gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના મેઘાણીનગરમાં પ્રેમ સંબંધની શંકામાં યુવકની હત્યા, પીઠ પર છરીના ઘા ઝીંકતા મોત | Ahmedabad Yo…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના મેઘાણીનગરમાં પ્રેમ સંબંધની શંકામાં યુવકની હત્યા, પીઠ પર છરીના ઘા ઝીંકતા મોત | Ahmedabad Yo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ફરી એકવાર હત્યાનો બનાવ બન્યો છે, જેના કારણે આ વિસ્તારમાં એક જ અઠવાડિયામાં બે હત્યાની ઘટનાઓ નોંધાઈ છે. ગઈકાલે મોડી રાતે મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર ચંદ્રશેખર તોમર નામના યુવકને અજાણ્યા શખસ દ્વારા પીઠના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ હત્યા પાછળ પ્રેમ સંબંધ જવાબદાર હોવાની શંકાના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

મિત્ર સાથે જઈ રહેલા યુવક પર હુમલો

મળતી માહિતી અનુસાર, ચંદ્રશેખર તોમર સંયુક્ત પરિવારમાં રહેતો હતો અને નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. રવિવારે (30મી નવેમ્બર) મોડી રાતે તે પોતાના મિત્ર સાથે ભાર્ગવ રોડ પર ચાલીને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક અજાણ્યો શખસ આવ્યો હતો અને પાછળથી તેની પીઠ પર છરીના ઘા ઝીંકીને તરત જ ફરાર થઈ ગયો હતો. છરીના હુમલાથી ચંદ્રશેખર લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો.

આ પણ વાંચો: ગ્રાહકોના હિતમાં RERAનો નવો આદેશ, આજથી દરેક બાંધકામ સાઇટ પર QR કોડવાળું બેનર ફરજિયાત

ટૂંકી સારવાર બાદ યુવકનું મૃત્યુ

ગંભીર રીતે ઘવાયેલા ચંદ્રશેખરને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં તેઓ પણ તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ ચંદ્રશેખરને મૃત જાહેર કર્યો હતો. આ પછી ઘટનાની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જોકે, પોલીસે પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાની શક્યતા વ્યક્ત કરી છે અને તે દિશામાં તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
વડોદરા મ્યુ. કોર્પોરેશનની યુ.સી.ડી. ઓફિસમાં પી.એમ. સ્વનિધિ લોન માટે અરજદારોનો હોબાળો | Vadodara Corp…

વડોદરા મ્યુ. કોર્પોરેશનની યુ.સી.ડી. ઓફિસમાં પી.એમ. સ્વનિધિ લોન માટે અરજદારોનો હોબાળો | Vadodara Corp...

જામનગર શહેર જિલ્લામાં જુગાર અંગે છ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 20 જુગારીઓ પકડાયા | 20 gamblers inc…

જામનગર શહેર જિલ્લામાં જુગાર અંગે છ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 20 જુગારીઓ પકડાયા | 20 gamblers inc...

વડોદરાના પ્રતાપ નગરમાં રેલવે કોલોનીમાં રહેતા રેલવે કર્મચારીના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચો…

વડોદરાના પ્રતાપ નગરમાં રેલવે કોલોનીમાં રહેતા રેલવે કર્મચારીના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના…

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના…

12 months ago
આણંદ: સોજીત્રા GIDCમાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટાથી ફફડાટ | Major Fi…

આણંદ: સોજીત્રા GIDCમાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટાથી ફફડાટ | Major Fi…

6 months ago
અમદાવાદના બગોદરાની હચમચાવતી ઘટના, મંદિર પરિસરમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાધો | Heartbreaking Incid…

અમદાવાદના બગોદરાની હચમચાવતી ઘટના, મંદિર પરિસરમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાધો | Heartbreaking Incid…

6 months ago
ગુજરાત હાઈકોર્ટમાં વધુ 8 જસ્ટિસની નિમણૂકને મંજૂરી, સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દરખાસ્તને કાયમ રાખી | G…

ગુજરાત હાઈકોર્ટમાં વધુ 8 જસ્ટિસની નિમણૂકને મંજૂરી, સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દરખાસ્તને કાયમ રાખી | G…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News