gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતાં ચકચાર, આપઘાતનું કારણ હજુ અકબંધ | minor girl self destru…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતાં ચકચાર, આપઘાતનું કારણ હજુ અકબંધ | minor girl self destru…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar Crime News: ગાંધીનગરના સેક્ટર 7 વિસ્તારમાં એક 12 વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. માતા-પિતા નોકરી પર ગયા હતા અને ભાઈ ટ્યુશન ગયો હતો ત્યારે સગીરાએ ઘરમાં એકલતાનો લાભ લઇ પંખા સાથે દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જોકે આપઘાતનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.

મળતી માહિતી મુજબ સગીરાના પિતા જગદીશ ગોહિલ આંકડાશાસ્ત્ર મદદનીશ તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમના પત્ની ખાનગી નોકરી કરે છે. મંગળવારે માતા-પિતા નોકરી પર ગયા હતા અને 16 વર્ષનો મોટો પુત્ર ટ્યુશન ગયો હતો, તે સમયે 12 વર્ષની દીકરી ઘરમાં એકલી હતી.

સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ સગીરાની માતા નોકરી પરથી પરત ફર્યા હતા. તેમણે ઘરનો દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા તેમણે તેમના પતિ જગદીશભાઈને જાણ કરી હતી. જગદીશભાઈએ ઘરે આવી ભારે મહેનત બાદ દરવાજો ખોલ્યો ત્યારે દીકરીને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતાં ચકચાર, આપઘાતનું કારણ હજુ અકબંધ 2 - image

તેઓ તાત્કાલિક સગીરાને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ પરિવારને સંતાનમાં 16 વર્ષનો પુત્ર અને 12 વર્ષની આ દિકરી હતી. મૃતક સગીરા ગાંધીનગર સેક્ટર 7માં વીર ભગતસિંહ નગરમાં રહેતી હતી અને ગુરુકુળમાં ધોરણ 6માં અભ્યાસ કરતી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસને તપાસ દરમિયાન સગીરાએ લખેલી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, ‘મમ્મી હું જાઉં છું, હું બોર થઇ ગઇ છું, મમ્મી, પપ્પા, દાદી અને ભાઇ બાય. મમ્મી પપ્પા ખુશ રહેજો.’

પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું કે, આ પરિવાર તાજેતરમાં જ રાજસ્થાન ફરવા ગયો હતો અને આગલા દિવસે જ પરત ફર્યો હતો. હાલ સેક્ટર 7 પોલીસે ગુનો નોંધીને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં 17 વર્ષિય સગીરનું 6 શખ્સે બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું | 17 year old minor kidnappe…
GUJARAT

ભાવનગરમાં 17 વર્ષિય સગીરનું 6 શખ્સે બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું | 17 year old minor kidnappe…

June 6, 2026
બોટાદમાં માતા-પુત્ર પર પાડોશીઓને લાકડી પાઇપથી હુમલો | Mother and son attacked by neighbors with stic…
GUJARAT

બોટાદમાં માતા-પુત્ર પર પાડોશીઓને લાકડી પાઇપથી હુમલો | Mother and son attacked by neighbors with stic…

June 6, 2026
જીકાસનાં પ્રથમ રાઉન્ડમાં 13000 રજીસ્ટ્રેશન અને 2200 પ્રવેશ કન્ફર્મ કરાયા | 13000 registrations and 2…
GUJARAT

જીકાસનાં પ્રથમ રાઉન્ડમાં 13000 રજીસ્ટ્રેશન અને 2200 પ્રવેશ કન્ફર્મ કરાયા | 13000 registrations and 2…

June 6, 2026
Next Post
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર અને બજાજ કંપની સાથે LOA…

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર અને બજાજ કંપની સાથે LOA...

મોરબીમાં પોલીસના ‘હપ્તા રાજ’નો પર્દાફાશ, ડાયરીમાં લિસ્ટ બનાવી પૈસા ઉઘરાવાતા હોવાનો વીડિયો વાઈરલ! | m…

મોરબીમાં પોલીસના 'હપ્તા રાજ'નો પર્દાફાશ, ડાયરીમાં લિસ્ટ બનાવી પૈસા ઉઘરાવાતા હોવાનો વીડિયો વાઈરલ! | m...

ગુજરાતી સિનેમાની નવી લહેરઃ નવી વિચારસરણી અને અદભુત લોકચાહના

ગુજરાતી સિનેમાની નવી લહેરઃ નવી વિચારસરણી અને અદભુત લોકચાહના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના બે કરોડ મળ્યા! MLAની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ગુજરાતનું રાજકારણ ગરમા…

કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના બે કરોડ મળ્યા! MLAની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ગુજરાતનું રાજકારણ ગરમા…

2 weeks ago
અમદાવાદના બે બિલ્ડરના ૩૩ ઠેકાણા પર આવકવેરા અધિકારીઓના દરોડા | IT Raid on builders of Ahmedabad

અમદાવાદના બે બિલ્ડરના ૩૩ ઠેકાણા પર આવકવેરા અધિકારીઓના દરોડા | IT Raid on builders of Ahmedabad

5 months ago
‘સોનમે મારા દીકરાને આપી હતી કાળી ઢિંગલી’, રાજા રઘુવંશીની માતાનો ચોંકાવનારો દાવો

‘સોનમે મારા દીકરાને આપી હતી કાળી ઢિંગલી’, રાજા રઘુવંશીની માતાનો ચોંકાવનારો દાવો

11 months ago
સાઈરન વાગ્યું… દેશના અનેક શહેરોમાં યુદ્ધની સ્થિતિનો સામનો કરવા યોજાઈ મોક ડ્રીલ, જુઓ VIDEO | Mock D…

સાઈરન વાગ્યું… દેશના અનેક શહેરોમાં યુદ્ધની સ્થિતિનો સામનો કરવા યોજાઈ મોક ડ્રીલ, જુઓ VIDEO | Mock D…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News