gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમદાવાદની વિમાન દુર્ઘટનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો તમામ 241ના મૃત્યુ : એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in INDIA
0 0
0
અમદાવાદની વિમાન દુર્ઘટનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો તમામ 241ના મૃત્યુ : એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

૧૨ જૂન ૨૦૨૫ના રોજ એર ઇન્ડિયા ફ્લાઈટ ૧૭૧,  બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનર, અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતું  હતું  ત્યારે ટેકઓફની માત્ર ૩૨ સેકન્ડ પછી નજીક આવેલ મેઘાણી નગર સ્થિત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ હોસ્ટેલ અને ભોજનાલય નજીક ક્રેશ થયું. વિમાનમાં ૨૩૦ મુસાફરો અને ૧૨  ક્રૂ મેમ્બર હતાં તેમાં ચમત્કારિક રીતે ઉગરી ગયેલ  ૧ મુસાફરને (ઇનસેટ તસવીરમાં)બાદ કરતા તમામના મૃત્યુ થયા હતાં. વિમાનમાં ૨૧૭ વયસ્ક, ૧૧ બાળકો અને ૨ શિશુઓ મુસાફર તરીકે હતાં. જેમાં ૧૬૯ ભારતીય, ૫૩ બ્રિટિશ, ૭ પોર્ટુગીઝ અને ૧ કેનેડિયનનો સમાવેશ થતો હતો.. વિમાનની કોકપીટમાં મેયડે કોલ પછી કોમ્યુનિકેશન બંધ થઈ ગયું હતું, એવું મનાય છે કે  ઇંધણ કટ ઓફથી બંને એન્જિન ફેઈલ થઇ ગયા હતાં જો કે વિશ્વના વિમાન ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આવું ભાગ્યે જ બનતું હોય છે. ઘય્ભછ અને છછૈંમ્ તપાસ કરી રહ્યા છે, બ્લેક બોક્સ પણ  મળ્યા છે. ગુજરાતનાં  મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મૃતકોમાં સામેલ હતાં. વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો હતો અને તેઓ રૂબરૂ ઘટના સ્થળે આવ્યા હતાં અને પરિવારજનોને દિલાસો આપ્યો હતો. બોઇંગ  વિમાનની ટેક્નિકલ સજજતા અંગે વૈશ્વિક હોબાળો વ્હીસલ બ્લોઅરોએ મચાવ્યો. કંપનીએ વળતર જાહેર કર્યું. અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં શોકમય વાતાવરણ જોવા મળ્યું હતું. સદ્દગતોની શાંતિ માટે  કેન્ડલ માર્ચ પણ  યોજાઈ હતી. આ ભારતની સૌથી ભયાનક દુર્ઘટનાઓમાં એક બની. આ દુર્ઘટનાને ૬ મહિનાથી વધુ સમય વીતી ગયો છતાં નક્કર કારણ જાણવા નથી મળ્યું.હવાઈ યાત્રાની સુરક્ષા પર વિશ્વભરમાં આ ઘટનાને કારણે નવેસરથી ચર્ચા શરૂ થઇ છે.  બચાવકાર્યોમાં સંકળાયેલ તમામ પ્રત્યે દેશનો આદર વધ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી વચ્ચે ભાજપે ‘અનામત’નો ખેલ શરૂ કર્યો, આ રાજ્યમાં SC-STનું રિઝર્વેશન ડબલ, OBCને પણ મોટો લાભ | o…
INDIA

ચૂંટણી વચ્ચે ભાજપે ‘અનામત’નો ખેલ શરૂ કર્યો, આ રાજ્યમાં SC-STનું રિઝર્વેશન ડબલ, OBCને પણ મોટો લાભ | o…

April 5, 2026
AAPમાં ભડકો! રાઘવ ચઢ્ઢાનો ખુલ્લો પડકાર- ‘પિક્ચર હજી બાકી છે’, શું ટૂંક સમયમાં છોડશે સાથ? | Raghav Ch…
INDIA

AAPમાં ભડકો! રાઘવ ચઢ્ઢાનો ખુલ્લો પડકાર- ‘પિક્ચર હજી બાકી છે’, શું ટૂંક સમયમાં છોડશે સાથ? | Raghav Ch…

April 5, 2026
હિમાચલમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવાયા | Kullu Tragedy: B…
INDIA

હિમાચલમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવાયા | Kullu Tragedy: B…

April 5, 2026
Next Post
મૃત માની પરિવારને પેન્શન શરૂ કરાયું, કર્મચારી 12 વર્ષે જીવિત નિકળ્યો | Pension started for deceased …

મૃત માની પરિવારને પેન્શન શરૂ કરાયું, કર્મચારી 12 વર્ષે જીવિત નિકળ્યો | Pension started for deceased ...

નારી ચોકડી નજીકથી દારૂ, બિયર ભરેલી રીક્ષા સાથે એક શખ્સ ગિરફ્તાર | A man was arrested with a rickshaw…

નારી ચોકડી નજીકથી દારૂ, બિયર ભરેલી રીક્ષા સાથે એક શખ્સ ગિરફ્તાર | A man was arrested with a rickshaw...

દિલ્હીમાં એઆઈ એજન્ટ ‘એઈલા’ વૈજ્ઞાનિકોની જેમ લેબમાં પ્રયોગ કરશે | AI agent ‘Aila’ in Delhi will condu…

દિલ્હીમાં એઆઈ એજન્ટ 'એઈલા' વૈજ્ઞાનિકોની જેમ લેબમાં પ્રયોગ કરશે | AI agent 'Aila' in Delhi will condu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હનુમાનજી માટે 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રના જન્મોત્સવની તડામાર તૈયારીઓ | 6000 kg lad…

હનુમાનજી માટે 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રના જન્મોત્સવની તડામાર તૈયારીઓ | 6000 kg lad…

12 months ago
ગ્રામ સંસ્કૃતિનું સાહિત્ય અને કવિતા અંગે પરિસંવાદ યોજાયો.

ગ્રામ સંસ્કૃતિનું સાહિત્ય અને કવિતા અંગે પરિસંવાદ યોજાયો.

1 month ago
બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર | Bagdana Navneet B…

બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર | Bagdana Navneet B…

3 months ago
કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું પાંચ દિવસ વહેલા ૨૭ મેએ આગમન | monsoon reach in kerala on 27 may

કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું પાંચ દિવસ વહેલા ૨૭ મેએ આગમન | monsoon reach in kerala on 27 may

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News