gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં | Gold and…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in Business
0 0
0
સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં | Gold and…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Silver and Gold Price : વૈશ્વિક બજારની અસર અને સ્થાનિક માંગને પગલે ભારતીય કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચાંદીમાં સતત ચોથા દિવસે વધારો નોંધાયો છે, જે રોકાણકારો માટે પ્રોત્સાહક સંકેત છે.  

ચાંદીમાં તેજીનો માહોલ

MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર જુલાઈ 2026 ના વાયદા મુજબ, ચાંદીના ભાવમાં આજે રૂ. 2060 (+0.80%) નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ચાંદી અત્યારે રૂ. 2,60,600 ના સ્તરે ટ્રેડ થઈ રહી છે. દિવસ દરમિયાન ચાંદી રૂ. 2,61,811 ની ઊંચી સપાટીએ પહોંચી હતી, જ્યારે નીચી સપાટી રૂ. 2,59,999 રહી હતી. અગાઉના બંધ ભાવ રૂ. 2,58,540 ની સરખામણીએ આજે બજાર મજબૂતી સાથે ખૂલ્યું હતું.

સોનાના ભાવમાં સુધારો

સોનાના ભાવમાં પણ સામાન્ય વધારો જોવા મળ્યો છે. MCX પર જૂન 2026 ના વાયદા મુજબ સોનું રૂ. 471 (+0.31%) વધીને રૂ. 1,52,732 પર ટ્રેડ કરી રહ્યું છે. સોનામાં દિવસની ઊંચી સપાટી રૂ. 1,53,103 અને નીચી સપાટી રૂ. 1,52,672 નોંધાઈ છે. નિષ્ણાતોના મતે, આર્થિક અનિશ્ચિતતા અને સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની વધતી માંગને કારણે કિંમતોમાં આ વધારો જોવા મળી રહ્યો છે.

સેન્સક્સ અને નિફ્ટીમાં કડાકો 

જો આજે શેરબજારની વાત કરીએ તો સેન્સેક્સ આજે લાલ નિશાનમાં ખુલ્યું હતું. સેન્સેક્સમાં અત્યાર સુધીમાં 460 થી વધુ પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો અને તે હાલમાં 77360 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેમાં 150થી વધુ પોઇન્ટનો કડાકોબ બોલાયો હતો. નિફ્ટીમાં 24173 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. આજે અમેરિકા અને ઈરાન વચ્ચે થોડીક ચકમક થયાના અહેવાલોને કારણે બજારમાં અસ્થિરતા આવી હોઈ શકે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિ…
Business

સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિ…

June 22, 2026
ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…
Business

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

June 21, 2026
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

June 21, 2026
Next Post
છોટા ઉદેપુરમાં આગની બે ઘટના: નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ | Tw…

છોટા ઉદેપુરમાં આગની બે ઘટના: નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ | Tw...

તમિલનાડુમાં નવી સરકાર રચાય એ પહેલાં જ 100થી વધુ અધિકારીઓના રાજીનામાંથી ટેન્શન વધ્યું | Tamil Nadu Po…

તમિલનાડુમાં નવી સરકાર રચાય એ પહેલાં જ 100થી વધુ અધિકારીઓના રાજીનામાંથી ટેન્શન વધ્યું | Tamil Nadu Po...

વડોદરા મનપાના વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ, કોર્ટમાં ફરી મતગણતરીની માગ | Recount Demand R…

વડોદરા મનપાના વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ, કોર્ટમાં ફરી મતગણતરીની માગ | Recount Demand R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં બે વર્ષમાં રૂ.1 હજાર કરોડની વીજ ચોરી, દોઢ લાખ ગ્રાહકો સામે ગુના દાખલ; સૌથી વધુ સૌરાષ્ટ્રમા…

ગુજરાતમાં બે વર્ષમાં રૂ.1 હજાર કરોડની વીજ ચોરી, દોઢ લાખ ગ્રાહકો સામે ગુના દાખલ; સૌથી વધુ સૌરાષ્ટ્રમા…

11 months ago
વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો | attack on young man in Vud…

વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો | attack on young man in Vud…

3 months ago
ગુજરાતના પંચાયત વિભાગમાં દિવ્યાંગો માટે ભરતીની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ સહિતની વિગતો | PwBD …

ગુજરાતના પંચાયત વિભાગમાં દિવ્યાંગો માટે ભરતીની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ સહિતની વિગતો | PwBD …

1 year ago
વડોદરામાં અકોટાની મહાત્મા ગાંધી હાઈટ્સના પરિવારોનો નવા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરી હલ્લાબોલ | Resid…

વડોદરામાં અકોટાની મહાત્મા ગાંધી હાઈટ્સના પરિવારોનો નવા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરી હલ્લાબોલ | Resid…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News