gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલસાડમાં વન્યપ્રાણીના અવશેષોના હેરફેરનો પર્દાફાશ, દીપડા-ઘુવડનો શિકાર કરનારા બેની ધરપકડ | Trafficking…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
વલસાડમાં વન્યપ્રાણીના અવશેષોના હેરફેરનો પર્દાફાશ, દીપડા-ઘુવડનો શિકાર કરનારા બેની ધરપકડ | Trafficking…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Valsad News : વલસાડમાં વન્યજીવોના રક્ષણ મામલે વન વિભાગે કડક કાર્યવાહી કરી છે. દીપડાનો ગેરકાયદેસર રીતે શિકાર કરીને તેના ચામડાનું વેચાણ કરવામાં આવતું હોવાની વન વિભાગે બાતમી મળી હતી. વલસાડ વન વિભાગની ટીમે વન્યપ્રાણીના અવશેષોના ગેરકાયદેસર હેરફેર મામલે શંકાસ્પદ વ્યક્તિના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપીના નિવાસસ્થાનેથી દીપડાના ચાર પંજા કપાયેલ ચામડું મળી આવ્યું હતું. સમગ્ર મામલે વલસાડ વન વિભાગે બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વન્યપ્રાણીના અવશેષોના હેરફેરનો પર્દાફાશ

વલસાડમાં વન્યપ્રાણીના અવશેષોના ગેરકાયદેસર હેરફેરને લઈને વન વિભાગ એક્શનમાં આવ્યું છે, ત્યારે વલસાડના નવેરાના રહેવાસી અજય માંદા પટેલ નામના વ્યક્તિના નિવાસસ્થાને તપાસ કરતા દીપડોના ચાર પગનું ચામડું મળ્યું હતું. 

સમગ્ર મામલે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, અજય પટેલે આ ચામડું કપરાડાના માલઘરના રહેવાસી સુરેશભાઈ કાશીનાથ ભાઈ વંજારા (ઉં.વ.41) પાસેથી વેપાર માટે મેળવ્યું હતું. વધુ પૂછપરછ કરતાં સુરેશભાઈએ સ્વીકાર્યું કે, આ ચામડું તેણે પોતાના સંબંધી માલઘર ગામના ઈહદર ફળીયામાં રહેતા સીતારામ વળવી પાસેથી વેચાણ માટે લાવ્યું હતું.  સમગ્ર ઘટનામાં ત્રણેય આરોપી મળીને વન્યજીવ દીપડાનો ગેરકાયદેસર રીતે શિકાર કરીને તેના ચામડાનું વેચાણ કરવાનો ગુનો આચર્યો છે.

બે આરોપીની ધરપકડ

વન વિભાગની ટીમે આરોપીની વધુ તપાસ કરતાં સુરેશભાઈની પાસે રહેલા પોટલામાં બાંધેલા પક્ષી અને પ્રાણીના હાડકાં પણ મળી આવ્યા હતા. પૂછપરછમાં તેણે જણાવ્યું કે, હાડકાં ઘુવડના હતા. આ રીતે આરોપીઓએ વન્યજીવોનો શિકાર, વેચાણ અને તાંત્રિક વિધી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનો પુરાવા મળ્યા હતા.

સમગ્ર મામલે વન વિભાગે ગુનો નોંધીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. હાલ બંને મુખ્ય આરોપીઓના જામીન અરજીઓ વલસાડ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે, તથા વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો: રેશન કાર્ડ હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં, બેંક ખાતું ખોલાવવા પણ રજૂ નહીં કરી શકાય

વન વિભાગની અપીલ

વલસાડ ઉત્તર વન વિભાગની ટીમે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ વન્યજીવના શિકાર, ચામડાનું વેચાણ, વન ઉપજના ગેરકાયદેસર કાપકામ અથવા વાહન વ્યવહાર અંગે માહિતી ધરાવતી હોય, તો તે તાત્કાલિક નજીકની વન કચેરી અથવા હેલ્પલાઇન નં.1926 પર જાણ કરે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
દિવાળીના તહેવારોમાં દ્વારકાધીશ મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર, જાણો નવો કાર્યક્રમ | Change in A…

દિવાળીના તહેવારોમાં દ્વારકાધીશ મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર, જાણો નવો કાર્યક્રમ | Change in A...

વારસીયામાંથી રૂ.2.38 લાખનો દારૂ જપ્ત : પિતાની ધરપકડ, પુત્ર સહિત ત્રણ વોન્ટેડ | Liquor worth 2 38 lak…

વારસીયામાંથી રૂ.2.38 લાખનો દારૂ જપ્ત : પિતાની ધરપકડ, પુત્ર સહિત ત્રણ વોન્ટેડ | Liquor worth 2 38 lak...

વડોદરામાં પાણી પુરવઠાના સ્ત્રોત ખાતે સર્જાતી ખામીની દુરસ્તી કરવા રૂ.20 લાખ વધુ ચૂકવાશે | 20 lakh mor…

વડોદરામાં પાણી પુરવઠાના સ્ત્રોત ખાતે સર્જાતી ખામીની દુરસ્તી કરવા રૂ.20 લાખ વધુ ચૂકવાશે | 20 lakh mor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ અને ખેડા જિલ્લામાં આન,બાન, શાનથી ‘પ્રજાસત્તાક દિવસ’ની ઉજવણી | Republic Day celebrated with pomp…

આણંદ અને ખેડા જિલ્લામાં આન,બાન, શાનથી ‘પ્રજાસત્તાક દિવસ’ની ઉજવણી | Republic Day celebrated with pomp…

6 months ago
ઘરઆંગણે સારા વેચાણથી FMGC કંપનીઓ પર યુદ્ધની અસર નહીંવત | Good domestic sales mean war has minimal im…

ઘરઆંગણે સારા વેચાણથી FMGC કંપનીઓ પર યુદ્ધની અસર નહીંવત | Good domestic sales mean war has minimal im…

4 months ago
ચાંદીમાં ‘સુનામી’: ઓલટાઈમ હાઈ લેવલે પહોંચી કિંમત, ઈતિહાસના તમામ રેકોર્ડ ધ્વસ્ત, જાણો લેટેસ્ટ રેટ | S…

ચાંદીમાં ‘સુનામી’: ઓલટાઈમ હાઈ લેવલે પહોંચી કિંમત, ઈતિહાસના તમામ રેકોર્ડ ધ્વસ્ત, જાણો લેટેસ્ટ રેટ | S…

7 months ago
એક વર્ષમાં ૧૬,૪૨૨ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું | 16 422 units of blood collected in one year

એક વર્ષમાં ૧૬,૪૨૨ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું | 16 422 units of blood collected in one year

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News