gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના બાપુનગરમાં SOGના દરોડા, 4 લાખના ગાંજા સાથે બે રીઢા ગુનેગારો ઝડપાયા | Ahmedabad SOG Raid in…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના બાપુનગરમાં SOGના દરોડા, 4 લાખના ગાંજા સાથે બે રીઢા ગુનેગારો ઝડપાયા | Ahmedabad SOG Raid in…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદમાં નશાના કારોબાર સામે લાલઆંખ કરતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ બાપુનગર વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે. SOGની ટીમે બાપુનગરના બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને 8 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે બે શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

4.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

મળતી માહિતી અનુસાર, SOGની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે બાપુનગરમાં આવેલી મણીલાલ મથુરદાસની ચાલીમાં રેહાન મસ્જિદ સામેના એક તૂટેલા મકાન તેમજ સત્યમ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર દરોડો પાડવામાં આવ્યો હતો. 8 કિલો 142 ગ્રામ ગાંજા સહિત અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 4,12,950 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ‘આ વખતે પોલીસને મહિલાઓ સવાલ કરશે, હું નહીં…’, વાવ-થરાદમાં જિજ્ઞેશ મેવાણીનો હુંકાર

ઝડપાયેલા આરોપીઓની વિગત

પોલીસે આ ગુનામાં 30 વર્ષીય મોહમ્મદ તાહીર અબ્દુલ કરીમ ભુરજી અને 31 વર્ષીય કરણ કોકુલવારની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને શખસો અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. ખાસ કરીને મુખ્ય આરોપી મોહમ્મદ તાહીર સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેના પર અગાઉ ચોરી, ઘરફોડ ચોરી અને પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો છે. વર્ષ 2019-20માં તેને બાપુનગર વિસ્તારમાંથી તડીપાર પણ કરવામાં આવ્યો હતો. કરણ કોકુલવાર સામે પણ વર્ષ 2024માં ગુનો નોંધાઈ ચૂક્યો છે. હાલ આ કેસમાં આરોપીઓ આટલો મોટો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં SOGએ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…
GUJARAT

June 13, 2026
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદરમાં કેન્દ્રીય મંત્ર…

જામનગરમાં જુગારના અડ્ડા પર એલસીબીનો દરોડો, ચાર શખ્સો ઝડપાયા : અન્ય એક ફરાર | LCB raids gambling den …

Next Post
જોડીયામાં રિસામણે બેઠેલી પરણીત યુવતીના ઘેર જઈ પતિએ લોખંડની કોશથી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ | Police…

જોડીયામાં રિસામણે બેઠેલી પરણીત યુવતીના ઘેર જઈ પતિએ લોખંડની કોશથી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ | Police...

જામનગરના એક આસામીને રૂપિયા બાવીસ લાખના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલ સજા | man from Jamnagar sente…

જામનગરના એક આસામીને રૂપિયા બાવીસ લાખના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલ સજા | man from Jamnagar sente...

લાલપુરના નવાગામના દલિત જ્ઞાતિના સરપંચને જાહેરમાં જ્ઞાતિ વિષયક અપમાન કરી હડધૂત કરવા અંગે મુંબઇના મહાજ…

લાલપુરના નવાગામના દલિત જ્ઞાતિના સરપંચને જાહેરમાં જ્ઞાતિ વિષયક અપમાન કરી હડધૂત કરવા અંગે મુંબઇના મહાજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: માંડવીના લીમદા ગામ પાસે બે બાઈક સામ સામે અથડાયા, 3 યુવકના મોત | 3 youths die in bikes Accident…

8 months ago
સંજય રાઉતના કેસમાં સંડોવણીનું કહીને સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કર્યા | frauder duped money after …

7 months ago
પાક નુકશાનીનો સર્વે : જિલ્લાના 699 પૈકી 550 થી વધુ ગામમાં પંચરોજ કામ સહિતની કામગીરી પૂર્ણ | Work inc…

કેપિટલ ગુડઝ શેરોમાં તેજીએ સેન્સેક્સ 671 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે 118 વધીને 75318 | Sensex ends 118 …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News