gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાંથી 18.3 કિલો ગાંજો ઝડપાયો, 3 આરોપીઓની ધરપકડ, મહારાષ્ટ્ર કનેક્શન ખુલ્યું | SOG arrests thre…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાંથી 18.3 કિલો ગાંજો ઝડપાયો, 3 આરોપીઓની ધરપકડ, મહારાષ્ટ્ર કનેક્શન ખુલ્યું | SOG arrests thre…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: રાજ્યમાં સતત નશાનો વેપલો વધી રહ્યો છે ત્યારે અમદાવાદ જાણે નશાનું હબ બની ગયું એમ અવાર-નવાર લાખોની કિંમતનો નશાકારક સામાન પકડાઇ છે. ત્યારે સોમવારે સાંજે અમદાવાદ શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) એ નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે SOG એ મહાકાળી ઇન્ડસ્ટ્રીઝ પાસેથી એક ઓટોરિક્ષાને અટકાવીને તેમાંથી રૂ.9.15 લાખની કિંમતનો 18.3 કિલોગ્રામ ગાંજો (મારિજુઆના) જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે રાજેશ્વરીબેન ઉર્ફે ચાચલી રાઠોડ, ભાવેશભાઈ પરમાર અને સાહિલ ગારંગે નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

SOG ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપીઓ કાલુપુરથી નરોડા પાટિયા તરફ ઓટોરિક્ષામાં ગાંજાનો મોટો જથ્થો લઈ જઈ રહ્યા છે. આ માહિતીના આધારે SOG ની ટીમે બે સરકારી પંચ સાક્ષીઓને સાથે રાખી મહાકાળી ઇન્ડસ્ટ્રીઝ પાસે વોચ ગોઠવી હતી. સાંજે 6.30 વાગ્યે શંકાસ્પદ ઓટોરિક્ષાને અટકાવી તલાશી લેતા મુસાફરો પાસેની ત્રણ કાપડની બેગમાંથી BOPP ટેપથી વીંટાળેલા નવ પાર્સલ મળી આવ્યા હતા. FSL અધિકારી દ્વારા કરાયેલા પ્રાથમિક પરીક્ષણમાં આ પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી. જપ્ત કરાયેલા ગાંજાનું વજન 18 કિલો 300 ગ્રામ થયું હતું, જેની કિંમત રૂ.9.15 લાખ આંકવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના મુખ્ય ગાંજા સપ્લાયરને ઝડપી પાડ્યો, ટ્રેન-ટ્રક દ્વારા ચાલતું નેટવર્ક

પોલીસે ગાંજા ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ.9.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ કબૂલ્યું કે તેઓએ આ જથ્થો મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તારદાણા ગામની રહેવાસી જ્યોતિ તામચે પાસેથી કુબેરનગર વિસ્તારમાં ફરીથી વેચાણ કરવા માટે મેળવ્યો હતો.

રિક્ષાચાલકની સંડોવણી ન જણાતા તેને છોડી મુકવામાં આવ્યો હતો. ત્રણેય મુખ્ય આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી સપ્લાય ચેઇનની વધુ કડીઓ શોધવા તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
આતંકવાદી ઉમરનો દિલ્હી બ્લાસ્ટ અગાઉનો વીડિયો વાઇરલ, સુસાઈડ બોમ્બિંગના વખાણ કરતો દેખાયો | delhi blast …

આતંકવાદી ઉમરનો દિલ્હી બ્લાસ્ટ અગાઉનો વીડિયો વાઇરલ, સુસાઈડ બોમ્બિંગના વખાણ કરતો દેખાયો | delhi blast ...

સુરતમાં બી.એલ.ઓ.ની કામગીરીમાં સંકળાયેલા શિક્ષકો-કર્મચારીઓને અન્ય કામગીરીમાંથી મુક્તિ આપવા આદેશ | Ord…

સુરતમાં બી.એલ.ઓ.ની કામગીરીમાં સંકળાયેલા શિક્ષકો-કર્મચારીઓને અન્ય કામગીરીમાંથી મુક્તિ આપવા આદેશ | Ord...

રાજકારણ નહીં છોડે પ્રશાંત કિશોર: પ્રાયશ્ચિત માટે કરશે મૌન ઉપવાસ, કહ્યું- નીતિશ કુમારે પૈસા વહેંચી મત…

રાજકારણ નહીં છોડે પ્રશાંત કિશોર: પ્રાયશ્ચિત માટે કરશે મૌન ઉપવાસ, કહ્યું- નીતિશ કુમારે પૈસા વહેંચી મત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોડિન કફ સિરપ ગેરકાયદે વેચતા વેપારીનું લાયસન્સ રદ્દ | License of trader illegally selling codeine co…

કોડિન કફ સિરપ ગેરકાયદે વેચતા વેપારીનું લાયસન્સ રદ્દ | License of trader illegally selling codeine co…

5 months ago
શનિવારવાડા કિલ્લામાં નમાઝ બાદ વિવાદ: ગૌમૂત્રથી છંટાયું, ભાજપ નેતાએ ચીમકી ઉચ્ચારી | Pune Shaniwarwada…

શનિવારવાડા કિલ્લામાં નમાઝ બાદ વિવાદ: ગૌમૂત્રથી છંટાયું, ભાજપ નેતાએ ચીમકી ઉચ્ચારી | Pune Shaniwarwada…

12 months ago
મેન્ડેટ મુદ્દે વિના કારણે ૩ મહિલાનાં રાજીનામાં મગાતાં ભાજપમાં ભડકો | BJP protests over demands for r…

મેન્ડેટ મુદ્દે વિના કારણે ૩ મહિલાનાં રાજીનામાં મગાતાં ભાજપમાં ભડકો | BJP protests over demands for r…

5 months ago
કર્ણાટકમાં સત્તા પરિવર્તનના એંધાણ: સિદ્ધારમૈયાના રાજીનામાંની અટકળો તેજ, ધારાસભ્યોમાં દોડધામ | karnat…

કર્ણાટકમાં સત્તા પરિવર્તનના એંધાણ: સિદ્ધારમૈયાના રાજીનામાંની અટકળો તેજ, ધારાસભ્યોમાં દોડધામ | karnat…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News