gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના ફતેહવાડીમાં બે ઘરઘાટી મહિલાઓએ 12.25 લાખના દાગીના-રોકડની ચોરી કરી | Ahmedabad: Two Domestic…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના ફતેહવાડીમાં બે ઘરઘાટી મહિલાઓએ 12.25 લાખના દાગીના-રોકડની ચોરી કરી | Ahmedabad: Two Domestic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Theft Case: અમદાવાદમાં વિશ્વાસઘાત અને ચોરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફતેવાડી વિસ્તારમાં વર્ષોથી ઘરકામ કરતી બે મહિલાઓએ મકાનમાલિકના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરી હતી. મકાનમાલિકે શંકાના આધારે બેડરૂમમાં લગાવેલા છુપા સીસીટીવી કેમેરામાં બંને મહિલાઓ તિજોરી સાફ કરતી કેદ થઈ જતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તિજોરીમાંથી કિંમતી સામાન ગાયબ થતા જાગી શંકા

મળતી માહિતી અનુસાર, ફતેવાડીમાં પોલ્ટ્રી ફાર્મનો વ્યવસાય કરતા મહેંદીરજા મરચન્ટે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેના ઘરે છેલ્લા કેટલાક સમયથી કૌસરબહેન અને પરવીનબહેન નામની બે મહિલાઓ સાફસફાઈ માટે આવતી હતી. ગત એપ્રિલ માસમાં મહેંદીરજાની પત્ની પિયર ગઈ હોવાથી ઘરના સભ્યોની ગેરહાજરીનો લાભ ઉઠાવી આ બંને મહિલાઓએ તિજોરી પર હાથ સાફ કર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદની વાડજ પોલીસને હાથતાળી આપી POCSOનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ

સીસીટીવી કેમેરાની મદદથી ભાંડો ફૂટ્યો

30મી એપ્રિલના રોજ ફરિયાદીના માતાએ તિજોરી ખોલતા જાણવા મળ્યું કે 60 હજાર રોકડા અને દાગીનાનું એક પાઉચ ગાયબ છે. પાંચમી મેના રોજ ઘરમાં તપાસ કરવા છતાં સામાન ન મળતા મહેંદીરજાએ શંકાના આધારે બેડરૂમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા. છઠ્ઠી મેના રોજ રાત્રે ફૂટેજ ચેક કરતા બંને મહિલાઓ તિજોરીનું લોકર ખોલીને બીજું પાઉચ પણ ચોરતી રંગેહાથ કેદ થઈ હતી.

કુલ 12.25 લાખની મત્તાની ચોરી

તપાસમાં બહાર આવ્યું છે કે બંને મહિલાઓએ મળીને કુલ 12.25 લાખ રૂપિયાની ચોરી કરી હતી, જેમાં 10 તોલાની સોનાની 13 વીંટી, હીરાની 2 વીંટી, અઢી તોલાનો સોનાનો પેન્ડન્ટ સેટ અને 60,000 રૂપિયાની રોકડ રકમનો સમવાશ થાય છે.

મહેંદીરજાએ સીસીટીવી ફૂટેજ પુરાવા તરીકે રજૂ કરી કૌસરબહેન અને પરવીનબહેન સામે ચોરી અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને બંને મહિલાઓની અટકાયત કરવાની અને ચોરીનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બંને હાથ ગુમાવ્યા છતાં હિંમત ન હાર્યા: દિવ્યાંગતાને મ્હાત આપી 20 ગરીબ બાળકોનું ભવિષ્ય ઘડતા …
GUJARAT

અમદાવાદ: બંને હાથ ગુમાવ્યા છતાં હિંમત ન હાર્યા: દિવ્યાંગતાને મ્હાત આપી 20 ગરીબ બાળકોનું ભવિષ્ય ઘડતા …

June 22, 2026
સાણંદમાં કન્યા છાત્રાલયમાંથી સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મનો કેસ, 2 આરોપીને કોર્ટે 20 વર્ષની સખત કેદની…
GUJARAT

સાણંદમાં કન્યા છાત્રાલયમાંથી સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મનો કેસ, 2 આરોપીને કોર્ટે 20 વર્ષની સખત કેદની…

June 22, 2026
આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકીબહેન વ્યાસ સામે ACBની મોટી કાર્યવાહી, રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલક…
GUJARAT

આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકીબહેન વ્યાસ સામે ACBની મોટી કાર્યવાહી, રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલક…

June 22, 2026
Next Post
ચૂંટણી હારતાં જ મમતા ઘરમાં જ ઘેરાયા, TMCના અનેક દિગ્ગજોએ ખરી-ખોટી સંભળાવી | TMC Crisis in Bengal Raj…

ચૂંટણી હારતાં જ મમતા ઘરમાં જ ઘેરાયા, TMCના અનેક દિગ્ગજોએ ખરી-ખોટી સંભળાવી | TMC Crisis in Bengal Raj...

અમદાવાદની વાડજ પોલીસને હાથતાળી આપી POCSOનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ | Ahmedabad: POCSO Accu…

અમદાવાદની વાડજ પોલીસને હાથતાળી આપી POCSOનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ | Ahmedabad: POCSO Accu...

વાહનો પર જાતિસૂચક શબ્દો લખશો તો થશે મોટો દંડ, શું ગુજરાતમાં આવશે આવો નિયમ? | Fine For Caste Stickers…

વાહનો પર જાતિસૂચક શબ્દો લખશો તો થશે મોટો દંડ, શું ગુજરાતમાં આવશે આવો નિયમ? | Fine For Caste Stickers...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નકલી સ્ટોક માર્કેટ, ફેક રોકાણ એપ્લિકેશન આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના 17 ઝડપાયા | 17 arrested in interna…

નકલી સ્ટોક માર્કેટ, ફેક રોકાણ એપ્લિકેશન આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના 17 ઝડપાયા | 17 arrested in interna…

4 months ago
રાહુલ ગાંધીના નિવેદન પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘અભિવ્યક્તિની આઝાદી છે, પણ સેનાના અપમાનની સ્વતંત્રત…

રાહુલ ગાંધીના નિવેદન પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘અભિવ્યક્તિની આઝાદી છે, પણ સેનાના અપમાનની સ્વતંત્રત…

1 year ago
‘હવે આવું કૃત્ય નહીં કરીએ..’, જામનગર પોલીસ સામે દાદાગીરી કરી, જાહેરમાં હથિયાર બતાવ્યું, બાદમાં કાકલૂ…

‘હવે આવું કૃત્ય નહીં કરીએ..’, જામનગર પોલીસ સામે દાદાગીરી કરી, જાહેરમાં હથિયાર બતાવ્યું, બાદમાં કાકલૂ…

2 months ago
પુરીની રથયાત્રામાં ધક્કામુક્કીથી ત્રણનાં મોત : કલેક્ટર અને એસપીની બદલી

પુરીની રથયાત્રામાં ધક્કામુક્કીથી ત્રણનાં મોત : કલેક્ટર અને એસપીની બદલી

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News