gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના મણિનગર, પુનિત નગર, વિંઝોલ રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવાશે, સરવે શરૂ કરાયો | New Overbridge…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના મણિનગર, પુનિત નગર, વિંઝોલ રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવાશે, સરવે શરૂ કરાયો | New Overbridge…
1
VIEWS
Share on FacebookShare on Twitter

New Overbridge in Ahmedabad: અમદાવાદ શહેરમાં સતત વધતા જતા વાહનોના ભાર અને ટ્રાફિકની જટિલ સમસ્યાને હલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને રેલવે વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના દક્ષિણી, પુનિતનગર અને વિંઝોલ ક્રોસિંગ પર નવા ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવી શકે છે. હાલમાં આ અંગે કોઈ ફાઈનલ નિર્ણય લેવાયો નથી પરંતુ ટ્રાફિકની વધતી જતી સમસ્યાને નિવારવા માટે સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે બાદ ફેબ્રુઆરી બજેટમાં આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. 

મણિનગર રેલવે ફાટકથી મળશે મુક્તિ

ઓવરબ્રિજનું નિર્માણ થતાં લાંબા સમયથી મણિનગર રેલવે ફાટક પર પરેશાન થતા શહેરીજનોને કાયમી છુટકારો મળશે. ખાસ કરીને દર 10 મિનિટે રેલવે ફાટક બંધ થવાને કારણે વાહનોની લાંબી કતારો લાગતી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી, જેમાંથી રાહત મળી શકશે. 

આ વિસ્તારો વચ્ચેની અવરજવર બનશે ઝડપી

નવા ઓવરબ્રિજ તૈયાર થવાથી શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે. તેનાથી ઘોડાસર, ઈસનપુર, વટવા અને મણિનગર સહિતના વિસ્તારોને સીધો ફાયદો થશે. આ વિસ્તારો વચ્ચેનો મુસાફરી માત્ર સરળ જ નહીં પરંતુ સમયની બચત કરનારી પણ બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
‘તમારા વિશે વિચારી રહ્યા છીએ…’ ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીનો જેલમાં બંધ ઉમર ખાલિદને પત્ર | New …

'તમારા વિશે વિચારી રહ્યા છીએ...' ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીનો જેલમાં બંધ ઉમર ખાલિદને પત્ર | New ...

વડોદરામાં નવી વરસાદી ગટર અને ડ્રેનેજ લાઈનના કામથી ચાર સ્થળોએ માર્ગ બંધ, ડાયવર્ઝન જાહેર | Road closur…

વડોદરામાં નવી વરસાદી ગટર અને ડ્રેનેજ લાઈનના કામથી ચાર સ્થળોએ માર્ગ બંધ, ડાયવર્ઝન જાહેર | Road closur...

PM સૂર્યઘર યોજનામાં ગુજરાત દેશમાં નંબર-1, સોલાર જોડાણનો આંકડો 5 લાખને પાર | Gujarat Ranks No 1 in PM…

PM સૂર્યઘર યોજનામાં ગુજરાત દેશમાં નંબર-1, સોલાર જોડાણનો આંકડો 5 લાખને પાર | Gujarat Ranks No 1 in PM...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

6 months ago
દિલ્હી-સરાઈ-રોહિલ્લા એક્સપ્રેસમાં નશાયુક્ત દ્રવ્ય પી ધમાલ મચાવતો નેવીનો જવાન ઝડપાયો | Navy jawan cau…

પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા છે, હવે યુવાનો ગર્જના કરશે!, રાહુલ ગાંધીની દેશવ્યાપી આંદોલનની જાહેરાત | R…

3 months ago
સેન્સેક્સ 1006 પોઈન્ટ ઉછળીને 80218 | Sensex jumps 1006 points to 80218

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News