gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદની પ્રતિષ્ઠિત વી.એસ. હોસ્પિટલમાં 200 ઈન્ડોર પેશન્ટ સાથે ઓરમાયુ વર્તન: ડૉક્ટરો જ નથી! | V S Ho…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદની પ્રતિષ્ઠિત વી.એસ. હોસ્પિટલમાં 200 ઈન્ડોર પેશન્ટ સાથે ઓરમાયુ વર્તન: ડૉક્ટરો જ નથી! | V S Ho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

V.S. Hospital in Crisis: અમદાવાદમાં વર્ષ 1931માં દાતાઓના દાનમાંથી શરૂ કરાયેલી અને પ્રતિષ્ઠીત એવી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ચલાવવા ખાતર ચલાવાઈ રહી છે. સંકુલમાં આવેલા જર્જરીત બિલ્ડિંગને તોડવાની કાર્યવાહી વચ્ચે હાલ હોસ્પિટલમાં 200 ઈન્ડોર પેશન્ટની ક્ષમતા સાથે સિક્યુરિટી સહીત 800નો સ્ટાફ ફરજ બજાવતો હોવાનું હોસ્પિટલના આર.એમ.ઓ. કૌશિક બેગડાએ કહ્યું છે. તેમણે હોસ્પિટલમાં હાલમા રોજ ઓ.પી.ડી.માં એક હજાર દર્દી આવતા હોવાનો દાવો કર્યો છે. રોજ એક હજાર દર્દી ઓ.પી.ડી.માં આવતા હોય તો કયા કારણથી હોસ્પિટલના સ્ટાફને કોર્પોરેશનની અન્ય હોસ્પિટલમાં રોટેશનથી મોકલવામા આવે છે એ અંગે તેમની પાસે કોઈ જવાબ નહતો.

94 વર્ષ પૂર્ણ કરી ચૂકેલી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ માટે ભાજપના સત્તાધીશો દ્વારા વર્ષ 2025-26 માટે 257 કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ મંજૂર કરવામાં આવેલું છે. એક સમયની પ્રતિષ્ઠીત એવી આ હોસ્પિટલ ક્લિનિકલ રિસર્ચ કૌભાંડને લઈને પણ વગોવાઈ ગઈ છે. વી. એસ. હોસ્પિટલમાં આવેલા 500 બેડ ઘટાડીને 200 બેડ કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. આ નિર્ણય પછી મ્યુનિસિપલ કમિશનરે નવમી મે-2025ના રોજ વી.એસ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા તમામ કર્મચારીઓને તેમને ફાળવવામા આવેલી કોર્પોરેશન સંચાલિત એલ.જી.કે શારદાબેન હોસ્પિટલમાં ત્રણ માસના રોટેશન મુજબ ફરજ બજાવવા મંજૂરી આપી હતી.

વી.એસ.ના મેડીકલ સુપ્રિટેન્ડન્ટની સહીથી 26મી મે 2025ના રોજ ઓફિસ ઓર્ડર કરાયો હતો. જે પછી 20 કર્મચારીઓએ એલ.જી.હોસ્પિટલ તથા 17 કર્મચારીઓને શારદાબેન હોસ્પિટલમાં પહેલી જૂલાઈથી 30મી સપ્ટેમ્બર 2025 સુધી ફરજ ઉપર મોકલાયા હતા. આ કર્મચારીઓ ઉપરાંત અન્ય કર્મચારીઓને રોટેશન ઉપર કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં હાજર થવા ઓર્ડર કરાતા તેઓ ઓર્ડર પણ સ્વીકારતા નહીં હોવાની બાબત બહાર આવી છે.

રોટેશન મુજબ હાજર નહીં થનાર સામે કાર્યવાહી કરાશે: ડેપ્યુટી મ્યુનિ.કમિશનર

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ-હોસ્પિટલ) ભરત પરમારે જણાવ્યું હતું કે, ‘વી.એસ.હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ કર્મચારીઓને રોટેશન મુજબ એલ.જી. તથા શારદાબેન હોસ્પિટલમાં ફરજ બજાવવા ઓર્ડર કરાયા છે. સાતમી ઓકટોબર સુધીમાં તમામે તેમના ઓર્ડરમાં જે હોસ્પિટલનુ નામ હોય ત્યાં ફરજ ઉપર હાજર થવાનુ છે. જે કર્મચારીઓ ફરજ ઉપર હાજર નહીં થાય તેમની સામે સાતમી ઓક્ટોબર પછી શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેક માર્કેટમાં મોટો ફેરફાર : મોબાઈલ-લેપટોપ રીપેરીંગમાં અનબ્રાન્ડેડ એસેસરીઝનો વધતો ઉપયોગ | Big change…
GUJARAT

ટેક માર્કેટમાં મોટો ફેરફાર : મોબાઈલ-લેપટોપ રીપેરીંગમાં અનબ્રાન્ડેડ એસેસરીઝનો વધતો ઉપયોગ | Big change…

April 3, 2026
અમદાવાદ પકવાન બ્રિજ હિટ એન્ડ રન કેસ: 7 દિવસની સારવાર બાદ બાઈક ચાલકનું મોત, કાર ચાલકે ઢસડ્યું હતું બા…
GUJARAT

અમદાવાદ પકવાન બ્રિજ હિટ એન્ડ રન કેસ: 7 દિવસની સારવાર બાદ બાઈક ચાલકનું મોત, કાર ચાલકે ઢસડ્યું હતું બા…

April 3, 2026
જામનગરમાં રાક્ષસી વ્યાજ વસૂલવાનો વધુ એક ગુન્હો સામે આવ્યો : રૂપિયા 50 હજારનું 7 ગણું વ્યાજ વસૂલ્યાની…
GUJARAT

જામનગરમાં રાક્ષસી વ્યાજ વસૂલવાનો વધુ એક ગુન્હો સામે આવ્યો : રૂપિયા 50 હજારનું 7 ગણું વ્યાજ વસૂલ્યાની…

April 3, 2026
Next Post
રાજસ્થાન-MPની ઘટના બાદ ગુજરાતમાં કફ સિરપની તપાસના આદેશ, 9 બાળકના મૃત્યુ બાદ એમપીમાં ‘Coldrif’ પર પ્ર…

રાજસ્થાન-MPની ઘટના બાદ ગુજરાતમાં કફ સિરપની તપાસના આદેશ, 9 બાળકના મૃત્યુ બાદ એમપીમાં 'Coldrif' પર પ્ર...

કચ્છ-મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો, 26 ઓક્ટોબરથી સીધી વિમાન સેવા શરૂ થશે | bhuj mumbai new dire…

કચ્છ-મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો, 26 ઓક્ટોબરથી સીધી વિમાન સેવા શરૂ થશે | bhuj mumbai new dire...

કેશ ઓન ડિલિવરી પર એક્સ્ટ્રા ફી વસૂલતી ઈ-કોમર્સ કંપનીઓ સામે સરકારની લાલ આંખ | Extra fee on cash on de…

કેશ ઓન ડિલિવરી પર એક્સ્ટ્રા ફી વસૂલતી ઈ-કોમર્સ કંપનીઓ સામે સરકારની લાલ આંખ | Extra fee on cash on de...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બગસરા પાસે કાર વૃક્ષ સાથે અથડાતાં 3 કૌટુંબિક ભાઈઓનાં કરૂણ મોત | 3 family members tragically die afte…

બગસરા પાસે કાર વૃક્ષ સાથે અથડાતાં 3 કૌટુંબિક ભાઈઓનાં કરૂણ મોત | 3 family members tragically die afte…

4 months ago
જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો : 110 નંગ બિયરના ટીન પકડાયા, આરોપી ફરાર | Police raid reside…

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો : 110 નંગ બિયરના ટીન પકડાયા, આરોપી ફરાર | Police raid reside…

3 months ago
કાશ્મીરમાં સફરજનની ખેતીના કારણે યુવાન આત્મઘાતી બોમ્બર બનતા રહી ગયો

કાશ્મીરમાં સફરજનની ખેતીના કારણે યુવાન આત્મઘાતી બોમ્બર બનતા રહી ગયો

2 months ago
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ભારતે ઈરાનના 183 સૈનિકો તથા એક યુદ્ધ જહાજને કોચીમાં શરણ આપી | iran warship …

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ભારતે ઈરાનના 183 સૈનિકો તથા એક યુદ્ધ જહાજને કોચીમાં શરણ આપી | iran warship …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News