gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના વટવામાં પડ્યો મોટો ભૂવો, ચાલક સહિત આખું બાઈક ગરકાવ, AMCની ઘોર બેદરકારીનો પુરાવો | amc negl…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના વટવામાં પડ્યો મોટો ભૂવો, ચાલક સહિત આખું બાઈક ગરકાવ, AMCની ઘોર બેદરકારીનો પુરાવો | amc negl…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ગંભીર બેદરકારી સામે આવી છે. વટવા વિસ્તારના બીબી તળાવ રોડ પર ગત 5મી મેની રાત્રે એકાએક રસ્તો બેસી જતાં સર્જાયેલા વિશાળ ભુવામાં એક નિર્દોષ બાઈક સવાર યુવક ખાબક્યો હતો. તંત્રની આ લાલિયાવાડીને કારણે મોડી રાત્રે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જીવના જોખમે પસાર થતા નાગરિકો

મળતી માહિતી મુજબ, વટવાના વ્યસ્ત માર્ગ પરથી અંકિત યાદવ નામનો યુવક પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક જ જમીન ફાટી હોય તેમ મોટો ભુવો પડ્યો અને અંકિત બાઈક સાથે અંદર ગરકાવ થઈ ગયો. આ અણધારી દુર્ઘટના જોઈને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. લોકોએ તુરંત સાવચેતી વાપરી ભુવાની આસપાસ બેરિકેડ્સ ગોઠવી દીધા જેથી અન્ય કોઈ વાહન તેમાં ન ખાબકે.

આ પણ વાંચો : ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર, વોટ્સએપ-વેબસાઈટ દ્વારા સરળતાથી મેળવો માર્કશીટ

ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ દોરડાની મદદથી પેલા ઊંડા ખાડામાં ફસાયેલા અંકિતને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેની બાઈકને પણ બહાર કાઢવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સદનસીબે આ દુર્ઘટનામાં યુવકનો જીવ બચી ગયો છે, પરંતુ તંત્રની બેદરકારીએ અનેક સવાલો ઉભા કર્યા છે.

ચેતવણી આપી હોવા છતાં અધિકારીઓ ઊંઘતા રહ્યા

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ દુર્ઘટના અટકાવી શકાઈ હોત. સ્થાનિક નાગરિકોએ ગત 27મી એપ્રિલના રોજ જ લેખિતમાં ડેપ્યુટી સિટી એન્જિનિયરને રજૂઆત કરી હતી કે, આ માર્ગ પર ભુવો પડવાની પૂરી શક્યતા છે. તેમ છતાં, દક્ષિણ ઝોનના એન્જિનિયર વિભાગે આ રજૂઆતને કચરાપેટીમાં નાખી દીધી અને કોઈ જ તપાસ કે સમારકામ કર્યું નહીં. તંત્રના આ બેજવાબદાર વલણને કારણે આજે એક નાગરિક હોસ્પિટલના બિછાને છે. શું AMC હવે જાગશે કે પછી કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોશે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ | UPSC Results Update CI…

UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ | UPSC Results Update CI...

‘ભાજપના દર છઠ્ઠા સાંસદ વોટ ચોરી કરી જીત્યા..’, બંગાળ ચૂંટણી બાદ રાહુલનું આક્રમક નિવેદન | rahul gandh…

'ભાજપના દર છઠ્ઠા સાંસદ વોટ ચોરી કરી જીત્યા..', બંગાળ ચૂંટણી બાદ રાહુલનું આક્રમક નિવેદન | rahul gandh...

વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર | Cognizant Layo…

વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર | Cognizant Layo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

6 months ago
બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો: ભાજપ-TMCના ધારાસભ્યો બાખડ્યા, એકને ઍમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા | /ben…

બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો: ભાજપ-TMCના ધારાસભ્યો બાખડ્યા, એકને ઍમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા | /ben…

1 year ago
અમદાવાદ: રાતોરાત અમીર બનવાની લાલચમાં જમીન માલિક બન્યો ડ્રગ્સ પેડલર, મેફેડ્રોન સાથે ઝડપાયો | Ahmedaba…

અમદાવાદ: રાતોરાત અમીર બનવાની લાલચમાં જમીન માલિક બન્યો ડ્રગ્સ પેડલર, મેફેડ્રોન સાથે ઝડપાયો | Ahmedaba…

6 months ago
એર ઈન્ડિયા પ્લેન ક્રેશ અંગે અમેરિકન મીડિયાના રિપોર્ટને ઉડ્ડયન મંત્રીએ ફગાવ્યો, કહ્યું- ‘AAIBની તપાસ …

એર ઈન્ડિયા પ્લેન ક્રેશ અંગે અમેરિકન મીડિયાના રિપોર્ટને ઉડ્ડયન મંત્રીએ ફગાવ્યો, કહ્યું- ‘AAIBની તપાસ …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News