gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ | UPSC Results Update CI…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in INDIA
0 0
0
UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ | UPSC Results Update CI…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UPSC reforms 2026: કેન્દ્રીય માહિતી પંચ (CIC) દ્વારા UPSC સિવિલ સેવા પરીક્ષાના પરિણામોમાં પારદર્શિતા વધારવા માટે એક મોટી ભલામણ કરવામાં આવી છે. સામાન્ય રીતે અત્યાર સુધી પરિણામ જાહેર કરતી વખતે ઉમેદવાર કઈ મુખ્ય શ્રેણી (જેમ કે SC, ST અથવા OBC)માંથી આવે છે તેની જ વિગતો આપવામાં આવતી હતી. પરંતુ હવે CIC એ સૂચન કર્યું છે કે અંતિમ પસંદગી યાદીમાં ઉમેદવારની મુખ્ય શ્રેણીની સાથે તેની પેટા જ્ઞાતિ (Sub-caste)નો પણ ઉલ્લેખ કરવો જોઈએ.

આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ એ જોવાનો છે કે અનામત નીતિનો ખરેખર લાભ સમાજના એવા વર્ગો સુધી પહોંચે છે કે જેઓ હજુ પણ પછાત છે. ઘણીવાર એવું બને છે કે મુખ્ય શ્રેણીની અંદર અમુક જ જ્ઞાતિઓ વધુ લાભ મેળવતી હોય છે, જ્યારે અન્ય પેટા જ્ઞાતિઓ વંચિત રહી જાય છે. જો પરિણામોમાં આ વિગતો જાહેર કરવામાં આવે, તો અનામતના લાભોનું વિતરણ કેટલું સચોટ અને સમાન છે તેનું ચોકસાઈથી મૂલ્યાંકન કરી શકાશે.

RTI અરજી બાદ લેવાયો મહત્ત્વનો નિર્ણય

આ ભલામણ પાછળનો મુખ્ય હેતુ એ છે કે, એક વ્યક્તિએ RTI (માહિતી અધિકાર) હેઠળ વર્ષ 1995ની UPSC પરીક્ષામાં IAS તરીકે પસંદ થયેલા ઉમેદવારોની જ્ઞાતિવાર માહિતી માંગી હતી. જોકે, સરકારી વિભાગે જવાબ આપ્યો કે તેમની પાસે માત્ર SC, ST અને OBC જેવી મુખ્ય શ્રેણીઓનો જ ડેટા છે, કઈ પેટા જ્ઞાતિના કેટલા ઉમેદવારો છે તેની કોઈ વિગત ઉપલબ્ધ નથી.

આ બાબતને ધ્યાને રાખીને કેન્દ્રીય માહિતી પંચએ અવલોકન કર્યું કે જો ભવિષ્યમાં પરિણામોમાં જ્ઞાતિની સાથે પેટા જ્ઞાતિની જાણકારી પણ ઉમેરવામાં આવે, તો તેનાથી ઘણો ફાયદો થશે. તેનાથી એ સ્પષ્ટ રીતે જાણી શકાશે કે અનામતનો લાભ ખરેખર કયા જ્ઞાતિ સમૂહોને મળી રહ્યો છે અને કયા સમૂહો હજુ પણ વંચિત છે, જેથી અનામત નીતિનું વધુ સચોટ મૂલ્યાંકન કરી શકાય.

પારદર્શિતા અને અનામત નીતિનું સચોટ આકલન

કેન્દ્રીય માહિતી પંચે આ બાબત પર ભાર મૂકતા જણાવ્યું છે કે, જો પેટા જ્ઞાતિની વિગતો પણ જાહેર કરવામાં આવે, તો તેનાથી એ ચોકસાઈપૂર્વક જાણી શકાશે કે અનામતનો લાભ ખરેખર સમાજના દરેક નાના-મોટા અને વિવિધ સમુદાયો સુધી પહોંચી રહ્યો છે કે નહીં.

આ પણ વાંચો: ભાજપના દર છઠ્ઠા સાંસદે વોટ ચોરી કરી, હરિયાણા સરકાર ઘૂસણખોરોની..’, રાહુલ ગાંધીનો સૌથી મોટો પ્રહાર

હાલમાં UPSCના પોર્ટલ પર વર્ષ 2017 પછીની પરીક્ષાઓનો ડેટા માત્ર સામાન્ય શ્રેણીઓ (જેમ કે SC, ST, OBC) મુજબ જ ઉપલબ્ધ છે, જેમાં પેટા જ્ઞાતિનો કોઈ ઉલ્લેખ નથી. માહિતી પંચનું માનવું છે કે, આ નવી વ્યવસ્થા લાગુ થવાથી સરકાર માટે સામાજિક ન્યાયના કાર્યો કરવા અને અનામત નીતિને વધુ મજબૂત બનાવીને યોગ્ય વર્ગ સુધી પહોંચાડવાનું કામ ઘણું સરળ બની જશે.

CIC એ DoPTને આપ્યો આ આદેશ

પોતાના આદેશમાં CIC એ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ‘પસંદ થયેલા ઉમેદવારોની અંતિમ યાદીમાં SC, ST, OBC જેવી શ્રેણીઓની સાથે પેટા જ્ઞાતિની વિગતો પણ સામેલ કરવામાં આવે, જેથી પારદર્શિતા સુનિશ્ચિત થઈ શકે.’ આ નિર્ણયને કારણે ભવિષ્યમાં UPSCના પરિણામોના ફોર્મેટમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. જો આ ભલામણનો અમલ કરવામાં આવશે, તો ભારતીય વહીવટી સેવાઓમાં કઈ જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ કેટલું છે, તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘ભાજપના દર છઠ્ઠા સાંસદ વોટ ચોરી કરી જીત્યા..’, બંગાળ ચૂંટણી બાદ રાહુલનું આક્રમક નિવેદન | rahul gandh…

'ભાજપના દર છઠ્ઠા સાંસદ વોટ ચોરી કરી જીત્યા..', બંગાળ ચૂંટણી બાદ રાહુલનું આક્રમક નિવેદન | rahul gandh...

વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર | Cognizant Layo…

વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર | Cognizant Layo...

સાયલા તાલુકાના ગરાંભડી ગામના ખેડૂત પુત્રએ સમગ્ર ગુજરાતમાં ટોપ 10માં સ્થાન હાંસલ કર્યુ….. | sayla g…

સાયલા તાલુકાના ગરાંભડી ગામના ખેડૂત પુત્રએ સમગ્ર ગુજરાતમાં ટોપ 10માં સ્થાન હાંસલ કર્યુ..... | sayla g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…

વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…

4 months ago
મકાન માલિકે દંપતીને તમારી મકાન ખરીદવાની ઓકાત નથી તેમ કહી જાતિ વિરુદ્ધ ગાળો ભાંડતા ફરીયાદ | Complaint…

મકાન માલિકે દંપતીને તમારી મકાન ખરીદવાની ઓકાત નથી તેમ કહી જાતિ વિરુદ્ધ ગાળો ભાંડતા ફરીયાદ | Complaint…

7 months ago
વડોદરા: બે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ: ગંદા પાણીની સમસ્યાના કારણે નવીન બનેલો રોડ ખોદી કાઢ્યો | Lack o…

વડોદરા: બે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ: ગંદા પાણીની સમસ્યાના કારણે નવીન બનેલો રોડ ખોદી કાઢ્યો | Lack o…

6 months ago
ભરૂચના વટારીયા ગામ ખાતેના ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા | Bharuc…

ભરૂચના વટારીયા ગામ ખાતેના ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા | Bharuc…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News