gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હ…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ તમામ હદો વટાવી પોતાના જ પડોશમાં રહેતા માત્ર 7 વર્ષના નિર્દોષ બાળકને હવસનો શિકાર બનાવ્યો હતો. આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને અરેરાટી ફેલાવી દીધી છે. પીડિત બાળકની માતા મજૂરી કરી ઘર ચલાવે છે, ત્યારે તેમની ગેરહાજરીમાં બનેલી આ ઘટનાએ સુરક્ષા સામે પણ સવાલો ઉભા કર્યા છે.

નારણપુરામાં પડોશીએ 7 વર્ષના માસૂમ બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના નારણપુરામાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતી એક મહિલાના દોહિત્ર (દીકરીના પુત્ર) પર પડોશમાં જ રહેતા એક શખસે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આરોપીએ 7 વર્ષના માસૂમ બાળકને ફૂગ્ગો અપાવવાની લાલચ આપી પોતાની પાસે બોલાવીને એકાંતમાં લઈ ગયો હતો અને બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. 

આ પછી બાળક લોહીલુહાણ હાલતમાં રડતા રડતા ઘરે પહોંચ્યો ત્યારે પરિવારને આખી ઘટનાની જાણ કરતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સમગ્ર મામલે પરિવારે તાત્કાલિક નારણપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ વિકૃત માનસિકતા ધરાવતા આરોપીની ધરપકડ કરી લીધી છે અને હાલમાં આ મામલે કડક કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દાણીલીમડા MD ડ્રગ્સ કેસ: UPના રામપુરના ખેતરમાં ચાલતી ડ્રગ્સ લેબોરેટરીનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ, 2ની ધરપકડ

આ ઘટના અંગે B ડિવિઝનના ACPએ જણાવ્યું હતું કે, બાળકને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક પોક્સો એક્ટ અને અપહરણની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસે મેડિકલ પુરાવા અને FSL રિપોર્ટના આધારે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કરવાની તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!
GUJARAT

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

September 21, 2026
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…
GUJARAT

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

September 20, 2026
DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN
GUJARAT

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

September 20, 2026
Next Post
ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી ‘ભારે’ | Gujarat Rain Foreca…

ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી 'ભારે' | Gujarat Rain Foreca...

ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri…

ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri...

હાઈવે પર ટોલના નિયમો થયા કડક: હવે સીધી ઘરે આવશે ઇ-નોટિસ | New Highway Toll Rules 2026: Pay Within 72…

હાઈવે પર ટોલના નિયમો થયા કડક: હવે સીધી ઘરે આવશે ઇ-નોટિસ | New Highway Toll Rules 2026: Pay Within 72...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રતનપરમાં ગ્રામજનો અને આફ્રિકાના છાત્રો વચ્ચે વધુ એક વખત માથાકૂટ | Another clash between villagers an…

રતનપરમાં ગ્રામજનો અને આફ્રિકાના છાત્રો વચ્ચે વધુ એક વખત માથાકૂટ | Another clash between villagers an…

1 year ago
ખેડાના કાજીપુરા સીમમાં મજૂરીના રૂપિયાના ઝઘડામાં યુવકની હત્યા | Youth killed in dispute over wages in…

ખેડાના કાજીપુરા સીમમાં મજૂરીના રૂપિયાના ઝઘડામાં યુવકની હત્યા | Youth killed in dispute over wages in…

1 year ago
યુટ્યુબના નકલી ‘પ્લે બટન’નો કારોબાર, સુરતનો કારીગર 3500માં ઘેરબેઠાં સિલ્વર-ગોલ્ડ બટનની કરે છે ડિલીવર…

યુટ્યુબના નકલી ‘પ્લે બટન’નો કારોબાર, સુરતનો કારીગર 3500માં ઘેરબેઠાં સિલ્વર-ગોલ્ડ બટનની કરે છે ડિલીવર…

1 year ago
તોડબાજી પ્રકરણમાં ફરાર પત્રકાર દીર્ઘાયુ વ્યાસે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ ક…

તોડબાજી પ્રકરણમાં ફરાર પત્રકાર દીર્ઘાયુ વ્યાસે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ ક…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News