gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ અસામાજિક તત્ત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલા મામલે 11ની ધરપકડ | Anti…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ અસામાજિક તત્ત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલા મામલે 11ની ધરપકડ | Anti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amedabad News : અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધી રહ્યો હોવાની કેટલીય ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે  શહેરના પશ્રિમ એટલે કે શેલા વિસ્તારમાં અસામાજિક તત્ત્વોનો આંતક જોવા મળ્યો હતો. શેલામાં પૈસાની લેતી-દેતી મામલે કેટલાક શખ્સોએ લાકડી અને પાઈપ વડે એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. આ મામલે પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધમાં રાયોટિંગ હેઠળ ગુનો નોંધીને 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

શેલામાં અસામાજિક તત્ત્વો ત્રાસ

રાજ્યમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે, ત્યારે અમદાવાદના શેલામાં સ્કાય સિટી પાસે બે દિવસ પહેલાં રાહુલ સરપોટા, યોગેશ મીણા સહિતના શખ્સોએ પૈસાની લેતી-દેતી મામલે એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. પોલીસે ઘટનાને લઈને 11 આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે પવન સાથે 4 દિવસ માવઠાની આગાહી, 20 જિલ્લામાં પડી શકે વરસાદ

રાજ્યમાં અમદાવાદ સહિતના જિલ્લામાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા 7612 શખ્સોની યાદી તૈયાર કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ કેટલાક અસામાજિક તત્ત્વો જાણે પોલીસના લિસ્ટમાં આવ્યા જ નથી. અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં એક પછી એક અસામાજિક તત્ત્વોના ત્રાસ અને હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે, આવા લુખ્ખાતત્ત્વોને કોણ છાવરી રહ્યું છે? કે તેમને કાયદાનો જરાપણ ડર નથી લાગતો.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsened due to pressur…
GUJARAT

April 3, 2026
સીટી મામલતદાર કચેરી બપોરના સમયે બંધ રહેતા અરજદારો પરેશાન | Applicants are troubled as the City Mamla…

સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓએ એક જ મહિનામાં ૫૨૨ લોકોને બચકા ભર્યા | Stray animals maul 522 people in S…

Next Post
VIDEO: નર્મદે હર..ના નાદ સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ, દેશભરમાંથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ | …

VIDEO: નર્મદે હર..ના નાદ સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ, દેશભરમાંથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ | ...

સેન્સરશીપના આરોપો બાદ મસ્કની કંપની ‘X’ પર ભડકી કેન્દ્ર સરકાર, હાઇકોર્ટમાં આપ્યો જવાબ | Indian Govt D…

સેન્સરશીપના આરોપો બાદ મસ્કની કંપની 'X' પર ભડકી કેન્દ્ર સરકાર, હાઇકોર્ટમાં આપ્યો જવાબ | Indian Govt D...

અમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી, 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ | Ahmedabad Police Commi…

અમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી, 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ | Ahmedabad Police Commi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્વ સૈનિકોને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, વિવિધ વસ્તુઓ માટે નાણાકીય સહાયની રકમ બમણી કરાઈ | defence …

6 months ago
વડોદરામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઇફેક્ટ : ઠગાઈ કરવા ધુતારા એક્શનમાં, બુકિંગ માટે કોઈ બોગસ લિંકથી ચેત…

3 months ago
ચાલુ વર્ષમાં ભારતની કંપનીઓ દ્વારા UAEમાં 1.20 અબજ ડોલરનું રોકાણ | Indian companies invest 1 20 billi…

2 weeks ago
‘ભારત-રશિયાના સંબંધો સૌથી સ્થિર, કોઈ દેશ પાસે તેના પર વીટોનો અધિકાર નહીં’, બોલ્યા એસ. જયશંકર | India…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News