gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

History of Ahmedabad: આજે આપણે ટ્રાફિક જામથી બચવા માટે સીસીટીવી અને મોર્ડન સિગ્નલ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે 1915 માં અમદાવાદમાં ટ્રાફિક કંટ્રોલ કરવા માટે એક અનોખી ટેક્સ વ્યવસ્થા હતી? નવાઈ લાગશે પણ એ સમયે એલિસબ્રિજ પરથી પસાર થવા માટે કોન્જેશન ટેક્સ આપવો પડતો હતો.

1915ના અમદાવાદમાં શા માટે લેવાતો હતો ટેક્સ?

તે સમયે રોજગારી વધતા અમદાવાદમાં વસ્તી અને વાહનોનું ભારણ વધવા લાગ્યું હતું. ખાસ કરીને આસ્ટોડિયા રોડ (તત્કાલીન ઓલિફન્ટ રોડ) અને રિલીફ રોડ (રિચી રોડ) પર ભીડ ઘટાડવા માટે તત્કાલીન કલેક્ટર મેરાહમે એક અનોખી યોજના બનાવી હતી. તેમણે એલિસબ્રિજ પાસે એક ખાસ ટોલ નાકું ઊભું કર્યું હતું.

શું હતા એ સમયના ટ્રાફિક ચાર્જ?

આજના યુગમાં ટોલ ટેક્સ માત્ર હાઈવે પર હોય છે, પણ 1915 માં શહેરની અંદર આ મુજબના દર હતા:

મોટર કાર: 1 આનો

બળદ ગાડી: 3 પૈસા

સાયકલ: 2 પૈસા

ઊંટ: 1 આનો

નોંધ: એ સમયે આ બ્રિજ પર હાથી લઈ જવાની સખત મનાઈ હતી!

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ’! 2 - image
AI IMAGE

સરદાર પટેલની દૂરંદેશી અને ટ્રામનું સપનું

આ જ સમયગાળા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રેસિડેન્ટ હતા. તેમની પાસે શહેર માટે એક વિઝન હતું. તેમણે અમદાવાદના રસ્તાઓ પર ઇલેક્ટ્રિક ટ્રામ દોડાવવાનું આયોજન કર્યું હતું. જોકે, કમનસીબે તે સમયે કેટલીક ટેકનિકલ અને વહીવટી મર્યાદાઓને કારણે અમદાવાદમાં ટ્રામનું સપનું સાકાર થઈ શક્યું નહીં. પરંતુ તેમની આ યોજના બતાવે છે કે અમદાવાદ 111 વર્ષ પહેલા પણ આધુનિક પરિવહન માટે તૈયાર હતું.

ટેક્સ સાથે ઓક્ટ્રોયનું ભારણ

જો વાહનચાલક માલ-સામાન સાથે બ્રિજ પસાર કરતો હોય, તો તેણે ટ્રાફિક ટેક્સ ઉપરાંત ઓક્ટ્રોય (જકાત) પણ ચૂકવવી પડતી હતી. અત્યારે જ્યાં એલિસબ્રિજ પાસે પોલીસ ચોકી છે, બરાબર ત્યાં જ આ ટેક્સ વસૂલવાનું બૂથ આવેલું હતું.

બ્રિજનો ઇતિહાસ

બ્રિજનું નામ ઉત્તર વિભાગના કમિશનર સર બરો હર્બર્ટ એલિસના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત રિચી રોડ (રિલીફ રોડ): રિલીફ રોડનું જૂનું નામ રિચી રોડ હતું, જે મુંબઈના પૂર્વ ગવર્નરના નામ પરથી હતું. લોખંડી પુલની વિશેષતાએ હતી કે, 1892 માં જ્યારે આ પુલ ફરી બંધાયો (1875 ના પૂર પછી), ત્યારે તેનું લોખંડ ઈંગ્લેન્ડથી મંગાવવામાં આવ્યું હતું. આ એ જ પુલ છે જેના પર 1915માં આ ટેક્સ વસૂલાતો હતો. આજે લંડન અને સિંગાપોર જેવા શહેરોમાં ટ્રાફિક ઘટાડવા માટે કોન્જેશન ચાર્જ લેવામાં આવે છે, જેની શરૂઆત અમદાવાદે 111 વર્ષ પહેલા જ વિચારી લીધી હતી!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…
GUJARAT

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

April 21, 2026
દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

મિત્રનો ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા વિદ્યાર્થીની આંખમાં પરિકર ઘૂસાડ્યું, અમદાવાદના ઈસનપુરમાં સેવન્થ ડે …

Next Post
દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food ...

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક...

‘ભારત ભૂલતું નથી!’, પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘ઓપરેશન સિંદૂર’ની યાદ અપાવી | Operation S…

'ભારત ભૂલતું નથી!', પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને 'ઓપરેશન સિંદૂર'ની યાદ અપાવી | Operation S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેમલગ્નનું મનદુઃખ રાથી યુવક પર સાળા સહિત બે શખ્સનો હુમલો | Two men including brother in law attack…

5 months ago
ગુજરાતના મોટા બુટલેગરો-અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર, ગેરકાયદે બાંધકામો તોડી પડાશે | SMC declared 15 bootlegger list who made illegal construction

1 year ago
ખાટુશ્યામ દર્શને જતાં વલસાડના શ્રદ્ધાળુઓની બસનો ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 28 ઈજાગ્રસ્ત | Tragic Acci…

4 months ago
દંપતીને યુકેના વિઝાની લાલચ આપી રૂપિયા 23.25 લાખની છેતરપિંડી | Couple cheated of Rs 23 25 lakh by lur…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News