gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ થવું એ સિસ્ટમ પર એક કલંક, દેશ આવી ઘટના સહન નહીં કરે’ સુપ્રીમ કોર્ટની કડક…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in INDIA
0 0
0
‘કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ થવું એ સિસ્ટમ પર એક કલંક, દેશ આવી ઘટના સહન નહીં કરે’ સુપ્રીમ કોર્ટની કડક…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court On Custodial Death : સુપ્રીમ કોર્ટે પોલીસ કસ્ટડીમાં થતી હિંસા અને મૃત્યુ અંગે અત્યંત કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, આ ઘટનાઓ આપણી સમગ્ર સિસ્ટમ પર એક મોટું કલંક છે અને દેશ હવે કોઈપણ ભોગે આવી ઘટના સહન કરશે નહીં.

રાજસ્થાનમાં 8 મહિનામાં કસ્ટડીમાં 11ના મોત

ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે દેશભરના પોલીસ સ્ટેશનોમાં CCTV કેમેરા યોગ્ય રીતે કાર્યરત ન હોવાના મામલે સુનાવણી હાથ ધરી છે. આ દરમિયાન કોર્ટે રાજસ્થાનમાં છેલ્લા આઠ મહિનામાં થયેલા 11 કસ્ટડીયલ મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ‘કસ્ટડીમાં મૃત્યુ ન થઈ શકે. દેશ હવે આવી ઘટનાઓને સહન નહીં કરે. આ સિસ્ટમ પર કલંક છે.’

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી

કેન્દ્ર સરકારે અગાઉના આદેશોના પાલનનો રિપોર્ટ દાખલ ન કરતા સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર કોર્ટને હળવાશથી કેમ લઈ રહી છે ?’ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્વીકાર્યું કે, ‘કસ્ટડીમાં મોતને કોઈ પણ વ્યક્તિ યોગ્ય ઠેરવી શકે નહીં.’ દલીલ બાદ કેન્દ્ર સરકારે ત્રણ અઠવાડિયામાં સોગંદનામું રજૂ કરવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો : ‘…તો હું આખા દેશમાં ભાજપના પાયા હચમચાવી નાખીશ’, મમતા બેનર્જીએ ફેંક્યો પડકાર

CCTV લગાવવાના આદેશોનું ધીમું પાલન

સુપ્રીમ કોર્ટે 2018 અને 2020માં તમામ પોલીસ સ્ટેશનો અને CBI, ED, NIA જેવી કેન્દ્રીય એજન્સીઓની ઓફિસોમાં ફુલ કવરેજવાળા CCTV કેમેરા અને રેકોર્ડિંગ સિસ્ટમ લગાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ કોર્ટને ધ્યાને આવ્યું છે કે, અત્યાર સુધી માત્ર 11 રાજ્યોએ જ તેમના રિપોર્ટ દાખલ કર્યા છે. ઘણા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રના અનેક વિભાગોએ કોઈ માહિતી આપી નથી.

કોર્ટની કડક ચેતવણી

કોર્ટે આદેશ આપ્યો કે, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો હજી સુધી રિપોર્ટ આપી શક્યા નથી, તેમણે ત્રણ અઠવાડિયાની અંદર ફરજિયાત રિપોર્ટ આપવો પડશે. જો રિપોર્ટ રજૂ નહીં કરવામાં આવે તો રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના ગૃહ વિભાગના મુખ્ય સચિવને કોર્ટમાં હાજર થવું પડશે. કેન્દ્રીય એજન્સીઓના કિસ્સામાં, જો પાલન નહીં થાય તો તેમના ડિરેક્ટરને બોલાવાશે. કોર્ટે આ સમગ્ર મામલાની વધુ સુનાવણી માટે 16 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે, ત્યાં સુધીમાં તમામે રિપોર્ટ જમા કરાવવા પડશે.

આ પણ વાંચો : ‘અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા, અમે પુણ્ય કમાયા’, પંજાબમાં બોલ્યા કેજરીવાલ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘મુગલોએ સાહિબજાદાઓ સાથે ક્રૂરતા કરી’, ગુરુ તેગ બહાદુરના શહીદી દિવસ કાર્યક્રમમાં બોલ્યા PM મોદી | gur…

'મુગલોએ સાહિબજાદાઓ સાથે ક્રૂરતા કરી', ગુરુ તેગ બહાદુરના શહીદી દિવસ કાર્યક્રમમાં બોલ્યા PM મોદી | gur...

અરુણાચલ મામલે ચીનનો ફરી દાવો, કહ્યું, ‘જંગનાન અમારું છે, અમે ભારતીય મહિલાને હેરાન કરી નથી’ | China I…

અરુણાચલ મામલે ચીનનો ફરી દાવો, કહ્યું, ‘જંગનાન અમારું છે, અમે ભારતીય મહિલાને હેરાન કરી નથી’ | China I...

સેવન્થ ડે સ્કૂલને આપેલો પ્લોટ AMC પરત લેશે, વિદ્યાર્થીની હત્યા બાદ આપેલી ત્રણ નોટિસ છતાં ખુલાસો ન થત…

સેવન્થ ડે સ્કૂલને આપેલો પ્લોટ AMC પરત લેશે, વિદ્યાર્થીની હત્યા બાદ આપેલી ત્રણ નોટિસ છતાં ખુલાસો ન થત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લેથ મશિન ઓપરેટરની દીકરીના ધો.૧૨ કોમર્સમાં ૯૯.૯૬ પર્સેન્ટાઈલ | lath operator daughter gets success in…

લેથ મશિન ઓપરેટરની દીકરીના ધો.૧૨ કોમર્સમાં ૯૯.૯૬ પર્સેન્ટાઈલ | lath operator daughter gets success in…

5 months ago
‘હું ભાજપમાંથી જ ચૂંટાઈ છું, ભૂલી ગયા?’: સ્નેહલબેન પટેલે વોર્ડ મહામંત્રીને સોશિયલ મીડિયા પર ખખડાવ્યા…

‘હું ભાજપમાંથી જ ચૂંટાઈ છું, ભૂલી ગયા?’: સ્નેહલબેન પટેલે વોર્ડ મહામંત્રીને સોશિયલ મીડિયા પર ખખડાવ્યા…

9 months ago
એમ.એસ.યુનિ.માં પ્રવેશ માટે 12453 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા | students apply for admission in msu

એમ.એસ.યુનિ.માં પ્રવેશ માટે 12453 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા | students apply for admission in msu

4 months ago
ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક? | Gujarat…

ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક? | Gujarat…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News