gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના મેમનગરમાં ચકચારી બનાવ: બે અજાણ્યા શખ્સોએ ધક્કો મારતા 55 વર્ષીય આધેડનું મોત | Man dies afte…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના મેમનગરમાં ચકચારી બનાવ: બે અજાણ્યા શખ્સોએ ધક્કો મારતા 55 વર્ષીય આધેડનું મોત | Man dies afte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદના મેમનગર વિસ્તારમાં વાળીનાથ ચોક પાસે સોમવારે મોડી સાંજે બે અજાણ્યા શખ્સો દ્વારા કથિત રીતે ધક્કો મારવામાં આવતા 55 વર્ષીય એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ જ વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ ઘટના બાદ તરત જ ભાગી જતા કેમેરામાં કેદ થયા છે.

મૃતકની ઓળખ નથુસિંહ રાઠોડ (ઉં.વ. 55) તરીકે થઈ છે, જેઓ અમદાવાદમાં એક ખાનગી ટ્રાવેલ બુકિંગ એજન્સીમાં નોકરી કરતા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર નથુસિંહ રાઠોડ કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વાળીનાથ ચોક પાસે બે શખ્સો સાથે તેમની બોલાચાલી થઈ હતી. આ ઝઘડા દરમિયાન એક શખ્સે કથિત રીતે તેમને ધક્કો માર્યો, જેના કારણે રાઠોડ જમીન પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી.

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.આર. ભાવેએ જણાવ્યું હતું કે, ‘ નથુસિંહ રાઠોડને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.’

આ પણ વાંચો: ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતાં ચકચાર, આપઘાતનું કારણ હજુ અકબંધ

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આશરે ત્રીસેક વર્ષની વયના બે શંકાસ્પદ શખ્સો ઘટના પહેલા તે વિસ્તારમાં આંટાફેરા મારતા જોવા મળ્યા હતા. પોલીસને નજીકની દુકાનો અને ટ્રાફિક કેમેરાના સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેમાં આ બંને શખ્સો રાઠોડને ધક્કો મારીને ચાલતા ભાગી જતા દેખાય છે. અમે ફૂટેજમાંથી બે શખ્સોની ઓળખ કરી છે અને તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે. મેડિકલ રિપોર્ટ મળ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.’

પરિવારજનોએ પોલીસ સ્ટેશને કર્યો હોબાળો

આ ઘટના બાદ મંગળવારે સવારે વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. રાઠોડના પરિવારજનો અને સ્થાનિકો તેમના મૃતદેહને પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા અને આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. પરિવારે આક્ષેપ કર્યો હતો કે આ ધક્કો ઇરાદાપૂર્વકનો હતો અને આ ઘટનાને સદોષ મનુષ્યવધ ગણીને ગુનો નોંધવાની માંગ કરી છે.

જોકે, પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે, જેથી મૃત્યુનું કારણ સ્પષ્ટ થઈ શકે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મૃત્યુનું કારણ હજુ સ્થાપિત થવાનું બાકી છે. રિપોર્ટ મળ્યા બાદ અમે વિગતવાર એફઆઈઆર નોંધીશું.

નોંધનીય છે કે, મૃતક નથુસિંહ રાઠોડ મેમનગર વિસ્તારમાં તેમના પરિવાર સાથે રહેતા હતા અને બે દાયકાથી વધુ સમયથી ટ્રાવેલ બુકિંગના વ્યવસાયમાં હતા. તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID…
GUJARAT

અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID…

June 10, 2026
અમદાવાદ: સોલા સિવિલ બહારથી મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો, CCTVના આધારે સગીર સહિત 4 ઝડપાયા | ahmedab…
GUJARAT

અમદાવાદ: સોલા સિવિલ બહારથી મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો, CCTVના આધારે સગીર સહિત 4 ઝડપાયા | ahmedab…

June 10, 2026
અમદાવાદ: સ્પોર્ટ્સ ક્લબના લોકરમાંથી મળેલી બોમ્બની ધમકી પાછળ 12 વર્ષના બાળકનું કારસ્તાન, ફિલ્મ જોઈને …
GUJARAT

અમદાવાદ: સ્પોર્ટ્સ ક્લબના લોકરમાંથી મળેલી બોમ્બની ધમકી પાછળ 12 વર્ષના બાળકનું કારસ્તાન, ફિલ્મ જોઈને …

June 10, 2026
Next Post
ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતાં ચકચાર, આપઘાતનું કારણ હજુ અકબંધ | minor girl self destru…

ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતાં ચકચાર, આપઘાતનું કારણ હજુ અકબંધ | minor girl self destru...

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર અને બજાજ કંપની સાથે LOA…

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર અને બજાજ કંપની સાથે LOA...

મોરબીમાં પોલીસના ‘હપ્તા રાજ’નો પર્દાફાશ, ડાયરીમાં લિસ્ટ બનાવી પૈસા ઉઘરાવાતા હોવાનો વીડિયો વાઈરલ! | m…

મોરબીમાં પોલીસના 'હપ્તા રાજ'નો પર્દાફાશ, ડાયરીમાં લિસ્ટ બનાવી પૈસા ઉઘરાવાતા હોવાનો વીડિયો વાઈરલ! | m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: CPR આપીને બેભાન અજગરનો જીવ બચાવાયો, દેડિયાપાડાના કોળીવાળા ગામે ઈજાગ્રસ્ત હાલત મળ્યો હતો | Nar…

VIDEO: CPR આપીને બેભાન અજગરનો જીવ બચાવાયો, દેડિયાપાડાના કોળીવાળા ગામે ઈજાગ્રસ્ત હાલત મળ્યો હતો | Nar…

6 months ago
અમેરિકા સાથે ટ્રેડ ડીલ બાદ રશિયાએ પણ ભારતને આપી ખાસ ગિફ્ટ ! દુશ્મન દેશોનું ટેન્શન વધશે | S 400 Missi…

અમેરિકા સાથે ટ્રેડ ડીલ બાદ રશિયાએ પણ ભારતને આપી ખાસ ગિફ્ટ ! દુશ્મન દેશોનું ટેન્શન વધશે | S 400 Missi…

4 months ago
VIDEO: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ: ખેડૂતો ખુશ, પરંતુ કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા | Heavy rains i…

VIDEO: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ: ખેડૂતો ખુશ, પરંતુ કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા | Heavy rains i…

10 months ago
ટ્રેલરની ટક્કરથી બાઈક સવાર યુવાનનું મોત થયું | A young man riding a bike died after being hit by a t…

ટ્રેલરની ટક્કરથી બાઈક સવાર યુવાનનું મોત થયું | A young man riding a bike died after being hit by a t…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News