બનાવવા માટેની મોટી કવાયત : રેકડી તથા પથારા કબજે કરા…

11 months ago
માતરના મહેલજ ભાઠામાં ગેરકાયદે માટી ખનન કરતા 7 વાહનો ઝડપાયા | 7 vehicles caught illegally mining soil…

6 months ago
મેઘરાજા ગુજરાતમાં છ દિવસ બોલાવશે ધબડાટી, કાલે રાજ્યના 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી | Heavy rains …

રેલવે ભરતી બોર્ડે જાહેર કર્યું RPF કોન્સ્ટેબલનું પરિણામ, સત્તાવાર વેબસાઈટ પર કરો ચેક

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News