gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદની પોળમાં આવેલી કાપડની દુકાનમાં ભીષણ આગ, ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે | massive fire cloth shop a…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદની પોળમાં આવેલી કાપડની દુકાનમાં ભીષણ આગ, ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે | massive fire cloth shop a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fire Accident in Ahmedabad: અમદાવાદ શહેરમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદના ગીચ ગણાતા ઘી કાંટા વિસ્તારમાં આગની એક મોટી ઘટના સામે આવી છે. અહીં આવેલી પંચભાઈની પોળમાં એક કાપડની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 પ્રાપ્ત માહિતી અનુસાર ઘી કાંટા વિસ્તારમાં આવેલી પંચભાઈની પોળમાં એક કાપડની દુકાનમાં આગ લાગી હતી. દુકાનમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.

આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક એક્શનમાં આવ્યો હતો. ફાયરબ્રિગેડની 4 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ પાણીનો સતત મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સાંકડી પોળ અને ગીચ વિસ્તાર હોવા છતાં ફાયરની ટીમે આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી હતી.

ભરચક વિસ્તારમાં આગ લાગવાને કારણે સ્થાનિકો અને વેપારીઓમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

કાપડની દુકાનમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં પ્રાથમિકતા આગને સંપૂર્ણપણે બુઝાવવાની છે. સદનસીબે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

Next Post
ડમ્પિંગ સાઈડના ઈજારદારને અમદાવાદ, સુરતમાં સસ્પેન્ડ કરાયો જ્યારે વડોદરામાં એક્સટેન્શન મળ્યા કર્યું | …

ડમ્પિંગ સાઈડના ઈજારદારને અમદાવાદ, સુરતમાં સસ્પેન્ડ કરાયો જ્યારે વડોદરામાં એક્સટેન્શન મળ્યા કર્યું | ...

‘કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ થવું એ સિસ્ટમ પર એક કલંક, દેશ આવી ઘટના સહન નહીં કરે’ સુપ્રીમ કોર્ટની કડક…

‘કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ થવું એ સિસ્ટમ પર એક કલંક, દેશ આવી ઘટના સહન નહીં કરે’ સુપ્રીમ કોર્ટની કડક...

‘મુગલોએ સાહિબજાદાઓ સાથે ક્રૂરતા કરી’, ગુરુ તેગ બહાદુરના શહીદી દિવસ કાર્યક્રમમાં બોલ્યા PM મોદી | gur…

'મુગલોએ સાહિબજાદાઓ સાથે ક્રૂરતા કરી', ગુરુ તેગ બહાદુરના શહીદી દિવસ કાર્યક્રમમાં બોલ્યા PM મોદી | gur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાવપુરા પીપળેશ્વર હનુમાનજી મંદિરમાં ચોરી: અજાણ્યો તસ્કર રૂ.27 હજારના ચાંદીના આભૂષણો લઈ ફરાર | Vadoda…

2 months ago
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આપના 19 ઉમેદવારના નામની પસંદગી | aam aadmi party declared …

3 days ago
વડોદરામાં 700 થી વધુ સ્થળે ગરબાઃમહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમી | Garba at over 700 places:…

6 months ago
કોર્પોરેશનની હદ બહાર બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડ હવે ચાર્જ નહીં વસૂલી શકે | Fire brigade can no lon…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News